For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફૉર્મૂલા વનના વિશ્વવિજેતાની ભારતીય ટ્રેક પર હૈટ્રિક, તસવીરો

|
Google Oneindia Gujarati News

રેડ બુલ ટીમના જર્મન રેસર સબેસ્ટીયન વિટેલે રવિવારે બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ પર આયોજિત ઇન્ડિયન ગ્રાં પ્રીની ફાઇનલ રેસ જીતી લીધી છે. વિટેલે ઇન્ડિયન ગ્રાં પ્રીના અત્યાર સુધીના ત્રણ ખિતાબ જીત્યા છે. આ જીતનીસાથે વિટેલે 2013નો ફૉર્મૂલા વન ખિતાબ પણ પોતાના નામે કરી લીધો. આ તેમનો ચોથો વિશ્વ ખિતાબ છે.

મર્સડીઝ ટીમના જર્મન રેસર નિકો રોસબર્ગ બીજા સ્થાને રહ્યા જ્યારે લોટસ ટીમના રોમન ગ્રોસજીને ત્રીજું સ્થાન મેળવ્યું. વિટેલની જીતની સાથે રેડ બુલ ટીમે કંસ્ટ્રક્ટર્સ ખિતાબ પર પણ કબ્જો કર્યો. રેડ બુલ ટીમે આ ખિતાબ ચોથીવાર જીત્યો છે.

સતત ચોથીવાર ફૉર્મૂલા વન વિશ્વ ચેમ્પિયનશિપ જીતનાર રેડ બુલ ટીમના જર્મન રેસર સબેસ્ટીયન વિટેલે રવિવારે જણાવ્યું કે ભારતમાં વિશ્વ ખિતાબ જીતવો તેમના માટે ખૂબ જ ખાસ છે. વિટેલે રવિવારે બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ પર આયોજિત ઇન્ડિયન ગ્રાં પ્રીની મુખ્ય રેસ જીતી લીધી.

વિટેલે રેસ બાદ મીડિયાને સંબોધતા જણાવ્યું કે 'ભારત વિશ્વ ચેમ્પિયનશિપ જીતવા માટે ખૂબ જ ખાસ અને મહત્વનું સ્થાન છે. બ્રાઝિલમાં બ્રાઝિલમાં ગયા વર્ષે પણ વિશ્વ ખિતાબ જીતવો પણ ખાસ હતો. આજની રેસ ખૂબ જ રોમાંચક હતી. આ સ્થાન ઘણું બધું શીખવાડે છે.'

વિટેલે 2011માં ઇન્ડિયન ગ્રાં પ્રીના પહેલી સિઝન અને 2012માં બીજી સિઝનમાં પોલ પોઝિશન બાદ ખિતાબ જીત્યો હતો. તેમના માટે દરેક વખતે એક સમાન અનુભવ રહ્યો છે, અને સતત ત્રણ જીત બાદ તેઓ ભારતમાં ખૂબજ લોકપ્રિય થઇ ગયા છે.

હવે તેમની ગણતરી છ વારના ચેમ્પિયન અને હમવતન માઇકલ શૂમાકર, ફેંજિયો અને એલન પ્રોસ્ટ જેવા ચાલકોમાં થવા લાગી છે. આ સવાલ પર વિટેલે જણાવ્યું કે 'આ હું ના કહી શકું કારણ કે જે કંઇ પણ મે કર્યું છે, તેની પર સમજણ-વિચારની દ્રષ્ટિએ મારી ઉંમર ઓછી છે. જ્યારે હું રિટાયર થઇ જઇશ ત્યારે આની પર વિચાર કરીશ. એ સમયે ભલે લોકો મારા માટે ના વિચારે પરંતુ હું આ પળને જરૂર યાદ અપાવીશ.'

