• search

શું આપ પણ ઓનલાઇન સેક્સટિંગનો શિકાર તો નથી ને!?

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    ઇન્ટરનેટ પર આજકાલ એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેમાં ઘણા યુવક અને યુવતીઓ પોપ્યુલર થવા માટે નવા નવા નુસખાઓ અપનાવી રહ્યા છે. જેમકે હીરો હિરોઇનની જેમ કપડા પહેરીને સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર મૂકવું, કોઇ મિત્રની અશ્લીલ તસવીર નેટ પર અપલોડ કરી દેવી. આ ઉપરાંત ઘણા એવા ટ્રેન્ડ પણ છે જે ઇન્ટરનેટ પર વધતા જઇ રહ્યા છે.

    સેક્સટિંગ

    સેક્સટિંગ

    આપને નામથી જ ખ્યાલ આવી ગયો હશે કે સેક્સટિંગ એટલે સેક્સ સાથે જોડાયેલ ટ્રેન્ડ. ભારતમાં સેક્સટિંગનું રૂપ ખૂબ જ ભાયાનક છે અત્રે મોટાભાગના જુવાનો એકબીજાના એમએમએસ બનાવીને ઇન્ટરનેટ પર મૂકે છે અને એકબીજાને મોકલે છે. ઘણી વખત આ ટ્રેન્ડ એકબીજાનો જીવ પણ લઇ લે છે.

    બીટડાઉન્સ

    બીટડાઉન્સ

    બીટડાઉન ટ્રેન્ડમાં લોકો એકબીજા સાથેની અથડામણ કે મારામારીનો વીડિયો ઇન્ટરનેટ પર અપલોડ કરે છે. આ વીડિયો ક્યારેક-ક્યારેક ખૂબ જ વિભત્સ હોય છે. આમાં મોટાભાગના વીડિયો એમએમએસ દ્વારા અપલોડ કરવામાં આવે છે.

    ધી ચોકિંગ ગેમ

    ધી ચોકિંગ ગેમ

    ધી ચોકિંગ ગેમ એક રીતે ઓનલાઇન ગેમ જ છે જેમાં જે જેટલીવાર સુધી શ્વાસ રોકી રાખે છે તે વિજેતા બને છે. ઓનલાઇન યંગસ્ટર્સમાં આવી ગેમ વધુ આકર્ષણ જમાવી રહી છે પરંતુ આના કારણે ઘણા લોકોના જીવ પણ જઇ રહ્યા છે.

    પીવું અને પીવડાવું

    પીવું અને પીવડાવું

    આ ટ્રેન્ડ બાળકોમાં ખરાબ અસર પાડી રહ્યું છે, ઇન્ટરનેટ પર પીવું અને પીવડાવવાના વીડિયોને લઇને બાળકો ખૂબ જ ઓછી ઉંમરમાં દારૂના આદી બની જાય છે. ઘણી વખત લોકો એવા વીડિયો નેટ પર અપલોડ કરી દે છે જેમાં પીનારને દિમાગવાળો અને સ્માર્ટ બતાવવામાં આવે છે જે લોકોને ગેરમાર્ગે દોરે છે.

    એનોરેક્સિયા ગેમ

    એનોરેક્સિયા ગેમ

    એનોરેક્સિયા એક પ્રકારની એવી ગેમ છે જે ઘણી યુવતીઓની જિંદગી લઇ રહી છે તેમ છતાં ઇન્ટરનેટ પર ઘણી સાઇટો આ ગેમને પ્રમોટ કરવામાં લાગેલી છે એનોરેક્સિયામાં એક યુવતી બીજી યુવતી કરતા દુબળી થવાની સ્પર્ધા કરે છે. જે વધુ દુબળી થાય છે તે આ ગેમમાં જીત હાસ કરે છે. આના કારણે ઘણી યુવતીઓને જીવલેણ બીમારીઓ થઇ રહી છે.

    એડલ્ટ મેસેજીંગ

    એડલ્ટ મેસેજીંગ

    એડલ્ટ મેસેજિંગ પણ યુવક અને યુવતીઓમાં ખૂબ જ જડપી ટ્રેન્ડ થઇ રહ્યો છે, જેમાં યુવકો અને યુવતીઓ એડલ્ટ મેસેજ એક બીજાને મોબાઇલ અને પીસી બંને દ્વારા મોકલાવે છે. તેઓ આને એક પ્રકારે મસ્તી સ્વરૂપે લે છે પરંતુ નાની ઉંમરમાં જ આ પ્રકારની આદત તેમણે અવળે રસ્તે દોરી જાય છે.

    English summary
    this habit is dangerous on internet.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more