• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ચાલુ વરસાદે ડબલ થઈ જાય છે સેક્સની મજા, પણ આ વાતની તકેદારી જરૂર રાખવી

By Staff
|

મૉનસૂન એટલે રોમાન્સની ઋતુ, પ્રેમ કરવાની ઋતુ અને એકબીજામાં ખોવાઈ જવાની ઋતુ. વરસતા વરસાદમાં સેક્સ લાઈફ એન્જોય કરવી તમારા પ્લેઝરને નેક્સ્ટ લેવલ સુધી લઈ જઈ શકે છે. બસ એટલું જાણવું જરૂરી છે કે તમે આ ક્ષણને કેવી રીતે એન્જૉય કરી શકો છે. ચાલુ વરસાદમાં રોમાન્સ કરવા માટે જરૂરી છે કોઈ એવી જગ્યા પસંદ કરવાની જ્યાં તમને પ્રાઈવેસી મળી શકે.

એન્જોયમેન્ટ માટે સારી જગ્યા પસંદ કરવી

એન્જોયમેન્ટ માટે સારી જગ્યા પસંદ કરવી

ચાલુ વરસાદમાં એન્જોયમેન્ટ માટે સારી જગ્યા પસંદ કરવી બહુ જરૂરી છે. આના માટે પૂરી સેફ્ટી સાથે જગ્યાની પસંદગી કરો. લૉન્ગ ડ્રાઈવ પર જાવ અને કોઈ શાંત સુરક્ષિત જગ્યાએ તમે તેને એન્જોય કરી શકો છો. કેટલીક હૉટલ્સ પણ તમારા પ્રાઈવેસીને ધ્યનમાં રાખતાં આવા પ્રકારની સ્પેસ ઉપલબ્ધ કરાવે છે.

મૂડને ખુશનુમા બનાવી દે

મૂડને ખુશનુમા બનાવી દે

વરસાદનાં ટીપાં પણ મૂડને ખુશનુમા બનાવી દે છે. પછી વાત જ્યારે રોમાન્સની હોય તો કહેવું જ શું. ઠી, ઝરમર વરસાદના ટીપાં વચ્ચે સેક્સ કરવું તમારા રોમાન્સનું લેવલ વધારશે સાથે જ તે તમને એનર્જેટિક પણ બનાવી દેશે.

વધુ પ્લેજર

વધુ પ્લેજર

વરસાદની વચ્ચે સેક્સ કરવું તમને અને તમારા પાર્ટનરને વધુ પ્લેજર આપનાર બની શકે છે. સતત પડતા વરસાદના ટીપાંને કારણે જલદી ઈજૈક્યુલેશન નથી થતું અને તમે લાંબા સમય સુધી એન્જોય કરી શકો છો.

આટલું ધ્યાન રાખવું

આટલું ધ્યાન રાખવું

વરસાદમાં સેક્સ કરતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારી સેક્સ પોઝિશન એવી હોવી જોઈએ, જે તમને અને તમારા પાર્ટનરને હર્ટ ન કરે. ભીંજાયેલા હોવાના કારણે સ્લિપ થવાનો ડર પણ બન્યો રહે છે. માટે સાવધાની વરતવી.

વધુ સેફ પૉઝિશન

વધુ સેફ પૉઝિશન

વરસાદમાં સેક્સ કરવા માટે મિશનરી સેક્સ પૉઝિશન અને ફેસ ટૂ ફેસ સેક્સ પૉઝિશન વધુ સેફ રહે છે. આ બંને જ પોઝિશનમાં સ્લિપ થવાનો અને ઈજાગ્રસ્ત થવાનો ખતરો નહિવત રહે છે.

શાવર જરૂર લેવું

શાવર જરૂર લેવું

વરસાદમાં સેક્સ કર્યા બાદ શાવર જરૂર લેવું. ખાસ કરીને ગર્લ્સ માટે જરૂરી છે કે તેઓ વઝાઈનાને સરખી રીતે સાફ કરે. કેમ કે વરસાદના મોસમમાં અને ખુલામાં સેક્સ કરવાથી બેક્ટેરિયા લાગવાનો ખતરો બની રહે છે.

હૉટ ડ્રિંક જરૂર લેવું

હૉટ ડ્રિંક જરૂર લેવું

શાવર લીધા બાદ કોઈ હૉટ ડ્રિંક જરૂર લેવું. ચા, કોફી, હૉટ સૂપ પણ તમારી ચોઈસ બની શકે છે. જેથી વરસાદમાં વધુ સમય સુધી રહેવાના કારણે તમને શરદી, ઉધરસ ન થાય. જેના માટે જરૂરી છે કે સ્નાન બાદ તમે કંઈક ગરમ વસ્તુનું સેવન કરો.

બેડ પર પરફોર્મન્સ સુધારવું છે? અપનાવો આ ઘરેલૂ ઉપચાર

English summary
romance can be more enjoyable during rain
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more