તસવીરો: યાસિન મલિકની આ સુંદર પણ વિવાદિત બેગમ વિષે જાણો

Posted By:
Subscribe to Oneindia News

કાશ્મીરના અલગાવવાદી સંગઠન જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રેન્ટ જેકેએલએફના પ્રમુખ યાસિન મલિક કાશ્મીર મુદ્દાને લઇને હંમેશા વિવાદોમાં રહે છે. પાકિસ્તાનને પોતાનો દેશ કહેનાર યાસિન મલિક ખુલ્લેઆમ કાશ્મીર પર પોતાનો અધિકાર જમાવે છે. વળી યાસિન મલિક અને આંતકવાદી હાફિદ સઇદની મિત્રતા પણ આજ કાલ તેમને ખબરોમાં ચમકાવી રહી છે.

જો કે આ તો યાસીન મલિકનો એક પહેલું છે. જે લોકોની સામે આવ્યો છે. આ સિવાય યાસિન મલિક પર્સનલ લાઇફમાં પણ એટલા જ વિવાદિત છે. એટલું જ નહીં તેમની હુસ્નની પરી જેવી પત્ની પણ તેમના જેટલા જ વિવાદો ઘેરાયલી છે. યાસીમ મલિકની પત્નીનું નામ મુશાલા હુસૈન છે. જો કે વ્યવસાયે તે પેન્ટર છે. પણ વિશ્વમાં તે ન્યૂડ પેન્ટિંગ બનાવા માટે ઓળખાય છે.

 

ત્યારે કોણ છે યાસિન મલિકની વિવાદિત પત્ની, તેમના પર શું શું વિવાદો લાગ્યા છે. કેવી રીતે તેની અને યાસીન મલિકની વચ્ચે પ્રેમ થયો તે વિષે તમામ રસપ્રદ, રોચક જાણકારી મેળવો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

પહેલી મુલાકાત
  

પહેલી મુલાકાત

1963માં કાશ્મીરમાં જન્મેલા યાસીન મલિક પહેલી વાર તેમની પત્ની મુશાલાને પાકિસ્તાનમાં મળ્યા હતા.

અલગાવવાદી વાતો
  

અલગાવવાદી વાતો

મુશાલાને યાસીનની અલગાવવાદી વાતો ખૂબ જ આકર્ષિત કરતી હતી. અને તે યાસિનના પ્રેમમાં પડી ગઇ.

પ્રેમ વિવાહ
  

પ્રેમ વિવાહ

વર્ષ 2009માં યાસિન મલિકે મુશાલા સાથે પ્રેમ વિવાહ કર્યા. બન્નેના લગ્ન પાકિસ્તાનમાં થયા.

રજિયા સુલ્તાન
  
 

રજિયા સુલ્તાન

વિવાહ બાદ હાલમાં આ બન્નેને એક પુત્રી પણ છે. જે હાલ ત્રણ વર્ષની છે. જેનું નામ છે રજિયા સુલ્તાન.

હુસ્નની મલ્લિકા
  

હુસ્નની મલ્લિકા

જો કે પાકિસ્તાનની નિવાસી એવી મુશાલા વિદેશમાં ભણી છે.

ન્યૂડ પેન્ટિંગ
  

ન્યૂડ પેન્ટિંગ

ન્યૂડ પેન્ટિંગ બનાવા માટે દુનિયાભરમાં નામ કમાવાવાળી મુશાલાની માતા રેહાના પાકિસ્તાન મુસ્લિમ લીગના મહિલા વિંગની પ્રમુખ છે.

English summary
Yasin Malik (born 1963) is a separatist leader who advocates separation of Kashmir from India as well as from Pakistan. He serves as the Chairman of Jammu Kashmir Liberation Front. He married Pakistani artist Mushaal Hussein Mullick in 2009.She is really beautiful.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.