For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાનુડાના જન્મની સાથે આજે બન્યો આ ખાસ સંયોગ

આજે કાનુડાનો જન્મ દિવસ એટલે કે જન્માષ્ટમી છે, આખો દેશ કાન્હાની ભક્તિમાં આજે આખો દેશ ડૂબી ગયો છે.

|
Google Oneindia Gujarati News

આજે કાનુડાનો જન્મ દિવસ એટલે કે જન્માષ્ટમી છે, આખો દેશ કાન્હાની ભક્તિમાં આજે આખો દેશ ડૂબી ગયો છે. પંડિતો મુજબ આ વખતે કાન્હાનો જન્મોત્સવ અતિ ખાસ સંયોગને લઈને આવ્યો છે. પરંતુ બીજી એક ખાસ વાત આજના તહેવાર વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ, આ વખતે જન્માષ્ટમી સોમવારે છે જે ભગવાન શિવનો પ્રિય દિવસ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુની પૂજા પહેલા હંમેશા શિવની પૂજા કરવામાં આવે છે.

પ્રભુની પૂજા કરવાથી તમામ કષ્ટનો અંત આવશે

પ્રભુની પૂજા કરવાથી તમામ કષ્ટનો અંત આવશે

ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય છે આ વસ્તુઓ ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય છે આ વસ્તુઓ

ભગવાન વિષ્ણુનો અવતાર છે કૃષ્ણ

ભગવાન વિષ્ણુનો અવતાર છે કૃષ્ણ

Pics: દેશભરમાં જન્માષ્મીની ધૂમ, પીએમ મોદી-રાષ્ટ્રપતિએ પાઠવી શુભકામનાઓ Pics: દેશભરમાં જન્માષ્મીની ધૂમ, પીએમ મોદી-રાષ્ટ્રપતિએ પાઠવી શુભકામનાઓ

સાચા મનથી ભગવાન કૃષ્ણની પૂજા કરો

સાચા મનથી ભગવાન કૃષ્ણની પૂજા કરો

માટે જો વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યને લઈને, ગૃહસ્થિને લઈને કે પછી આર્થિક સ્થિતિને લઈને પરેશાન હોય તો આજે ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુના પ્રિય અવતાર ભગવાન કૃષ્ણની સાચા મનથી પૂજા કરો, આવું કરવાથી જાતકના તમામ દુઃખ દર્દ દૂર થઈ જશે અને તેમની કિસ્મત ચમકી ઉઠશે.

English summary
Today is Krishna Janmashtami, this precious festival are celebrating in all over India, here is Special Connection between lord Krishna birthday and Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X