• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શિશ્ન વિશેના આ તથ્યોથી તમે ચોક્કસ અજાણ હશો

By Kumar Dushyant
|

હાથની કોણીને ઉંધી ખેંચવાથી તૂટી શકે છે, પગ વળી જતાં મચકાઇ શકે છે, ઉંચું ઓશિકું લગાવવાથી ગરદનમાં લચક આવી શકે છે, આ બધી બાબતો તમે જાણો છો એટલા માટે તમે સંભાળીને કામ કરો છો, પરંતુ શું તમે એવી કોઇપણ આશંકા તમારા લિંગ માટે કરી છે? અથવા તો તમારા મનમાં આવી છે? કદાચ નહી, કારણ કે આપણે વિચારીએ છીએ કે લિંગ એકદમ મજબૂત અને સુરક્ષિત છે.

લિંગની વાત આવે તો વધુમાં વધુ લોકો ફક્ત સાફ-સફાઇ પર ધ્યાન આપે છે. નહાતી વખતે લિંગને સારી રીતે સાફ કરવાનું શિખવાડવામાં આવે છે, પરંતુ બાકીની વાતો ધ્યાનમાં રહેતી નથી. અમે તમને લિંગ વિશે તે પાંચ વાતો જણાવવા જઇ રહ્યાં છીએ, કદાચ તેનાથી તમે અજાણ હશો. આ પાંચ વાતોનું ધ્યાન તમે રાખો ના રાખો પરંતુ સંભોગ દરમિયાન જરૂર રાખવું જોઇએ, નહીતર તમે આગળ જઇને મુશ્કેલીમાં મુકાઇ શકો છો.

અને હાં શરીરના તમામ અંગો વિશે આપણે એકદમ ઓછું જાણીએ છીએ, પરંતુ લિંગ વિશે કેટલીક વાતો જે કદાચ ખૂબ ઓછા લોકો જાણે છે. જો કે તેની પાછળનું કારણ ખચકાટ છે. સામાન્ય રીતે લોકો ખચકાટમાં આ બધી વાતો કહેતા નથી.

ફેક્ચર થઇ શકે

ફેક્ચર થઇ શકે

લિંગમાં કોઇ પણ હાકડું હોતું નથી. તેમાં એક એવી માંસપેશીઓ હોય છે, જે આલિંગન વખતે એકદમ કડક થઇ જાય છે અને સામાન્ય રીતે એકદમ મુલાયમ રહે છે. આવી માંસપેશીઓ શરીરના કોઇપણ અંગમાં હોતી નથી. અમે તમને જણાવી દઇએ કે સંભોગ દરમિયાન બળજબરી કરવાથી અથવા ગમે તે રીતે હસ્તમુથૈન કરવાથી લિંગમાં ફેક્ચર થઇ શકે છે. આવું થતાં તમે નપુંસક બની શકો છો.

ઠડું પાણી લિંગનું દુશ્મન

ઠડું પાણી લિંગનું દુશ્મન

નહાતી વખતે અથવા ક્યારેય પણ જરૂરિયાતથી વધુ ઠડું પાણી લિંગ પણ નાખશો નહી, આનાથી તમારા લિંગનો ભાગ અચાનક ઠંડો પડી શકે છે અને આમ કરવાથી વીર્ય બનવાનું બંધ થઇ જાય છે, આનાથી તમે નપુંસકતાનો શિકાર બની શકો છો.

લિંગનું પોતાનું મગજ

લિંગનું પોતાનું મગજ

આ વાત કદાચ જ કોઇને ખબર હશે. આપણા મગજનો એક ભાગ એકદમ અલગ હોય છે, જે સીધો લિંગ સાથે જોડાયેલો હોય છે. લિંગ આપણી નર્વસ સિસ્ટમના માધ્યમથી અહીંથી કંટ્રોલ થાય છે. એટલે કે જ્યારે વ્યક્તિ ઉત્તેજક થાય છે, તો મગજનો તે જ ભાગ કંટ્રોલ કરે છે.

લિંગમાં સખતાઇ ન આવવી મતલબ તમે બિમાર

લિંગમાં સખતાઇ ન આવવી મતલબ તમે બિમાર

સામાન્ય રીતે લિંગમાં કડકાઇ ત્યારે નથી આવતી, જ્યારે તમારો સંભોગ અથવા આલિંગનનો મૂડ ન હોય, પરંતુ આવુ રોજ-રોજ થાય તો આ ગંભીર વાત છે. તેને ઇરેક્ટાઇલ ડાઇસફંશન કહે છે. આમ બનવું બિમારીના સંકેત છે. જો તમે હદય રોગી છો, હાઇપરટેન્શનના શિકાર છો, ડાયાબિટીસ વગેરેની શરૂઆત છે, ત્યારેપણ તમારા લિંગમાં કડકાઇ આવવાની બંધ થઇ જાય છે.

વળેલું લિંગ સામાન્ય વાત નથી

વળેલું લિંગ સામાન્ય વાત નથી

જો તમારું લિંગ કેળાની જેમ વળેલું છે, તો તમે તેને હળવાઇથી ના લો. આ બિમારીના સંકેત છે. આનાથી તમને સંભોગ કરવામાં પરેશાની થાય છે. આ બિમારીનું નામ પેયરોની છે.

lok-sabha-home

English summary
Well, there are many things that we do not know about our body organs. Here we are talking about Penis.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more