• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તસવીરો: સેક્સ દરમિયાન મહિલાઓએ પહેરવા જોઇએ આવા આંતરવસ્ત્રો

By Kumar Dushyant
|

લિંગરી, એટલે કે મહિલાઓ દ્વારા પહેરવામાં આવતાં આંતરવસ્ત્રો. તમે બધા લિંગરી અથવા પછી આંતરવસ્ત્ર શબ્દથી સારી પેઠે પરિચિત હશો. જી હાં સેક્સ લાઇફમાં મહિલાઓ દ્વારા પહેરવામાં આવતાં આંતરવસ્ત્રોનું એક મહત્વપૂર્ણ યોગદાન હોય છે. જો કોઇ પણ મહિલા તમારી સમક્ષ સંપૂર્ણપણે નગ્ન થઇને આવીને ઉભી રહી જાય તો બની શકે છે કે તમારી અંદર સેક્સની ઇચ્છા પ્રબળ બની જાય પરંતુ આ ઇચ્છા કેટલી પ્રબળ હશે તેની કોઇ ગેરેન્ટી નથી.

આનાથી બિલકુટ ઉલટું, જો મહિલાઓ ઓછા વસ્ત્રોમાં એટલે કે શરીરના કેટલાક અંગો દેખાય અને કેટલાક ઢંકાયેલા રહે તો એક પુરૂષની અંદર તેને પામવાની તડપ વધુ બની જતી હોય છે. આ દરમિયાન પુરૂષની અંદર ઉઠનાર સેક્સની ઇચ્છા વધુ પ્રભાવી અને રોમાંચક બની જતી હોય છે. તો તમારે ધ્યાન રાખવું જોઇએ કે સેક્સ મણતાં પહેલાં તમે પોતાના આંતરવસ્ત્રોની પસંદગી યોગ્ય પ્રકારે કરો છો. તો આજે અમે તમને આ લેખમાં કેટલાક એવા આંતરવસ્ત્રો (બ્રા-પેન્ટી) વિશે જણાવીશુ જે નિશ્વિતપણે તમાર પાર્ટનરને રોમાંચથી ભરી દેશે.

Tips To Wear Hot Lingerie During Sex

Tips To Wear Hot Lingerie During Sex

સેક્સ દરમિયાન મહિલાઓ પહેરે આ આંતરવસ્ત્રો

Tips To Wear Hot Lingerie During Sex

Tips To Wear Hot Lingerie During Sex

સેક્સ દરમિયાન મહિલાઓ પહેરે આ આંતરવસ્ત્રો

Tips To Wear Hot Lingerie During Sex

Tips To Wear Hot Lingerie During Sex

સેક્સ દરમિયાન મહિલાઓ પહેરે આ આંતરવસ્ત્રો

Tips To Wear Hot Lingerie During Sex

Tips To Wear Hot Lingerie During Sex

સેક્સ દરમિયાન મહિલાઓ પહેરે આ આંતરવસ્ત્રો

Tips To Wear Hot Lingerie During Sex

Tips To Wear Hot Lingerie During Sex

સેક્સ દરમિયાન મહિલાઓ પહેરે આ આંતરવસ્ત્રો

Tips To Wear Hot Lingerie During Sex

Tips To Wear Hot Lingerie During Sex

સેક્સ દરમિયાન મહિલાઓ પહેરે આ આંતરવસ્ત્રો

Tips To Wear Hot Lingerie During Sex

Tips To Wear Hot Lingerie During Sex

સેક્સ દરમિયાન મહિલાઓ પહેરે આ આંતરવસ્ત્રો

Tips To Wear Hot Lingerie During Sex

Tips To Wear Hot Lingerie During Sex

સેક્સ દરમિયાન મહિલાઓ પહેરે આ આંતરવસ્ત્રો

Tips To Wear Hot Lingerie During Sex

Tips To Wear Hot Lingerie During Sex

સેક્સ દરમિયાન મહિલાઓ પહેરે આ આંતરવસ્ત્રો

Tips To Wear Hot Lingerie During Sex

Tips To Wear Hot Lingerie During Sex

સેક્સ દરમિયાન મહિલાઓ પહેરે આ આંતરવસ્ત્રો

English summary
Lingerie is very important things for health sex life. Here we are giving some tips about which type of Lingerie you can use during sex, to seduce your partner.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X