ફૉર્મૂલા વનના વિશ્વવિજેતાની ભારતીય ટ્રેક પર હૈટ્રિક

ફૉર્મૂલા વનના વિશ્વવિજેતાની ભારતીય ટ્રેક પર હૈટ્રિક, જુઓ તસવીરોમાં...

ફૉર્મૂલા વનના વિશ્વવિજેતાની ભારતીય ટ્રેક પર હૈટ્રિક

ફૉર્મૂલા વનના વિશ્વવિજેતાની ભારતીય ટ્રેક પર હૈટ્રિક

રેડ બુલ ટીમના જર્મન રેસર સબેસ્ટીયન વિટેલે રવિવારે બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ પર આયોજિત ઇન્ડિયન ગ્રાં પ્રીની ફાઇનલ રેસ જીતી લીધી.

રેડ બુલ ટીમના જર્મન રેસર સબેસ્ટીયન વિટેલે રવિવારે બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ પર આયોજિત ઇન્ડિયન ગ્રાં પ્રીની ફાઇનલ રેસ જીતી લીધી. આ દરમિયાન તે ટ્રેક પર પોતાની જીતની ખુશી વ્યક્ત કરી રહ્યો છે.

રેડ બુલ ટીમના જર્મન રેસર સબેસ્ટીયન વિટેલે રવિવારે બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ પર આયોજિત ઇન્ડિયન ગ્રાં પ્રીની ફાઇનલ રેસ જીતી લીધી. ત્રણેય વિજેતાઓએ સેમ્પિયનથી ઉજવણી કરી હતી.

ફૉર્મૂલા વનના વિશ્વવિજેતાની ભારતીય ટ્રેક પર હૈટ્રિક

ફૉર્મૂલા વનના વિશ્વવિજેતાની ભારતીય ટ્રેક પર હૈટ્રિક

રવિવારે બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ પર આયોજિત ઇન્ડિયન ગ્રાં પ્રીની ફાઇનલ રેસમાં ગરબાનું આયોજન પણ કરાયું હતું.

ફૉર્મૂલા વનના વિશ્વવિજેતાની ભારતીય ટ્રેક પર હૈટ્રિક

ફૉર્મૂલા વનના વિશ્વવિજેતાની ભારતીય ટ્રેક પર હૈટ્રિક

રેડ બુલ ટીમના જર્મન રેસર સબેસ્ટીયન વિટેલે રવિવારે બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ પર આયોજિત ઇન્ડિયન ગ્રાં પ્રીની ફાઇનલ રેસ જીતી લીધી. આ દરમિયાન તે ટ્રેક પર પોતાની જીતની ખુશી વ્યક્ત કરી રહ્યો છે.

ફૉર્મૂલા વનના વિશ્વવિજેતાની ભારતીય ટ્રેક પર હૈટ્રિક

ફૉર્મૂલા વનના વિશ્વવિજેતાની ભારતીય ટ્રેક પર હૈટ્રિક

રેડ બુલ ટીમના જર્મન રેસર સબેસ્ટીયન વિટેલે રવિવારે બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ પર આયોજિત ઇન્ડિયન ગ્રાં પ્રીની ફાઇનલ રેસ જીતી લીધી. આ દરમિયાન તે લોકોની વચ્ચે જઇને પોતાની જીતની ખુશી વ્યક્ત કરી રહ્યો છે.

ફૉર્મૂલા વનના વિશ્વવિજેતાની ભારતીય ટ્રેક પર હૈટ્રિક

ફૉર્મૂલા વનના વિશ્વવિજેતાની ભારતીય ટ્રેક પર હૈટ્રિક

ફાઇનલ રેસ પહેલા રેસરોએ રેડ કાર્પેટ પર એક પરેડ કરી હતી.

ફૉર્મૂલા વનના વિશ્વવિજેતાની ભારતીય ટ્રેક પર હૈટ્રિક

ફૉર્મૂલા વનના વિશ્વવિજેતાની ભારતીય ટ્રેક પર હૈટ્રિક

ફાઇનલ રેસ પહેલા રેસરોએ રેડ કાર્પેટ પર એક પરેડ કરી હતી.

