સરેરાશ 16 વર્ષની ઉંમરે કૌમાર્ય ગુમાવી દે છે બ્રિટિશ મહિલાઓ: સર્વે
એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે સરેરાશ મહિલાઓ 16 વર્ષની ઉંમરમાં પોતાનું કૌમાર્ય ગુમાવી દે છે. એક સર્વેમાં બ્રિટનના લોકોની સેક્સ લાઇફ વિશે ઘણી ચોંકાવનારી વાતોનો ખુલાસો થયો છે.
સર્વે અનુસાર 20 વર્ષ પહેલાંની તુલનામાં હવે બ્રિટનની મહિલાઓની સેક્સ લાઇફ વધુ રોમાંચક થઇ ગઇ છે અને તેમના લફરાં પણ હોય છે. હવે સરેરાશ એક મહિલા પોતાની જીંદગીમાં 8 સાથીઓ સાથે સંબંધ રાખે છે, જ્યારે 90ના દાયકામાં તેના 4 પાર્ટનર રહેતા હતા.
યુનિવર્સિટી કોલેજ લંડનના શોધકર્તાએ બ્રિટનના 15,000 વયસ્કો પર એક રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેના દ્વારા જાણવા મળ્યું છે કે સમાજમાં મહિલાઓના બદલતા સ્ટેટસે તેમની સેક્સ લાઇફને પણ પ્રભાવિત કરી છે.
સર્વેમાં એ વાત સામે આવી છે કે વધતા જતા કામના દબાણના કારણે વયસ્ક હવે 10 વર્ષ પહેલાંની તુલનામાં ઓછું સેક્સ માણવા લાગ્યા છે. સરેરાશ 16 થી 44 વર્ષના પુરૂષો અને મહિલાઓ એક મહિનામાં ત્રણવાર સેક્સ માણે છે. રિસર્ચ દ્વારા એ પણ જાણવા મળ્યું છે કે ભણેલી-ગણેલી મહિલાઓ પોતાની સેક્સ લાઇફને વધુ રોમાંચક બનાવી રહી છે.
સર્વેના વધુ રસપ્રદ તથ્યો વાંચવા સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

મહિનામાં માત્ર 3 વાર સેક્સ
સર્વેમાં એ વાત સામે આવી છે કે વધતા જતા કામના દબાણના કારણે વયસ્ક હવે 10 વર્ષ પહેલાંની તુલનામાં ઓછું સેક્સ માણવા લાગ્યા છે. સરેરાશ 16 થી 44 વર્ષના પુરૂષો અને મહિલાઓ એક મહિનામાં ત્રણવાર સેક્સ માણે છે. રિસર્ચ દ્વારા એ પણ જાણવા મળ્યું છે કે ભણેલી-ગણેલી મહિલાઓ પોતાની સેક્સ લાઇફને વધુ રોમાંચક બનાવી રહી છે.

એક મહિલા 8 પાર્ટનર સાથે સંબંધ ધરાવે છે
સર્વે અનુસાર 20 વર્ષ પહેલાંની તુલનામાં હવે બ્રિટનની મહિલાઓની સેક્સ લાઇફ વધુ રોમાંચક થઇ ગઇ છે અને તેમના લફરાં પણ હોય છે. હવે સરેરાશ એક મહિલા પોતાની જીંદગીમાં 8 સાથીઓ સાથે સંબંધ રાખે છે, જ્યારે 90ના દાયકામાં તેના 4 પાર્ટનર રહેતા હતા.

સેક્સ લાઇફ અંગે પ્રશ્નો કર્યા
સર્વેમાં 16 થી 74 વર્ષના 15,162 પુરૂષો અને મહિલાઓ સાથે તેમની સેક્સ લાઇફ વિશે પણ ઘણા પ્રશ્નો કરવામાં આવ્યા હતા. એ પ્રકારનો એક સર્વે 2001 અને 1991માં પણ કરવામાં આવ્યો હતો

મહિલાની સાથે તેમની મરજી વિરૂદ્ધ સેક્સ
આ તાજા સર્વેમાં પણ આ વાત સામે આવી છે કે સરેરાશ 18 વર્ષની 10માંથી એક મહિલાની સાથે તેમની મરજી વિરૂદ્ધ ક્યારેક ને ક્યારેક સેક્સ માણવામાં આવ્યું છે. તેમાંથી 85 ટકા એવા કેસ હતા જ્યારે મહિલાઓના પૂર્વ પ્રેમી, મિત્ર અથવા કોઇ સંબંધીએ તેમની સાથે બળજબરી કરી.

ટકા પુરૂષોએ ગે સેક્સની વાત સ્વિકારી
તાજા આંકડાઓ અનુસાર એક મહિલાની જીંદગીમાં 7.7 પાર્ટનર હોય છે અને 20 ટકાને તો 10થી વધુ પણ સાથી હોય છે. સર્વેમાં સામેલ 16 ટકા મહિલાઓએ જણાવ્યું હતું કે તેમને કોઇ મહિલાને કીસ કરી છે, ગળે લગાવી છે અથવા તેમની સાથે સેક્સ માણ્યું છે, જ્યારે 5 ટકા પુરૂષોએ ગે સેક્સની વાત સ્વિકારી હતી.

16 વર્ષની ઉંમરે સેક્સ
સર્વેમાં એ પણ જાણવા મળ્યું હતું કે જુની પેઢીની તુલનામાં મહિલાઓ હવે નાની ઉંમરમાં જ પોતાનું કૌમાર્ય ગુમાવી દે છે. સર્વેમાં સામેલ સરેરાશ મહિલાઓએ જણાવ્યું હતું કે તેમને 16 વર્ષની ઉંમરમાં પ્રથમ વાર સેક્સ માણ્યું હતું.