• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફર્સ્ટ ટાઈમ સેક્સ માટે બેસ્ટ છે આ પોઝિશન, જાણો

By Staff
|

ફર્સ્ટ ટાઈમ સેક્સ દરમિયાન બંને પાર્ટનરનું નર્વસ હોવું સામાન્ય છે. તમે આ બધા વિશે ગમે તેટલો અભ્યાસ કેમ ન કર્યો હોય પરંતુ પ્રેક્ટિકલ કરવું સ્ટડીથી હંમેશા વધુ મુશ્કેલ હોય છે. તો થિયરી પર ફોકસ ન કરતાં પ્રેક્ટિકલ પર ધ્યાન આપવું અને તમારી નર્વસનેસને ખુદ પર હાવી ન થવા દેવી. આ દરમિયાન દર્દ ઓછું અને પ્લેઝર વધુ મળે તે માટે તમે કેટલીક ખાસ સેક્સ પોઝિશન ટ્રાઈ કરી શકો છો...

સૉફ્ટ ટચ અને કંફર્ટ ઝોન

સૉફ્ટ ટચ અને કંફર્ટ ઝોન

તમારા મનમાં સેક્સને લઈ મુંઝવણ હોવી સ્વાભાવિક છે. તમે સેક્સ વિશે બધું જ જાણો છો પરંતુ શરૂઆત કેવી રીતે કરવી તે સમજી નથી શકતા. તો સેક્સની શરૂઆત સૉફ્ટ ટચ અને કંફર્ટ ઝોન બનાવ્યા બાદ કરવી જોઈએ.

દર્દ થવા પર

દર્દ થવા પર

ફર્સ્ટ ટાઈમ સેક્સ દરમિયાન મહિલાઓએ પ્રાઈવેટ પાર્ટમાં દર્દની સ્થિતિથી પસાર થવું પડે છે. જ્યારે કેટલીય વાર પુરુષોને પણ આવા પ્રકારના દર્દનો અહેસાસ થાય છે. એવું પ્રાઈવેટ પાર્ટ્સના મસલ્સની ટાઈટનેસ અને ઓછી ફ્લેક્સિબિલિટીને કારણે થાય છે. જો તમારી મહિલા પાર્ટનરને વધુ દર્દ થાય તો તમારે પેનિટ્રેટ ન કરવું. એક બ્રેક લેવી, તેને હળવી મસાજ આપવી અને ઈમોશનલી સપોર્ટ કરો.

ક્લાસિક મિશનરી પોઝ

ક્લાસિક મિશનરી પોઝ

ફર્સ્ટ ટાઈમ સેક્સ કરવા માટે મિશનરી સેક્સ પૉઝિશન શ્રેષ્ઠ અને કંફર્ટેબલ રહેશે. તમારે કંઈ નવું ટ્રાઈ ન કરવું જોઈએ તેવું નથી. તમે બિલકુલ કરી શકો છો પરંતુ આ તમારા અને તમારા પાર્ટનરના કંફર્ટ પર નિર્ભર કરે છે. જ્યારે મિશનરી સેક્સ પોઝિશન તમને સુખદ અહેસાસ આપશે સાથે જ તમને તમારા પાર્ટનર સાથે ઈમોશનલી કનેક્ટ કરવામાં મદદ કરશે.

ઓશિકાનો સપોર્ટ

ઓશિકાનો સપોર્ટ

ફર્સ્ટ ટાઈમ પેનિટ્રેશન સમયે દર્દ અને તકલીફ ઘટાડવા માટે તમે ઓશિકાંનો ઉપયોગ કરી શકો છો. તમારી પાર્ટનરના લોઅર બેક નીચે એક ઓશિકું રાખો, જેનાથી તમને બંનેને સહજતા રહેશે. સાથે જ ઈન્ટરકોર્સ દરમિયાન તકલીફ પણ ઓછી થશે.

સેક્સ ટૉય

સેક્સ ટૉય

પહેલીવાર સેક્સ કરતી વખતે તમે બધું પરફેક્ટલી કરી શકો તે જેરૂરી નથી. જો તમને કે તમારી પાર્ટનરને વધુ દર્દ થઈ રહ્યું હોય તો તમે સેક્સ ટૉય દ્વારા પ્લેઝરને યથાવત રાખી શકો છો. જેમાં તમારી સુવિધા મુજબ વિવિધ સેક્સ પોઝિશન જેવી કે Spooning અથવા Lean On Me પોઝિશનમાં ટ્રાઈ કરી શકો છો.

જાણો, સેક્સ કર્યાના બીજા દિવસે મૂડમાં થાય છે આટલા બધા ફેરફાર

આવું પણ થાય

આવું પણ થાય

આવું કેટલાય કપલ્સ સાથે થાય છે કે પહેલીવાર સેક્સ દરમિયાન તેઓ સક્સેસફુલી ઈન્ટરકોર્સ એન્જોય ન કરી શકે. માટે આવો કોઈ અનુભવ થવા પર હેરાન ન થવું. તમારા બોન્ડિંગને મજબૂત કરો અને બાકીનું નેક્સ્ટ ટાઈમ માટે રાખી દો...

English summary
these positions are best for first time coitus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X