For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટોપ 5 સૌથી ઝડપી પ્રોસેસરવાળા સ્માર્ટ ફોન

|
Google Oneindia Gujarati News

ફાસ્ટ પ્રોસેસર એટલે ફોનમાં તમે એ તમામ કામ ઝડપથી કરી શકો છો જે સાધારણ ફોનમા નથી કરી શકતા. જેમ કે ઘણી બધી એપ્લિકેશન ઓપન કરવી, ઇન્ટરનેટ સર્ફિગ દરમિયાન ફોન હેન્ગ ના થવો, સાથે જ તમારા ફોનનું ગ્રાફિક પણ સારું રહેવું, ઉદાહરણ તરીકે જો તમે ફોનમાં કોઇ 3ડી મૂવી કે પછી વધારે ગ્રાફિકવાળી ગેમ રમવા ઇચ્છતા હોવ તો તમારા ફોનમાં સારું પ્રોસેસર હશે તો ફોન મૂવી અને ગેમ રમતી વખતે હેન્ગ નથી થાય.

અહીં પાંચ એવા સ્માર્ટ ફોન અંગે માહિતી આપવામાં આવી છે જેમાં સુપર ફાસ્ટ પ્રોસેસર આપવામાં આવ્યા છે. તો જો તમે પણ ફાસ્ટ પ્રોસેસરવાળા ફોનની તલાશમાં છો તો નીચે તસવીરોમાં આપવામાં આવેલા ફોન્સમાંથી કોઇ એક ફોનને પસંદ કરી શકો છો.

ટોપ 5 સૌથી ઝડપી પ્રોસેસરવાળા સ્માર્ટ ફોન

ટોપ 5 સૌથી ઝડપી પ્રોસેસરવાળા સ્માર્ટ ફોન

સોની એક્સપીરિયા ઝેડ
એન્ડ્રોઇડ 4.1 જૈલીબીન ઓએસ
5 ઇન્ચની ટીએફટી કેપેસિટિવ ટચ સ્ક્રીન
1.5 ગીગાહર્ટ ક્વોલકોમ સ્નૈપડ્રૈગન એચ 4 ક્વોડ કોર પ્રોસેસર
2 મેગાપિક્સલ સેકન્ડરી કેમરા
13 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા
વોટર અને ડસ્ટ રજિસ્ટેન્ટ
વન ટચ એનએફસી કનેક્ટ
ફૂલ એચડી સપોર્ટ
કિંમત- 37,990 રૂપિયા

ટોપ 5 સૌથી ઝડપી પ્રોસેસરવાળા સ્માર્ટ ફોન

ટોપ 5 સૌથી ઝડપી પ્રોસેસરવાળા સ્માર્ટ ફોન

આઇફોન 5
4 ઇન્ચની રેટિના ડિસ્પ્લે
ઓઇઓએસ 6
8 મેગાપિક્સલ આઇસાઇટ
એચડી વીડિયો રેકોર્ડિંગ
સીરી ફિચર સપોર્ટ
ઇયરપોડ અને કનેક્ટર
16 જીબી સ્ટોરેજ કેપેસિટી
કિંમત 41000 રૂપિયા

ટોપ 5 સૌથી ઝડપી પ્રોસેસરવાળા સ્માર્ટ ફોન

ટોપ 5 સૌથી ઝડપી પ્રોસેસરવાળા સ્માર્ટ ફોન

નોકિયા 920
વિન્ડો 8 ઓએસ
1.5 ગીગાહર્ટ ડ્યૂલ કોર ક્રેટ પ્રોસેસર
વાઇફાઇ
ક્યૂઆઇ વાયરલેસ ચાર્જિંગ
8.7 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા
4.5 ઇન્ચની પ્યોરમોશલ એચડી કેપેસિટિવ ટચ સ્ક્રીન
કિંમત- 36,788 રૂપિયા

ટોપ 5 સૌથી ઝડપી પ્રોસેસરવાળા સ્માર્ટ ફોન

ટોપ 5 સૌથી ઝડપી પ્રોસેસરવાળા સ્માર્ટ ફોન

જોલો એક્સ 1000
2 ગીગાહર્ટ એટમ પ્રોસેસરની સાથે હાઇપર થ્રેડિંગ ટેક્નિક
એન્ડ્રોઇડ 4.0.4 આઇસ્ક્રીમ સેન્ડવિચ ઓએસ
વાઇફાઇ સપોર્ટ
8 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા
1.3 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા
32 જીબી એક્સપાન્ડેબલ મેમરી
4.7 ઇન્ચની સ્ક્રીન
કિંમત- 19,999 રૂપિયા

ટોપ 5 સૌથી ઝડપી પ્રોસેસરવાળા સ્માર્ટ ફોન

ટોપ 5 સૌથી ઝડપી પ્રોસેસરવાળા સ્માર્ટ ફોન

એચટીસી વન
4.7 ઇન્ચની આઇપીએસ એલસીડી 2 કેપેસિટિવ ટચ સ્ક્રીન
એન્ડ્રોઇડ 4.1 જોલી બીન ઓએસ, 4.2.2ની લાઇમપાઇ ઓએસ અપગ્રેડ ઓપ્શન
1.7 ગીગાહર્ટ ક્વોડ કોર પ્રોસેસરની સાથે 2 જીબી રેમ
4 મેગા પિક્સલ અલ્ટ્રાપિક્સલ કેમેરા
32 જીબી અને 64 જીબી ઇન્ટરનેલ મેમરી
2300 એમએએચ બેટરી

English summary
top 5 fastest processor smartphones
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X