For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

B'day: જાણો રાહુલ ગાંધીની જિંદગીના 14 Fact

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

દેશના યુવા નેતા રાહુલ ગાંધી આજે પોતાનો 44મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. 19 જૂન 1970માં નવી દિલ્હીમાં રાહુલ ગાંધીનો જન્મ થયો હતો. તે રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીનું પ્રથમ સંતાન છે. બહેન પ્રિયંકા રાહુલ ગાંધી કરતાં બે વર્ષ નાની છે. પોલિટિકલ પરિવારમાં જન્મેલા રાહુલ ગાંધી બાળપણથી જ પોતાની દાદી ઇન્દિરા ગાંધીની ખૂબ નજીક હતા.

દેશમાં તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ભલે રાહુલ ગાંધીનો જાદૂ ચાલી શક્યો નહી, પરંતુ આજે પણ તે દેશના યુવા નેતાઓ માટે પ્રેરણા સ્ત્રોત છે. યૂપીમાં પિતાની સીટ અમેઠીથી ચૂંટણી લડનાર રાહુલ ગાંધી સંભવત: પહેલાં એવા નેતા છે જેમણે કોંગ્રેસ પાર્ટીમાં આવવા માટે લોકોના ઇન્ટરવ્યું લીધા. કોંગ્રેસની યુવા પાંખમાં આ સિસ્ટમ લાગૂ કરવામાં આવી હતી.

પિતા રાજીવ ગાંધીની માફક રાહુલ ગાંધી પણ રાજકારણમાં આવવા માંગતા ન હતા. 2004માં પહેલીવાર પાર્ટીનો ચહેરો બન્યા. ત્યારથી અત્યાર સુધી રાજકારણમાં સક્રિય છે, પરંતુ તેમના દમ પર કોંગ્રેસ પાર્ટીને અત્યાર સુધી કોઇ ચમત્કારિક સફળતા મળી નથી. શું તમે જાણો છો કે મંચ પર ગંભીર જોવા મળતાં રાહુલ ગાંધી હકિકતમાં કાર રેસિંગનો શોખ ધરાવે છે. તેમના જન્મદિવસના અવસર પર તેમની જીંદગીના કેટલાક એવા ફેક્ટ્સ.

રાહુલ ગાંધીની લાઇફ સાથે જોડાયેલા કેટલાક રોચક ફેક્ટ્સ

બાળપણમાં સુરક્ષા લીધે રાહુલ ગાંધીને ઘણી સ્કૂલો બદલવી પડી. દાદી ઇન્દિરા ગાંધીની હત્યાના સમયે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ડૂન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા હતા.

રાહુલ ગાંધીની લાઇફ સાથે જોડાયેલા કેટલાક રોચક ફેક્ટ્સ

રાહુલ ગાંધીની લાઇફ સાથે જોડાયેલા કેટલાક રોચક ફેક્ટ્સ

રાહુલ ગાંધી 1989માં જાણીતા સેંટ સ્ટીફન કોલેજમાં પણ ભણી ચૂક્યાં છે. પરંતુ સુરક્ષાના લીધે એક વર્ષના અભ્યાસ બાદ તે હાર્વર્ડ યૂનિવર્સિટી જતા રહ્યાં.

રાહુલ ગાંધીની લાઇફ સાથે જોડાયેલા કેટલાક રોચક ફેક્ટ્સ

રાહુલ ગાંધીની લાઇફ સાથે જોડાયેલા કેટલાક રોચક ફેક્ટ્સ

યૂએસએની ફ્લોરિડા યૂનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કરનાર રાહુલ ગાંધીને સુરક્ષ કારણે અહીં તેમને પોતાનું નામ રાહુલ વિંચી લખાવવું પડ્યું હતું.

રાહુલ ગાંધીની લાઇફ સાથે જોડાયેલા કેટલાક રોચક ફેક્ટ્સ

રાહુલ ગાંધીની લાઇફ સાથે જોડાયેલા કેટલાક રોચક ફેક્ટ્સ

ટ્રિનિટી કોલેજ ઓફ યૂનિવર્સિટી, કેબ્રિજમાંથી રાહુલે 1995માં ડેવલોપમેન્ટલ ઇકોનોમિક્સમાં એમફિલની ડિગ્રી પ્રાપ્ત કરી

રાહુલ ગાંધીની લાઇફ સાથે જોડાયેલા કેટલાક રોચક ફેક્ટ્સ

રાહુલ ગાંધીની લાઇફ સાથે જોડાયેલા કેટલાક રોચક ફેક્ટ્સ

રાહુલ ગાંધીએ કન્સલ્ટેંટની પ્રથમ નોકરી લંડનની મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ (મોનિટર ગ્રુપ)માં કરી.

