• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટોપ 5 સ્માર્ટફોન, જે બેટરી બેકપની દુનિયાના સરતાજ છે

|

આ સમયે દરેક સ્થળે મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસની ચર્ચા થઇ રહી છે, સેમસંગે ગઇકાલે એમડબ્લૂસીમાં ગેલેક્સી એસ 5 ઉપરાંત ઘણા અન્ય ગેજેટ લોન્ચ કર્યા છે. જ્યારે સોની અને મોબાઇલ મેન્યૂફેક્ચર પોતાના હેન્ડસેટ અને ટેબલેટ લોન્ચ કરી રહ્યા છે. પરંતુ એક વર્ગ એવો પણ છે જે આ હાઇફાઇ ગેજેટોના મુકાબલે એવું ડિવાઇસ ઇચ્છે છે જે તેમના પોકેટની અંદર સમાઇ જાય. હવે તેમાંથી કોઇને શાનદાર કેમેરાવાળો ફોન જોઇએ તો કોઇને મોટી સ્ક્રીનવાળો સ્માર્ટફોન લેવો છે.

પરંતુ અમે ઘણા લોકો સાથે વાત કરી અને તમામના મતે તેમને એક એવો સ્માર્ટફોન જોઇએ જેમાં બેટરી બેકપ તો સારો જ હોવો જોઇએ, પછી ભલેને કેમેરો સારો હોય કે નહીં. આજે અમે આપના માટે કેટલાંક સ્માર્ટફોન લાવ્યા છીએ જેમાં 4000 એમએએચ બેટરી લાગેલી છે.

આવો જોઇએ કે કયા મોબાઇલ છે સ્માર્ટ ફોનની દુનિયાના સરતાજ...

કિંમત- 18,999 રૂપિયા

કિંમત- 18,999 રૂપિયા

5.7 Inch, 1080x1920 px display, IPS LCD 164.8x81.6x8.9 mm Dimensions

Android v4.2 (Jelly Bean) Quad core

1500 MHz processor

13 MP Primary Camera, 5 MP Secondary

WiFi 16 GB Internal Memory 32 GB Expandable

2 GB RAM 4000 mAh, Li-Polymer battery

કિંમત- 10,915 રૂપિયા

કિંમત- 10,915 રૂપિયા

5.0 Inch, 480x854 px display, TFT

144x72x10.5 mm Dimensions

Android v4.2 (Jelly Bean) Quad core

1300 MHz processor

8 MP Primary Camera, 2 MP Secondary

3G, WiFi 4 GB Internal Memory

32 GB Expandable

1 GB RAM 4200 mAh, Li-Ion battery

કિંમત- 16,490 રૂપિયા

કિંમત- 16,490 રૂપિયા

5 Inch, 720x1280 px display, IPS LCD

143x73x9.95 mm Dimensions

176 grams

Android v4.2.1 (Jelly Bean) Quad core

1200 MHz processor

8 MP Primary Camera, 0.30 MP Secondary

3G, WiFi 4 Internal Memory, 32 GB Expandable

1 GB RAM 4000 mAh, Li-Ion battery

માઇક્રોમેક્સ કેનવાસ પાવર એ 96

માઇક્રોમેક્સ કેનવાસ પાવર એ 96

5.0 Inch, 480x854 px display, TFT

Android v4.2 (Jelly Bean) Quad core 1300 MHz processor

5 MP Primary Camera, 0.3 MP Secondary

3G, WiFi 2.58 GB Internal Memory 32 GB Expandable

512 MB RAM 4000 mAh, Li-Ion battery

કિંમત- 1349

કિંમત- 1349

2.80 Inch, 240x320 px display, LCD

QWERTY Keypad

1.30 MP Primary Camera

16 GB Expandable

4000 mAh, Li-Ion battery

English summary
Top 5 mobile handsets sporting 4000 mah battery capacity.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more