ફૉર્મૂલા વનના વિશ્વવિજેતાની ભારતીય ટ્રેક પર હૈટ્રિક

ફૉર્મૂલા વનના વિશ્વવિજેતાની ભારતીય ટ્રેક પર હૈટ્રિક

રેડ બુલ ટીમના જર્મન રેસર સબેસ્ટીયન વિટેલે રવિવારે બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ પર આયોજિત ઇન્ડિયન ગ્રાં પ્રીની ફાઇનલ રેસ જીતી લીધી.

ફૉર્મૂલા વનના વિશ્વવિજેતાની ભારતીય ટ્રેક પર હૈટ્રિક

ફૉર્મૂલા વનના વિશ્વવિજેતાની ભારતીય ટ્રેક પર હૈટ્રિક

રેડ બુલ ટીમના જર્મન રેસર સબેસ્ટીયન વિટેલે રવિવારે બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ પર આયોજિત ઇન્ડિયન ગ્રાં પ્રીની ફાઇનલ રેસ જીતી લીધી. આ દરમિયાન તે ટ્રેક પર પોતાની જીતની ખુશી વ્યક્ત કરી હતી.

વિટેલે ઇન્ડિયન ગ્રાં પ્રીના અત્યાર સુધીના ત્રણ ખિતાબ જીત્યા છે. આ જીતનીસાથે વિટેલે 2013નો ફૉર્મૂલા વન ખિતાબ પણ પોતાના નામે કરી લીધો.

ફૉર્મૂલા વનના વિશ્વવિજેતાની ભારતીય ટ્રેક પર હૈટ્રિક

ફૉર્મૂલા વનના વિશ્વવિજેતાની ભારતીય ટ્રેક પર હૈટ્રિક

વિટેલે ઇન્ડિયન ગ્રાં પ્રીના અત્યાર સુધીના ત્રણ ખિતાબ જીત્યા છે. આ જીતનીસાથે વિટેલે 2013નો ફૉર્મૂલા વન ખિતાબ પણ પોતાના નામે કરી લીધો. આ તેમનો ચોથો વિશ્વ ખિતાબ છે. મર્સડીઝ ટીમના જર્મન રેસર નિકો રોસબર્ગ બીજા સ્થાને રહ્યા જ્યારે લોટસ ટીમના રોમન ગ્રોસજીને ત્રીજું સ્થાન મેળવ્યું.

ફૉર્મૂલા વનના વિશ્વવિજેતાની ભારતીય ટ્રેક પર હૈટ્રિક

ફૉર્મૂલા વનના વિશ્વવિજેતાની ભારતીય ટ્રેક પર હૈટ્રિક

વિટેલે ઇન્ડિયન ગ્રાં પ્રીના અત્યાર સુધીના ત્રણ ખિતાબ જીત્યા છે. આ જીતનીસાથે વિટેલે 2013નો ફૉર્મૂલા વન ખિતાબ પણ પોતાના નામે કરી લીધો. આ તેમનો ચોથો વિશ્વ ખિતાબ છે. મર્સડીઝ ટીમના જર્મન રેસર નિકો રોસબર્ગ બીજા સ્થાને રહ્યા જ્યારે લોટસ ટીમના રોમન ગ્રોસજીને ત્રીજું સ્થાન મેળવ્યું. ત્રણેય વિજેતાઓએ એકબીજાની પર સેમ્પિયનના ફુવારા મારીને ઉજવણી કરી હતી.