રાહુલ ગાંધીની લાઇફ સાથે જોડાયેલા કેટલાક રોચક ફેક્ટ્સ

રાહુલ ગાંધીની લાઇફ સાથે જોડાયેલા કેટલાક રોચક ફેક્ટ્સ

રાહુલ ગાંધીની સ્પોર્ટ્સમાં રૂચિ છે. ખાસકરીને બેડમેન્ટિંન રમવું અને જોવું ખૂબ પસંદ છે.

રાહુલ ગાંધીની લાઇફ સાથે જોડાયેલા કેટલાક રોચક ફેક્ટ્સ

રાહુલ ગાંધીની લાઇફ સાથે જોડાયેલા કેટલાક રોચક ફેક્ટ્સ

સિંપલ જીન્સ અને ટી-શર્ટ રાહુલનો પસંદીદા આઉટફિટ છે.

રાહુલ ગાંધીની લાઇફ સાથે જોડાયેલા કેટલાક રોચક ફેક્ટ્સ

રાહુલ ગાંધીની લાઇફ સાથે જોડાયેલા કેટલાક રોચક ફેક્ટ્સ

રાહુલ ગાંધીને ટોકલેટ્સ, નૂડલ્સ અને ચિપ્સ ખૂબ પસંદ છે. મુસાફીર દરમિયાન તે આ વસ્તુઓને ક્યારેય સાથે લઇ જવાનું પસંદ કરતા નથી.

રાહુલ ગાંધીની લાઇફ સાથે જોડાયેલા કેટલાક રોચક ફેક્ટ્સ

રાહુલ ગાંધીની લાઇફ સાથે જોડાયેલા કેટલાક રોચક ફેક્ટ્સ

ચાના બદલે રાહુલ ગાંધીને કોફી ખૂબ પસંદ છે.

રાહુલ ગાંધીની લાઇફ સાથે જોડાયેલા કેટલાક રોચક ફેક્ટ્સ

રાહુલ ગાંધીની લાઇફ સાથે જોડાયેલા કેટલાક રોચક ફેક્ટ્સ

મીઠું ખાવાના શોખીન રાહુલ ગાંધી એકવારમાં 8થી વધુ આઇસક્રીમ ખાઇ લે છે.

રાહુલ ગાંધીની લાઇફ સાથે જોડાયેલા કેટલાક રોચક ફેક્ટ્સ

રાહુલ ગાંધીની લાઇફ સાથે જોડાયેલા કેટલાક રોચક ફેક્ટ્સ

દિલ્હીમાં રહેતાં રાહુલ ગાંધીની ફેવરેટ હોટલ ઓબેરોય 360 છે. અહીં તે ચિકન કોસમોસ લેવાનું પસંદ કરે છે.

રાહુલ ગાંધીની લાઇફ સાથે જોડાયેલા કેટલાક રોચક ફેક્ટ્સ

રાહુલ ગાંધીની લાઇફ સાથે જોડાયેલા કેટલાક રોચક ફેક્ટ્સ

નોનવેજ ખાનાર અન્ય લોકોની જેમ રાહુલ ગાંધી પણ લખનવી ક્યૂજિનના ફેન છે, કબાબ અને બિરયાની તેમની ફેવરેટ છે.

રાહુલ ગાંધીની લાઇફ સાથે જોડાયેલા કેટલાક રોચક ફેક્ટ્સ

રાહુલ ગાંધીની લાઇફ સાથે જોડાયેલા કેટલાક રોચક ફેક્ટ્સ

રાહુલ ગાંધીને થાઇ ફૂડ પણ પસંદ છે.

રાહુલ ગાંધીની લાઇફ સાથે જોડાયેલા કેટલાક રોચક ફેક્ટ્સ

રાહુલ ગાંધીની લાઇફ સાથે જોડાયેલા કેટલાક રોચક ફેક્ટ્સ

રાહુલ ગાંધી કાર રેસિંગનો શોખ ધરાવે છે. ખાલી સમયમાં રાહુલ ગાંધી પોતાના મિત્રોની સાથે પોતે પણ ગુડગાંવની પાસે કાર રેસિંગનો લુપ્ત ઉઠાવે છે.

English summary
Some unknown facts about Congress leader Rahul Gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X