• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સર્વેમાં ખુલાસોઃ સેક્સ માટે અઠવાડિયાનો આ દિવસ અને આ સમય હોય છે બેસ્ટ

By Staff
|

સેક્સની ઈચ્છા તમને ગમે ત્યારે મહેસૂસ થઈ શકે છે. સેક્સ કરવાનો કોઈ નિશ્ચિત સમય નથી હોતો. જ્યારે પણ તમે ઉત્તેજિત મહેસૂસ કરો છો અને તમારો પાર્ટનર તેના માટે તૈયાર છે તો તમે તેના દ્વારા ઈચ્છા પૂરી કરી શકો છો. પરંતુ શું ક્યારેય મનમાં એવો સવાલ ઉઠ્યો કે સેક્સ કરવા માટે કયો દિવસ બેસ્ટ હશે? તો અહીં અમે તમને આ સવાલનો જવાબ આપશું.

હાલમાં જ એક સર્વે કરવામાં આવ્યો

હાલમાં જ એક સર્વે કરવામાં આવ્યો

હાલમાં જ એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં કેટલાંક ચોંકાવનારાં તથ્યો સામે આવ્યાં છે બ્રિટિશ બ્યૂટી રિટેલર સુપરડ્રગ તરફથી એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં 2 હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. સર્વેથી સામે આવ્યું કે સર્વેમાં સામેલ મોટા ભાગના લોકો રવિવારે સવારે 9 વાગ્યે સેક્સ કરવાનું વધુ પસંદ કરે છે. બીજા નંબર પર શનિવારનો દિવસ હતો જેને લોકો સેક્સ કરવા માટે પસંદ કરે છે.

આ વાર છે સૌથી શ્રેષ્ઠ

આ વાર છે સૌથી શ્રેષ્ઠ

જો કે આ સર્વે લોકોના જવાબોના આધારે છે. સર્વેમાં જણાવવામાં આવ્યું કે સૌકોઈની સેક્સ્યુઅલ ફેન્ટેસી હોય છે. લોકો પોતાની સુવિધા માટે વીકેન્ડનો દિવસ ચૂંટે છે જે રજાનો દિવસ છે. આવું એટલા માટે કેમ કે રજાના દિવસે તમે સ્ટ્રેસથી દૂર રહો છો અને તમને ઑફિસ કે બહારનું ટેન્શન નથી હોતું. એવામાં આ દિવસ પાર્ટનર સાથે ઈન્ટિમેટ થવા માટે બેસ્ટ ટાઈમ હોય છે.

બંનેની ઈચ્છા અતિ મહત્વની

બંનેની ઈચ્છા અતિ મહત્વની

જો કે તમે કયા દિવસે કે કયા સમયે સેક્સ કરો છો તેનાથી કોઈ ફરક નથી પડતો સેક્સ માટે બંને પાર્ટનરની ઈચ્છઆ હોવી જોઈએ એ જ મહત્વનું છે અને બંનેને પ્લેઝર મળવાની વાતનું ધ્યાન રાખવું જોઈએ. એવામાં જો તમે આવી કેટલીક વાતોનું ધ્યાન રાખો તો તમારો સેક્સ્યુઅલ એક્સપીરિયન્સ શ્રેષ્ઠ રહેશે.

ઘર કરતાં હોટલમાં વધુ સેક્સ એન્જોય કરે છે કપલ, જાણો હોટલમાં કેમ મળે છે સંતુષ્ટિ

English summary
survey revealed, this day and time is best for intimation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X