• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વર્ષ 2016 માટે નાસ્ત્રેદમસની ટોપ 10 ભવિષ્યવાણીઓ

|

16મી સદીના ફ્રેંન્ચ ભવિષ્યવેત્તા નાસ્ત્રેદમસની તે સમયે અનેક ભવિષ્યવાણીઓ કરી છે. જેમાંથી મોટાભાગની સાચી સાબિત થઇ છે. ત્યારે તેમણે વર્ષ 2016 માટે પણ કેટલીક ભવિષ્યવાણી કરી છે.

નોંધનીય છે કે નાસ્ત્રેદમસે એમએફ કેનડીની હત્યાથી લઇને હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ હુમલાની ભવિષ્યવાણી કરી હતી. અને અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના તૂટવાની પણ વાત કરી હતી. જે સાચી ઠરી હતી. ત્યારે વર્ષ 2016ની નાસ્ત્રેદમસની ટોપ 10 ભવિષ્યવાણીઓ શું છે તે વિષે આજે અમે તમને જણાવીશું.

નાસ્ત્રોદમસની ભવિષ્યવાણી મુજબ આ વર્ષ દુનિયા હવામાનના ઉતાર ચઢાવના કારણે અનેક મુશ્કેલીઓ વેઠશે. અને આ ઉપરાંત તેમણે દુનિયાના અંત વિષે પણ વાત કરી છે. તો નીચેની સ્લાઇડર પર એક પછી એક ક્લિક કરીને નાસ્ત્રેદમસે દુનિયા વિષે શું શું ભવિષ્યવાણી કરી છે કેવું ભવિષ્ય ભાખ્યું છે તે વિષે વધુ જાણકારી મેળવો. અને આ આર્ટીકલ શેયર કરવાનું ના ભૂલતા.

ઓબામા

ઓબામા

નાસ્ત્રેદમસે તે વાતનો અંદેશો આપ્યો છે કે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા વર્ષ 2016માં અમેરિકાના છેલ્લા રાષ્ટ્રપતિ હશે. તો બીજી તરફ ઓબામાના પણ તેમના અંતિમ કાર્યકાલ તરફ છે પણ તેમણએ લાસ્ટ પ્રેસિડન્ટ તેવું લખ્યું છે તો શું અમેરિકાનું સુપરપાવર સ્ટેટસ છીનવાઇ જશે? નાસ્ત્રેદમસે વર્ષ 2013માં બરાક ઓબામાની અજય જીતની પણ ભવિષ્યવાણી કરી હતી.

ગર્મીથી ત્રાહીમામ

ગર્મીથી ત્રાહીમામ

ભૂકંપ, તોફાન અને ગર્મીથી લોકો થશે પરેશાન. નાસ્ત્રોદમસના કહેવા મુજબ વર્ષ 2016માં હવામાનમાં મોટા પ્રમાણમાં ફેરફાર આવશે. પ્રાકૃતિક આપદાઓમાં વધારો થશે. અને સૌથી વધુ ગરમી પડશે. ભારતના હવામાન ખાતા પણ આ વખતે ગત વર્ષ કરતા વધુ ગરમી પડશે તે વાતની જાહેરાત હમણાં થોડા સમય પહેલા જ ઉચ્ચારી હતી.

જ્વાલામુખી વિસ્ફોટ કરશે લોકોને પરેશાન!

જ્વાલામુખી વિસ્ફોટ કરશે લોકોને પરેશાન!

નાસ્ત્રેદમસના કહેવા મુજબ વર્ષ 2016માં ધરતીની પ્લેટોમાં હલચલ રહેશે અને તેના કારણે ધરતી પર મોટા બદલાવ થશે. સુનામી અને ભૂકંપથી લોકો પરેશાન થશે.

જે અત્યાર સુધી નથી થયું તે હવે થશે!

જે અત્યાર સુધી નથી થયું તે હવે થશે!