ફૉર્મૂલા વનના વિશ્વવિજેતાની ભારતીય ટ્રેક પર હૈટ્રિક

ફૉર્મૂલા વનના વિશ્વવિજેતાની ભારતીય ટ્રેક પર હૈટ્રિક

વિટેલે ઇન્ડિયન ગ્રાં પ્રીના અત્યાર સુધીના ત્રણ ખિતાબ જીત્યા છે. આ જીતનીસાથે વિટેલે 2013નો ફૉર્મૂલા વન ખિતાબ પણ પોતાના નામે કરી લીધો. ત્રણેય વિજેતાઓએ એકબીજાની પર સેમ્પિયનના ફુવારા મારીને ઉજવણી કરી હતી. વિટેલની જીતની સાથે રેડ બુલ ટીમે કંસ્ટ્રક્ટર્સ ખિતાબ પર પણ કબ્જો કર્યો. રેડ બુલ ટીમે આ ખિતાબ ચોથીવાર જીત્યો છે.

ફૉર્મૂલા વનના વિશ્વવિજેતાની ભારતીય ટ્રેક પર હૈટ્રિક

ફૉર્મૂલા વનના વિશ્વવિજેતાની ભારતીય ટ્રેક પર હૈટ્રિક

સતત ચોથીવાર ફૉર્મૂલા વન વિશ્વ ચેમ્પિયનશિપ જીતનાર રેડ બુલ ટીમના જર્મન રેસર સબેસ્ટીયન વિટેલે રવિવારે જણાવ્યું કે ભારતમાં વિશ્વ ખિતાબ જીતવો તેમના માટે ખૂબ જ ખાસ છે. વિટેલે રવિવારે બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ પર આયોજિત ઇન્ડિયન ગ્રાં પ્રીની મુખ્ય રેસ જીતી લીધી.

વિટેલે રેસ બાદ મીડિયાને સંબોધતા જણાવ્યું કે

'ભારત વિશ્વ ચેમ્પિયનશિપ જીતવા માટે ખૂબ જ ખાસ અને મહત્વનું સ્થાન છે. બ્રાઝિલમાં બ્રાઝિલમાં ગયા વર્ષે પણ વિશ્વ ખિતાબ જીતવો પણ ખાસ હતો. આજની રેસ ખૂબ જ રોમાંચક હતી. આ સ્થાન ઘણું બધું શીખવાડે છે.'

ભારતમાં ખૂબજ લોકપ્રિય

ભારતમાં ખૂબજ લોકપ્રિય

વિટેલે 2011માં ઇન્ડિયન ગ્રાં પ્રીના પહેલી સિઝન અને 2012માં બીજી સિઝનમાં પોલ પોઝિશન બાદ ખિતાબ જીત્યો હતો. તેમના માટે દરેક વખતે એક સમાન અનુભવ રહ્યો છે, અને સતત ત્રણ જીત બાદ તેઓ ભારતમાં ખૂબજ લોકપ્રિય થઇ ગયા છે.

ચેમ્પિયનની મહાનતા

ચેમ્પિયનની મહાનતા

હવે તેમની ગણતરી છ વારના ચેમ્પિયન અને હમવતન માઇકલ શૂમાકર, ફેંજિયો અને એલન પ્રોસ્ટ જેવા ચાલકોમાં થવા લાગી છે. આ સવાલ પર વિટેલે જણાવ્યું કે 'આ હું ના કહી શકું કારણ કે જે કંઇ પણ મે કર્યું છે, તેની પર સમજણ-વિચારની દ્રષ્ટિએ મારી ઉંમર ઓછી છે. '

ચેમ્પિયનની મહાનતા

ચેમ્પિયનની મહાનતા

'જ્યારે હું રિટાયર થઇ જઇશ ત્યારે આની પર વિચાર કરીશ. એ સમયે ભલે લોકો મારા માટે ના વિચારે પરંતુ હું આ પળને જરૂર યાદ અપાવીશ.'

English summary
Sebastian Vettel continued his dominance at the Buddh Internationaal Circuit by winning the third edition of the Indian race and helped his team Red Bull also clinch the fourth consecutive constructors' championship.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X