• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એવી 7 વાતો જે પુરૂષ તમારા પાસે ઇચ્છે છે પરંતુ કહેશે નહી

By Kumar Dushyant
|

પુરૂષ તમારા પાસે શું ઇચ્છે છે તે તમને ક્યારેય જણાવશે નહી. આ એક પરેશાની બની જાય છે. તે તમારા પાસે શું ઇચ્છે છે પરંતુ તે તમારી પાસે શું ઇચ્છે છે તે તમને જણાવી દઇએ તો તમારા માટે કેટલીક વસ્તુઓ સમજવું આસાન થઇ જશે.

પરંતુ કેટલીક વાતોને મનમાં રાખીને એમ વિચારવું કે સામેવાળો તમારું દિમાગ વાંચું લેશે તો થોડું મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. આજે અમે તમને કેટલીક એવી વાતોથી રૂબરૂ કરાવીશું જે, તે તમને કહેવા તો માંગે છે પરંતુ કહી શકતા નથી.

તસવીરોમાં જુઓ જાણો લિવ-ઇન રિલેશનશિપના રિસ્ક ફેક્ટર

સન્માન

સન્માન

પોતાનું સન્માન કોને વ્હાલું ના હોય. અને પુરૂષોને તો આ બધુ સૌથી વધુ વ્હાલુ હોય છે અને સ્ત્રીઓ તેમને સન્માન આપે. પરંતુ આ તે ક્યારેય તમને કહેશે નહી. તેનો એ અર્થ નથી કે તમે તેમની પ્રશંસા કરવા લાગો. પરંતુ એ દર્શાવો કે તે તમારા માટે કેટલા મહત્વપૂર્ણ છે, અને તમે તેમના વિચારો, અને ભાવનાઓની કેટલી કદર કરો છે.

પ્રશંસા

પ્રશંસા

છોકરાઓને તો આ ખૂબ જ પસંદ હોય છે કે તેમની કોઇ પ્રશંસા કરો. પરંતુ આ એટલું સરળ નથી જેટલું દેખાય છે. જો તમે ખોટી પ્રશંસા કરશો તો આ કદાચ તેમને પસંદ ન આવે પરંતુ હકિકતમાં જો તેમણે કંઇક સારું કામ કર્યું છે અને તેમની પ્રશંસા કરવામાં આવે તો તેમને વધુ પસંદ આવશે.

સાથ

સાથ

પુરૂષોને મહિલાઓનો સાથે ખૂબ જ પસંદ આવે છે. તે મોટાભાગે ઇચ્છે છે કે જો તે મેચ રમી રહ્યાં છે કે પછી ટીવી પર જોઇ રહ્યાં છે તો તમે તેમની સાથે રહો. તેનાથી એ સાબિત થાય છે કે તે ઇચ્છે છે કે તમે તેમની આસપાસ રહો અને તેમની સાથે સમય વિતાવો.

અવાજમાં સુરીલાપણું

અવાજમાં સુરીલાપણું

સુરીલો અવાજ કોને પસંદ ન હોતો નથી. પુરૂષોને મહિલાઓનો સુરીલો અવાજ પસંદ આવે છે. અને જો તમારો અવાજ સુરીલો નથી તો તમે પ્રયત્ન કરી શકો છો કે તમે થોડી મધુરતાથી બોલો જેથી તેમને સારું લાગે.

પ્રોત્સાહન

પ્રોત્સાહન

પુરૂષોને પ્રોત્સાહન જરૂરિયાત પડે છે. તેમને એ પસંદ આવે છે કે જેને તે પ્રેમ કરે છે તે તેમને પ્રોત્સાહન આપે. અને તમારો વિશ્વાસ તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમનો એ વિશ્વાસ છે કે તમે તેમની સાથે છો તો તે કોઇપણ મુશ્કેલને પાર કરી શકે છે. એનો મતલબ એ નથી કે દરેક મુશ્કેલીમાં તે તમારી સાથે ઉભા રહે.

વખાણ

વખાણ

પુરૂષોને વખાણ ખૂબ પસંદ છે, આમ કરવા માટે તમારે વધુ કરવાનું નથી. બસ નાનકડો આભાર પુરતો છે. જો તે તેમને તેમની સાથે ડિનર પર લઇ જઇ રહ્યાં છે અથવા તો તમારા કોઇપણ સામાનનો ખ્યાલ રાખે છે તો એક થેંક યૂ કહશો તો સારું રહેશે. તેનાથી તેમને એમ લાગશે કે તમારા માટે જે કર્યું તે તમને ગમ્યું અને તે પણ ખુશ થઇ જશે.

આઝાદી

આઝાદી

પુરૂષોને પોતાની આઝાદી ખૂબ વ્હાલી હોય છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે તેમને તમે એકદમ એકલા છોડી દો. પરંતુ તેમને પોતાનું કામ જાતે કરવું પસંદ હોય છે ના કે તમે તેમની ભૂલો કાઢો. યાદ રાખો કે તેમને તેમના મિત્રો સાથે સમય વિતાવવાની તક આપો.

English summary
There are things men want from you but will never tell you that they do. I honestly don’t know why they don’t communicate their needs more clearly; it would certainly make things easier if they did.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X