For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તમને ખબર છે કેટલી કમાણી કરે છે પોર્ન વેબસાઇટ્સ!

|
Google Oneindia Gujarati News

[ફિચર] ભારતમાં મોદી સરકારે પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જારી કર્યો હતો, પરંતુ બાદમાં આ નિર્ણય પર તેમને વિચાર કરવો પડ્યો અને પ્રતિબંધ હટાવવો પડ્યો. પરંતુ નોંધનીય છે કે ઇંટરનેટ પર કોઇપણ વસ્તુ પર પ્રતિબંધ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે, જ્યારે ઇંટરનેટ પર હજારો-લાખોની સંખ્યામાં પોર્ન સાઇટ્સ આવેલી છે. પોર્ન ઇંડસ્ટ્રીનો કારોબાર વિશાળ છે. હજારો લોકો તેનાથી જોડાયેલા છે. એવામાં શું આપ જાણો છો કે આ કારોબારમાં કમાણી કેવી રીતે કરવામાં આવે છે.

આ એક મોટી ઇંડસ્ટ્રી છે, આમાં કાયદેસર ફિલ્મ મેકર્સ છે, ડાયરેક્ટર છે રાયટર્સ છે અને સ્ટાર્સ પણ છે. આ જ સ્ટાર્સને આપણે પોર્ન સ્ટાર તરીકે ઓળખીએ છીએ. હા એ જરૂરી છે કે તેમનું બજેટ હોલીવુડ-બોલીવુડ ફિલ્મો જેવું મોટું નથી હોતું.

ફિલ્મ શૂટ થયા બાદ તેને થિયેટરમાં રિલીઝ કરવી પડે પરંતુ તમામ દેશોમાં પોર્ન થિયેટર તો બેન છે માટે કમાણીનું એક માત્ર સાધન ઇંટરનેટ અને સીડી વગેરે છે. વેબસાઇટ પર જેટલી હિટ્સ વધારે તેટલી જ કમાણી વધારે.

કેવી રીતે વધે છે કમાણી...

કેવી રીતે વધે છે કમાણી

કેવી રીતે વધે છે કમાણી

એકવાર કોઇ એડલ્ટ કંટેંટ સર્ચ કરે છે, તો તેના સિસ્ટમની કુકીઝમાં કીવર્ડ સ્ટોર થઇ જાય છે.

2

2

ફરીથી લોગઇન કરવા પર તે કંઇ પણ વાંચે, સિસ્ટમ વારંવાર તેને એડલ્ટ કંટેંટ સજેસ્ટ કરશે. આનાથી વ્યૂઝ વધે છે.

3

3

સેક્સ ટોય ડીલર્સથી લઇને ઘણા અન્ય સ્ટાર્સ પણ ડેટિંગથી લઇને પોર્ન સાઇટનો સંપર્ક કરે છે. જેથી વ્યૂઝ વધે.

4

4

જે સાઇટ્સનું ટ્રાફિક વધારે હોય છે, ત્યારે તે સાઇટને જાહેરાતદાતા પોતાની લિસ્ટમાં સામેલ કરી લે છે, જેનાથી ફાયદો વધે છે.

5

5

જે લોકો બિકીની, કંડોમ, વગેરે સર્ચ કરે છે, તેમને પણ આ એડલ્ટ સાઇટ્સની જાહેરાત સજેસ્ટ કરે છે, જેથી તેને એની આદત પડી જાય.

6

6

આવી વેબસાઇટમાં સાઇન ઇન થવા માટે યૂઝર્સે ચાર્જ પણ ચૂકવવો પડે છે, જ્યારે કેટલીક વેબસાઇટ ફ્રી સર્વિસ પૂરી પાડે છે.

7

7

આ રીતે એડલ્ટ ઇંડસ્ટ્રીમાં કમાણી કરવામાં આવે છે, એટલે કે તેમની પાસે કમાણીનું માત્ર ઇંટરનેટ જ માધ્યમ છે.

4 અરબ વ્યૂઝ

4 અરબ વ્યૂઝ

આપને જણાવી દઇએ કે આવી શ્રેણીમાં એક્સવીડિયોઝ દુનિયાની સૌથી મોટી પોર્ન સાઇટ છે. જેની પાસે 4 અરબ પેજ વ્યૂઝ છે.

મહિલાઓ પણ શોખીન

મહિલાઓ પણ શોખીન

પોર્નની શોખીન મહિલાઓ આપને જણાવી દઇએ કે દુનિયાભરમાં પોર્ન જોનારાઓમાં 24 ટકા સંખ્યા મહિલાઓની છે.

દર વર્ષે વધી રહ્યા છે વ્યૂવર્સ

દર વર્ષે વધી રહ્યા છે વ્યૂવર્સ

ગયા વર્ષે એટલે કે 2014ની સરખામણીમાં આ વર્ષે આંકડાઓમાં એક ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.

સૌથી વધારે બ્રાઝીલની મહિલાઓ

સૌથી વધારે બ્રાઝીલની મહિલાઓ

દુનિયામાં સૌથી વધારે 35 ટકા મહિલાઓ ફિલીપીંસ અને બ્રાઝીલથી આવે છે.

મહિલાઓ આપે છે વધારે સમય

મહિલાઓ આપે છે વધારે સમય

આને જોવામાં મહિલાઓ વધારે સમય ઇંટરનેટ પર ખર્ચ કરે છે. મહિલાઓ 10 મિનિટ 10 સેકંડ પોર્ન જોવામાં ખર્ચ કરે છે.

English summary
Discussion on Porn Ban is going on. Do You Know How porn sites make money and what is its scenario. Yes there is a big money factor which could play a role in porn ban.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X