For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રીતોથી વધી શકે છે તમારા પીસીની લાઇફ!

|
Google Oneindia Gujarati News

કમ્પ્યુટર અને લેપટોપ માત્ર આપણા કામને જ સરળ બનાવે છે એવું નથી પરંતુ તે આપણને એક પ્રકારની નવી દુનિયામાં પણ લઇ જાય છે. પરંતુ આપણે જો સમય-સમય પર આપણા કમ્પ્યુટરની દેખભાળના કરીએ તો આગળ ચાલીને આપને ખૂબ જ મુશ્કેલીમાં મુકી શકે છે જેમ કે પહેલી મુશ્કેલી જે પીસીમાં આવવાની શરૂ થાય છે તે છે ધીમી સ્પીડ.

મોટાભાગના લોકોની એક જ ફરિયાદ આવે છે કે અમૂક સમય બાદ તેમનું સીસ્ટમ ધીમું ચાલવા લાગે છે. એમાં પણ આપ જો સારુ એવું એન્ટી વાયરસ ઇન્સ્ટોલ નથી કરાવતા તો આપના ડેટા લીક થવાની સંભાવનાઓ વધી જાય છે.

આવો કંઇ આવી જ રીતો અંગે માહિતી મેળવીએ જેનાથી આપ આપના કોમ્પ્યુટરને સુરક્ષિત રાખી શકો છો.

ડેટા બેકપ

ડેટા બેકપ

આપનું કમ્પ્યુટર ભલે નવું હોય કે જૂનું તેનો ડેટા લેવાનું ક્યારેય ના ભૂલો. આખરે તે છે તો એક મશીન જ ને? માટે આપના પીસીમાં સેવ ફોટો, ડોક્યુમેન્ટ્સ અને અન્ય ડેટાનું બેકપ લેવાનું ના ભૂલો.

યૂપીએસ

યૂપીએસ

જો આપને ત્યાં ઇલેક્ટ્રિકમાં ખૂબ જ ઉતાર ચઢાવ રહેતો હોય તો એક સ્ટેબલાઇઝર લગાવી લો જેનાથી આપના લેપટોપની બેટરી વધારે દિવસ પણ ચાલશે અને સુરક્ષિત પણ રહેશે.

પ્રોગ્રામ અપડેટ રાખો

પ્રોગ્રામ અપડેટ રાખો

પોતાના પીસીમાં સેવ તમામ કમ્પ્યુટર પ્રોગ્રામને હંમેશા અપડેટ રાખો, હંમેશા ધ્યાનમાં આવ્યું છે કે ડેટા સેવ કરવાના ચક્કરમાં અમે પીસીને અપડેટ નથી કરતા જેનાથી તેમાં માલવેયર આવવાનો ખતરો વધી શકે છે.

વાયરસ, સ્પાઇવેરથી સુરક્ષિત રાખો પીસી

વાયરસ, સ્પાઇવેરથી સુરક્ષિત રાખો પીસી

તમારા પીસીને હંમેશા વાયરસ અને અન્ય મૉલવેરથી સુરક્ષિત રાખો તેના માટે હંમેશા પીસીમાં સારુ એવું એન્ટીવાયરસ યૂઝ કરો.

શોર્ટકટ

શોર્ટકટ

જો આપ પીસીમાં તમારી સ્પીડ વધારવા માગો છો તો બને ત્યાં સુધી પીસી શોર્ટકટનો પ્રયોગ કરો.

English summary
To increase computer speed is basically achieving the computer speed and performance consistency.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X