For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેમસંગ ગેલેક્સી એસ 6ની કોંસેપ્ટ ઇમેજ જોઇને જ લલચાઇ જશો

|
Google Oneindia Gujarati News

કોંસેપ્ટ ઇમેજ આપણને એ વાતની પૂરતી સમજ આપી દે છે કે આવનારો સ્માર્ટફોન કેવો દેખાતો હશે અને તેમાં કેવા પ્રકારના ફીચર્સ હશે. આ ઉપરાંત આપણે સ્માર્ટફોનની કોંસેપ્ટ ઇમેજને જોઇને એવો ક્યાસ પણ કાઢી શકીએ છીએ કે આવનારો ફોનની કિંમત કેટલી રહેશે.

જેથી આપણને એ વાતનો અંદાજો આવી જાય છે કે તે એ ફોન માટે રાહ જોવી યોગ્ય છે કે નહીં. આજે અમે આપના માટે આવા જ એક સ્માર્ટફોનની કોંસેપ્ટ ઇમેજ લઇને આવ્યા છીએ. જે છે સેમસંગનો ગેલેક્સી એસ 6 જેની કોંસેપ્ટ ઇમેજ જરમન સ્મિથે બનાવી છે.

કોંસેપ્ટ ઇમેજને જોઇને તેની સાઇઝ ગેલેક્સી નોટ જેવી લાગે છે. આ સ્માર્ટફોનમાં 4 જીબીની રેમની સાથે સ્નેપડ્રેગન 810નો 64 બિટ પ્રોસેસર લાગેલું છે. જોકે આના તમામ ફીચર્સ કોંસેપ્ટ ઇમેજ અનુસાર બતાવવામાં આવ્યા છે, જે અંગે અત્યારે કંઇપણ કહી શકાય નહીં.

આવો એક નજર કરીએ સેમસંગ ગેલેક્સી એસ 6ની કોંસેપ્ટ ઇમેજ પર...

સેમસંગ ગેલેક્સી એસ 6ની કોંસેપ્ટ ઇમેજ

સેમસંગ ગેલેક્સી એસ 6ની કોંસેપ્ટ ઇમેજ

કોંસેપ્ટ ઇમેજ આપણને એ વાતની પૂરતી સમજ આપી દે છે કે આવનારો સ્માર્ટફોન કેવો દેખાતો હશે અને તેમાં કેવા પ્રકારના ફીચર્સ હશે.

સેમસંગ ગેલેક્સી એસ 6ની કોંસેપ્ટ ઇમેજ

સેમસંગ ગેલેક્સી એસ 6ની કોંસેપ્ટ ઇમેજ

આ ઉપરાંત આપણે સ્માર્ટફોનની કોંસેપ્ટ ઇમેજને જોઇને એવો ક્યાસ પણ કાઢી શકીએ છીએ કે આવનારો ફોનની કિંમત કેટલી રહેશે.

કોંસેપ્ટ ઇમેજ જોઇને જ લલચાઇ જશો

કોંસેપ્ટ ઇમેજ જોઇને જ લલચાઇ જશો

જેથી આપણને એ વાતનો અંદાજો આવી જાય છે કે તે એ ફોન માટે રાહ જોવી યોગ્ય છે કે નહીં.

સેમસંગ ગેલેક્સી એસ 6

સેમસંગ ગેલેક્સી એસ 6

કોંસેપ્ટ ઇમેજને જોઇને તેની સાઇઝ ગેલેક્સી નોટ જેવી લાગે છે. આ સ્માર્ટફોનમાં 4 જીબીની રેમની સાથે સ્નેપડ્રેગન 810નો 64 બિટ પ્રોસેસર લાગેલું છે.

સેમસંગ ગેલેક્સી એસ 6ની કોંસેપ્ટ ઇમેજ

સેમસંગ ગેલેક્સી એસ 6ની કોંસેપ્ટ ઇમેજ

જોકે આના તમામ ફીચર્સ કોંસેપ્ટ ઇમેજ અનુસાર બતાવવામાં આવ્યા છે, જે અંગે અત્યારે કંઇપણ કહી શકાય નહીં.

સેમસંગ ગેલેક્સી એસ 6ની કોંસેપ્ટ ઇમેજ

સેમસંગ ગેલેક્સી એસ 6ની કોંસેપ્ટ ઇમેજ

કોંસેપ્ટ ઇમેજને જોઇને તેની સાઇઝ ગેલેક્સી નોટ જેવી લાગે છે. આ સ્માર્ટફોનમાં 4 જીબીની રેમની સાથે સ્નેપડ્રેગન 810નો 64 બિટ પ્રોસેસર લાગેલું છે. જોકે આના તમામ ફીચર્સ કોંસેપ્ટ ઇમેજ અનુસાર બતાવવામાં આવ્યા છે, જે અંગે અત્યારે કંઇપણ કહી શકાય નહીં.

સેમસંગ ગેલેક્સી એસ 6ની કોંસેપ્ટ ઇમેજ

સેમસંગ ગેલેક્સી એસ 6ની કોંસેપ્ટ ઇમેજ

કોંસેપ્ટ ઇમેજને જોઇને તેની સાઇઝ ગેલેક્સી નોટ જેવી લાગે છે. આ સ્માર્ટફોનમાં 4 જીબીની રેમની સાથે સ્નેપડ્રેગન 810નો 64 બિટ પ્રોસેસર લાગેલું છે. જોકે આના તમામ ફીચર્સ કોંસેપ્ટ ઇમેજ અનુસાર બતાવવામાં આવ્યા છે, જે અંગે અત્યારે કંઇપણ કહી શકાય નહીં.

સેમસંગ ગેલેક્સી એસ 6ની કોંસેપ્ટ ઇમેજ

સેમસંગ ગેલેક્સી એસ 6ની કોંસેપ્ટ ઇમેજ

કોંસેપ્ટ ઇમેજને જોઇને તેની સાઇઝ ગેલેક્સી નોટ જેવી લાગે છે. આ સ્માર્ટફોનમાં 4 જીબીની રેમની સાથે સ્નેપડ્રેગન 810નો 64 બિટ પ્રોસેસર લાગેલું છે. જોકે આના તમામ ફીચર્સ કોંસેપ્ટ ઇમેજ અનુસાર બતાવવામાં આવ્યા છે, જે અંગે અત્યારે કંઇપણ કહી શકાય નહીં.

સેમસંગ ગેલેક્સી એસ 6ની કોંસેપ્ટ ઇમેજ

સેમસંગ ગેલેક્સી એસ 6ની કોંસેપ્ટ ઇમેજ

કોંસેપ્ટ ઇમેજને જોઇને તેની સાઇઝ ગેલેક્સી નોટ જેવી લાગે છે. આ સ્માર્ટફોનમાં 4 જીબીની રેમની સાથે સ્નેપડ્રેગન 810નો 64 બિટ પ્રોસેસર લાગેલું છે. જોકે આના તમામ ફીચર્સ કોંસેપ્ટ ઇમેજ અનુસાર બતાવવામાં આવ્યા છે, જે અંગે અત્યારે કંઇપણ કહી શકાય નહીં.

English summary
Good old Jermaine Smit is back with a new Samsung Galaxy S6 design, that’s shown below. There’s even a video in the mix, showing the small bezel newcomer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X