Pics: ટોપ 10 દેશો જ્યાં સૌથી વધારે જોવામાં આવે છે પોર્ન

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    [ફિચર] પોર્ન પર પ્રતિબંધ લગાવીને સરકારનો ઉદ્દેશ્ય તેને ફેલાવાથી રોકવાનો હતો પરંતુ બન્યું તેનાથી બિલકૂલ વિપરીત. જે ન્હોતું જાણતું તે પણ તેને જાણવા લાગ્યું. જોકે પ્રતિબંધના નિર્ણયથી સરકાર એક હદ સુધી ફરી ગઇ છે અને સંચાર અને સૂચના પ્રોદ્યોગિકી મંત્રી રવિશંકર પ્રસાદે સ્પષ્ટતા કરી છે કે માત્ર ચાઇલ્ડ પ્રોર્નોગ્રાફીને જ પ્રોત્સાહન આપનાર વેબસાઇટ પર પ્રતિબંધ લગાવવામાં આવશે. બાકી પરથી બેન હટાવી લેવામાં આવશે.

    પ્રતિબંધ ગમે તેટલો હોય પરંતુ પોર્નોગ્રાફીનો ધંધો ક્યારેય મંદો નહીં થાય. એવું એટલા માટે કારણ કે ઘણા એવા દેશ છે જ્યાં ઇંટરનેટ પર સૌથી વધારે પોર્ન સર્ચ કરવામાં આવે છે અને જોવામાં આવે છે. હા, દુનિયામાં સૌથી વધારે પોર્ન પડોશી દેશ પાકિસ્તાન અને ચીનમાં જોવામાં આવે છે.

    સર્ચ એન્જીન ગૂગલની માનીએ તો ઇંટરનેટ પર પોર્ન સર્ચ કરનાર દેશોમાં પાકિસ્તાન સૌથી આગળ છે. ત્યાં પોર્ન માટે પ્રાણીઓ, જેવા કે ભૂંડ, ગધેડા, અન કૂતરાને સૌથી વધારે સર્ચ કરવામાં આવે છે.

    તો આવો તસવીરોમાં એ દેશોમાં જોઇએ જ્યાં સૌથી વધારે પોર્નોગ્રાફીને જોવામાં આવે છે.

    પાકિસ્તાન

    પાકિસ્તાન

    પોર્ન સર્ચ કરવામાં દુનિયામાં સૌથી વધારે આગળ પાકિસ્તાન છે. અત્રે એનિમલ સેક્સ વધારે પસંદ કરવામાં આવે છે.

    મિસ્ર

    મિસ્ર

    પાકિસ્તાન બાદ મિસ્રનું નામ આવે છે. અત્રે ઓફિસની અંદર પોર્ન જોવાના મામલા સામે આવતા રહે છે.

    વિયેતનામ

    વિયેતનામ

    વિયેતનામ પોર્ન જોવાના મામલે દુનિયામાં ત્રીજા નંબરનો દેશ છે.

    ઇરાન

    ઇરાન

    ઇરાનમાં પોર્ન જોનારાઓમાં યુવાવર્ગ સૌથી વધારે છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે પોર્ન ફિલ્મોનો એક મોટો દર્શક વર્ગ 35 વર્ષથી ઓછી ઉંમરના યુવક-યુવતીઓ છે.

    મોરક્કો

    મોરક્કો

    સર્વેમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાની સૌથી મોટી પોર્નોગ્રાફી સાઇટ્સ પર લોગ-ઇન કરનારાઓમાં દર ચોથી યૂઝર એક મહિલા હોય છે.

    ભારત

    ભારત

    ભારતમાં પોર્ન સામગ્રી તો પહેલાથી જ બેન રહી છે પરંતુ લોકો તમામ સંસાધનોની મદદથી તેને જોઇ લે છે. મિઝોરમ, દિલ્હી, મેઘાલય અને મહારાષ્ટ્રમાં પોર્નોગ્રાફી જોનારાઓનું સૌથી મોટું માર્કેટ છે. ભારતમાં એક ચતુર્થાંઉસ મહિલાઓ પણ પોર્નોગ્રાફી જુએ છે.

    સાઉદી અરબ

    સાઉદી અરબ

    વેંસન બોર્ન ફોર બ્લૂ કોટ નામના સંસ્થાએ 11 દેશોમાં એક સર્વે કરાવ્યો છે, જેમાં જાણવા મળ્યું કે સાઇબર સુરક્ષા સંબંધી ખતરાઓ છતા મોટાભાગના કર્મચારીઓ પોર્ન વેબસાઇટ જુએ છે.

    તુર્કી

    તુર્કી

    એક અન્ય આંકડાઓ અનુસાર માત્ર 11 વર્ષની ઉંમર સુધી કોઇકને કોઇક રીતે પોર્નોગ્રાફી સુધી પહોંચી જ જાય છે. તેમના માટે પોર્ન કોઇ અપરિચિત વસ્તુ નથી રહેતી.

    ફિલિપીંસ

    ફિલિપીંસ

    ફિલિપીંસમાં પોર્ન એક મોટો વ્યવસાય બની ચૂક્યો છે.

    પોલેંડ

    પોલેંડ

    પ્લેબોય સાઇટ્સની પ્રબંધન કંપની મેનવિન અનુસાર તેની તમામ સાઇટો પર દરેક દિવસે સાત કરોડ વિજિટર્સ આવે છે. એવામાં આપ સમજી શકો છો કે દુનિયામાં પોર્ન કેટલું મહત્વ છે.

    English summary
    Here is a list of top 10 countries that stood above all in the race of surfing adult website.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more