For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંગળયાને મોકલી મંગળની શાનદાર 3-ડી તસવીરો

|
Google Oneindia Gujarati News

ભારતે મંગળ ગ્રહ મિશન હેઠળ મંગળ પર મંગળયાન મોકલ્યું હતુ. મંગળયાને મંગળની શાનદાર 3ડી તસવીરો મોકલી છે. આ તસવીરો લાલગ્રહની વેલેસ મારીનેરિસ પર્વતમાળાની છે. જેને સૌર મંડળની સૌથી બૃહદ પર્વતમાળાની શ્રૃખંલા કહેવામાં આવે છે.

mangalyaan
આ તસવીરો મંગળયાનના મંગળ રંગીન કેમેરા(MCC)થી લેવામાં આવી છે. આ અદભૂત તસવીર વેલેસ મારીનેરિસ પર્વતમાળાના વિસ્તારની છે.

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના જણાવ્યા અનુસાર આ તસવીરો 19 જુલાઈ 2015ના રોજ લેવામાં આવી હતી.

English summary
Mangalyaan, which is India's first interplanetary mission has recently sent home stunning three-dimensional images of the Valles Marineris, a 5,000 kilometers long canyon on the Red Planet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X