નાસ્ત્રોદમસ મુજબ પેટ્રોલ અને તેલના ખજાના તેવા મીડિલ ઇસ્ટના અનેક દેશોમાં આ વર્ષ તબાહી આવશે. જો કે આઇએસઆઇએસના કારણે આમ પણ મીડલ ઇસ્ટમાં પ્રોમ્બલેમ ચાલી રહ્યા છે પણ નાસ્ત્રોદમસના કહેવા મુજબ વર્ષ 2016 સૌથી ખરાબ રહેશે.

આસમાનથી પડશે પ્લેન

આસમાનથી પડશે પ્લેન

મીડિલ ઇસ્ટમાં અનેક બ્લાસ્ટ થશે અને પ્લેન ક્રેશ આમ વાત થઇ જશે. અહીં 10 દેશો પહેલાથી જ અરબ ક્રાંતિની સાથે સિવિલ વોરની પણ શરૂઆત થઇ છે.

ખત્મ થઇ જશે દુનિયા

ખત્મ થઇ જશે દુનિયા

નાસ્ત્રોદમસે યુદ્ધની ભતી પણ જાહેર કરી છે. તેણે લખ્યું છે કે મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં વધારો થશે. આ વર્ષ કંઇક તેવું થશે જેની કલ્પના પણ આજ દિવસ સુધી કોઇએ નહીં કરે હોય. નાસ્ત્રેદમસે ઇરાક વોર અને આઇએસઆઇએસના ઉદ્ધભવની પણ ભવિષ્યવાણી કરી છે.

અનેક કાવતરા અને અનેક જગ્યા યુદ્ધ

અનેક કાવતરા અને અનેક જગ્યા યુદ્ધ

નાસ્ત્રેદમસના મુજબ વ્હાઇટ હાઉસ હંમેશા જ યુદ્ધને એક રમતની રીતે જોવે છે. અને આ વર્ષે પણ તેની પાસે અનેક તેવી યોજનાઓ હશે જેનાથી તે દુનિયાને તબાહ કરશે. મીડિલ ઇસ્ટ સાથે અમેરિકાના સંબંધ વધુ બગડશે અને સ્થિતિ અસામાન્ય બનશે.

પીગળી જશે સાઉથ અને નાર્થ પોલ

પીગળી જશે સાઉથ અને નાર્થ પોલ

નાસ્ત્રેદમસ મુજબ આ વર્ષે સાઉથ અને નોર્થ પોલ પીગળવાનું શરૂ કરશે. નાસ્ત્રોદમનની જેમ જ વૈજ્ઞાનિકો પણ તે જ કહી રહ્યા છે કે નોર્થ પોલ પહેલા કરતા વધુ ગર્મ થઇ ગયો છે. જો કે સાઉથ પોલ વિષે તેમણે કંઇ નથી કહ્યું.

અમેરિકાને મળશે સહયોગ

અમેરિકાને મળશે સહયોગ

નાસ્ત્રેદમસના કહેવા મુજબ ઇઝરાયલ પર ચારે બાજુથી હુમલા થશે પણ પશ્ચિમી દેશો તેને સહયોગ આપશે. અને તેના કારણે જ ઇઝરાયલ અનેક સેનાથી લડશે અને તેનું ભવિષ્ય ઉજ્જવળ થશે.

યુરોપ અને પશ્ચિમ રહેશે દૂર

યુરોપ અને પશ્ચિમ રહેશે દૂર

નાસ્ત્રેદમસના કહેવા મુજબ રુસ, યુરોપ અને પશ્ચિમી દેશો એકબીજાથી રહેશે દૂર. અને તે વાત તો બધા જ જાણે છે કે સીરિયાના કારણે રશિયા અને અમેરિકા એકબીજાથી 36નો આંકડો છે.

English summary
Nostradamus predicted that Russia may snatch US's most powerful nation along with unusual weather pattern.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more