• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટોપ 10 ફૈબલેટ, જેમણે હાલ બજારમાં જમાવ્યું છે પોતાનુ વર્ચસ્વ!

|

મિત્રો હાલમાં ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીનો જમાનો છે. દરેક વ્યક્તિની પાસે એક ખાસ પ્રકારનો મોબાઇલ કે ટેબલેટ હવે તો જોવા મળે જ છે. પહેલા કમ્પ્યુટરનો જમાનો હતો, પછી લેપટોપનો જમાનો આવ્યો અને હવે તેનું સ્થાન ટેબલેટ અને ફૈબલેટે લઇ લીધું છે. ફૈબલેટમાં જ એ બધા પ્રકારના ફિચર મળી જતા હોય છે જેનાથી તમે કમ્પ્યુટર પર બેસીને કરતા કાર્યો પણ તેના દ્વારા સરળતાથી અને મુસાફરી કરતા કરતા કરી શકો છો.

ફૈબલેટ બજારમાં આ સમયે સેમસંગ, સોની, એલજી અને હુવાવે છવાયેલા છે. ફૈબલેટ એટલે કે જેમની સ્ક્રીન સ્માર્ટફોનથી થોડી વધારે હોય છે, આઇડીસીની લેટેસ્ટ રિપોર્ટ અનુસાર સ્માર્ટફોન માર્કેટમાં 21 ટકા ભાગ ફૈબલેટ્સનો છે જે ગયા વર્ષે ખૂબ જ ઓછો હતો. આજે માર્કેટમાં 6,000 રૂપિયામાં આપને ફૈબલેટ મળી જશે. અમે આપને આજે 10 સૌથી પોપ્યુલર ફૈબલેટથી માહિતગાર કરીશું, જે આખી દુનિયામાં પસંદ કરવામાં આવ્યા છે.

સેમસંગ ગેલેક્સી નોટ-3

સેમસંગ ગેલેક્સી નોટ-3

કિંમત- 46,099 રૂપિયા

13 MP Primary Camera with Auto Focus

2 MP Secondary Camera

NFC Support Full HD (1080p) Recording

5.7-inch Full HD Super AMOLED (1920 x 1080) Display

Octa Core Processor

3 GB RAM Air Gesture and Air View

Android v4.3 (Jelly Bean) OS

S Pen Optimized Features

સોની એક્સપીરિયા ઝેડ અલ્ટ્રા

સોની એક્સપીરિયા ઝેડ અલ્ટ્રા

કિંમત- 39,990 રૂપિયા

Android v4.2 (Jelly Bean) OS

Ultra Slim; Dust-proof and Water Resistant

2 MP Secondary Camera

16 GB Internal Memory

2 GB RAM NFC Enabled

8 MP Primary Camera

Wi-Fi and WiFi Hotspot Support

6.4-inch Full HD Display

2.2 GHz Qualcomm Snapdragon

800 Quad Core Processor

એલજી ઓપ્ટીમસ જી પ્રો

એલજી ઓપ્ટીમસ જી પ્રો

કિંમત- 32,599 રૂપિયા

5.5-inch 1080p Full HD IPS Screen

Latest Android Jellybean (v4.1.2)

3140 mAh Battery Capacity

QRemote

13 MP Primary and 2.1 MP Secondary Full HD Camera

Dual Camera / Dual Recording VR Panorama

Qualcomm Snapdragon 600

1.7 GHz Quad Core Processor

હુવાવે એસેન્ડ મેટ

હુવાવે એસેન્ડ મેટ

કિંમત- 24,490 રૂપિયા

16 Core GPU + 2 GB RAM

4050 mAh Battery Capacity

l 5.1 Surround Sound GPS + Glonass Dual Satellite One Hand UI

Android v4.1 Jelly Bean OS

1.5 GHz Quad Core Processor

6.1-inch HD Toshiba IPS+ Screen Magic

Touch Dual Wi-Fi

2.4 GHz + 5 Ghz Huawei Emotion UI

સેમસંગ ગેલેક્સી મેગા 6.3

સેમસંગ ગેલેક્સી મેગા 6.3

કિંમત- 29,399 રૂપિયા

8 MP Primary Camera

Android v4.2.2 (Jelly Bean) OS

Expandable Storage Capacity of 64 GB

6.3-inch TFT Capacitive Touchscreen

1.9 MP Secondary Camera

1.7 GHz Qualcomm Snapdragon

400 Dual Core Processor

સેમસંગ ગેલેક્સી મેગા 5.8

સેમસંગ ગેલેક્સી મેગા 5.8

કિંમત- 22,500 રૂપિયા

Android v4.2.2 (Jelly Bean) OS

1.9 MP Secondary Camera

5.8-inch TFT Capacitive Touchscreen

1.4 GHz Dual Core Processor

Expandable Storage Capacity of 64 GB

Full HD Recording

Wi-Fi Enabled 8 MP Primary Camera

એલજી ઓપ્ટીમસ જી પ્રો

એલજી ઓપ્ટીમસ જી પ્રો

કિંમત- 18599 રૂપિયા

8 MP Primary Camera

HD Recording

Android v4.1 (Jelly Bean) OS

5.5-inch Capacitive Touchscreen

Wi-Fi Enabled Dual SIM (GSM + GSM)

1 GHz MT6577 Dual Core Processor

Expandable Storage Capacity of 32 GB

લિનોવો કે 900

લિનોવો કે 900

કિંમત- 24,990 રૂપિયા

Android v4.2 (Jelly Bean) OS

13 MP Primary Camera

Full HD Recording

2 MP Secondary Camera

5.5-inch LCD Capacitive Touchscreen

2 GHz Dual Core Processor

16 GB Internal Memory

Wi-Fi Enabled

સેમસંગ ગેલેક્સી ગ્રાન્ડ ઝેડ

સેમસંગ ગેલેક્સી ગ્રાન્ડ ઝેડ

કિંમત-18,400 રૂપિયા

5inch 16M Colors TFT Display

Dual SIM Dual Standby

Android v4.1 Jelly Bean OS

1.2GHz Dual Core Processor

1GB RAM

8MP Primary Camera

2MP Secondary Camera

8GB Internal Memory

External Memory up to 64GB Bluetooth, Wi-Fi, USB Port

2100mAh Li-ion Battery

એલજી 2

એલજી 2

કિંમત- 40,490 રૂપિયા

2.26 GHz Qualcomm Snapdragon

800 Quad Core Processor

13 MP Primary Camera

5.2-inch Capacitive Touchscreen

Full HD Recording

Android v4.2.2 (Jelly Bean) OS

2.1 MP Secondary Camera Wi-Fi Enabled

સેમસંગ ગેલેક્સી નોટ- 2

સેમસંગ ગેલેક્સી નોટ- 2

કિંમત- 27,999 રૂપિયા

Android v4.1 (Jelly Bean) OS

8 MP Primary Camera

1.9 MP Secondary Camera

5.55-inch Super AMOLED Capacitive Touchscreen

1.6 GHz Quad Core Cortex-A9 Processor

Full HD Recording

FM Radio

Wi-Fi Enabled

Expandable Storage Capacity of 64 GB

English summary
Phablets are ruling the market! IDC's latest report sheds light on the popularity of Android-based phablets.
Get Instant News Updates
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more