For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ક્રુઝ શિપ નહીં પાણી પણ ચાલતો રાજમહેલ છે.

|
Google Oneindia Gujarati News

ક્રૂઝ શિપ, પાણી પર તરતા આ વિશાળ જહાજો, જેની જોઇને કોઇનું પણ મન થઇ જાય કે એક વાર તો જીવનમાં આ ક્રૂઝ શીપ મઝા લેવી જ છે.

વધુમાં આ ક્રૂઝ જહાજોમાં ખરેખરમાં પાણી પરતા કોઇ વિશાળકાળ રાજમહેલથી ઓછો નથી. આ ક્રૂઝ શિપમાં તમે અલગ અલગ જગ્યાની તો મુલાકાત લો જ છો સાથે જ આ જહાજ પર આવેલ વિવિધ આરામ કરવાની અને મોજમસ્તીની સુવિધાઓની મઝા પણ માણો છો.

પણ એક વાત તો છે આ ક્રૂઝ શિપની સફર હોય છે ખૂબ જ મોંધી. ત્યારે આજે અમે તમને એક મફતની શેર કરવાના છીએ. આજે અમે તમને દુનિયા 10 સૌથી શ્રેષ્ઠ ક્રૂઝ જહાજોની તસવીરો બતાવીશું સાથે જ આ અંગે તમને જાણકારી આપશું. તો જુઓ દુનિયાની 10 શ્રેષ્ઠ ક્રુઝ જહાજોની તસવીરો આ ફોટોસ્લાઇડરમાં....

ઑરે ઓફ ધ સી

ઑરે ઓફ ધ સી

આ દુનિયાનું સૌથી મોટું ક્રુઝ શિપ છે. જેનું સંચાલન દુનિયાની સૌથી મોટી શિપિંગ કંપની રોયલ કૈરેગિયન ઇન્ટરનેશનલ દ્વારા થાય છે. આ શિપની લંબાઇ કુલ 1,187 ફિટ છે અને તેના નિર્માણ માટે 1.8 બિલિયન અમેરિકી ડોલર ખર્ચ કરવામાં આવ્યા છે.

ઓસિસ ઓફ સીઝ

ઓસિસ ઓફ સીઝ

દુનિયાની સૌથી મોટી શિપ ઑરે ઓફ સીઝની આ સિસ્ટર શિપ છે. તેની લંબાઇ 1,187 ફીટ છે. અને તેના નિર્માણ પાછળ 1.4 બિલિયન ડોલર ખર્ચ કરવામાં આવ્યા છે. આ શિપ પર એક સમયે 6000 લોકો સફર કરી શકે છે.

નોરવેઝિયન એપિક

નોરવેઝિયન એપિક

નોરવેજિયન એપિક દુનિયાની ત્રીજા નંબરની સૌથી મોટી ક્રૂઝ શિપ છે. આ શિપની લંબાઇ 1,081 ફિટ છે અને આ શિપ પર કુલ 31,000 વર્ગફૂટ જગ્યા છે. આ શિપ પર લગભગ 5,000 લોકો સફર કરી શકે છે.

ફ્રીડમ ઓફ ધ સી

ફ્રીડમ ઓફ ધ સી

ફ્રીડમ ઓફ ધ સી, 1,112 ફીટ લાંબી આ શિપ પર 4,375 લોકો સફર કરી શકે છે. વધુમાં તેમા કુલ 3,634 રૂમો છે.

ઇંડિપેંડેસ ઓફ સીઝ

ઇંડિપેંડેસ ઓફ સીઝ

વોટરપાર્ક, વોટર સર્ફર, મોટો સિનેમા હોલ, થિયેટર, મોલ અનેક રેસ્ટોરન્ટ આ તમામ વસ્તુઓ તમારું મનોરંજન કરશે આ શિપમાં.

ક્વીન મૈરી 2

ક્વીન મૈરી 2

ક્વીન મૈરી 2 દુનિયાની પહેલી મેઝર એશિયન લાઇનર હતી. આ જહાજનું નિર્માણ 1969માં થયું હતું. આ શિપની લંબાઇ 1,130 ફીટ છે.

નોર્વેજિયન બેક્ર વે

નોર્વેજિયન બેક્ર વે

નાર્વેજિયન બ્રેક્ર વે દુનિયાની 7મી સૌથી મોટી ક્રઝ શિપ છે. ન્યૂયોર્કના હોમ પોર્ટ પર આ સૌથી મોટી શિપ છે. આ શિપની લંબાઇ 1,068 ફિટ છે.

પ્રિંસેજ રોયલ

પ્રિંસેજ રોયલ

1,082 ફિટ લાંબી આ ક્રૂઝ શિપ પર ગ્લોસ અને માર્બલનું શ્રેષ્ઠ કામ કરવામાં આવ્યું છે. આ એક ચાલતો ફરતો મહેલ છે.

એસસી ડિએમવિના

એસસી ડિએમવિના

એસસી ડિએમવિના, આ જહાજનું નિર્માણ એકેડમી પુરસ્કાર વિજેતા ઇટાલિયન અભિનેત્રી સોફિયા લોરેનથી પ્રેરાઇને કરવામાં આવ્યું છે.

એમએસસી પ્રેજિયોસા

એમએસસી પ્રેજિયોસા

આ શિપ પર બાળકો માટે ખાસ વોટર સ્લાઇડર અને વોટર પાર્ક બનાવામાં આવ્યું છે. આ દુનિયાની 10મી સૌથી મોટી ક્રૂઝ શિપ છે.

English summary
Ever wondered about World's largest cruise ships. Here we are presenting a pictorial about top 10 largest cruise ships around the world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X