For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગયા અઠવાડીએ લોન્ચ થયેલા ટોપ 5 સ્માર્ટફોન

|
Google Oneindia Gujarati News

ગયું અઠવાડીયું સ્માર્ટફોન બજાર માટે થોડું અલગ રહ્યું કારણ કે તેમાં કેટલીક એવી કંપનીઓએ પોતાના સ્માર્ટફોન બજારમાં રજૂ કર્યા જે ઘણા દિવસોથી માર્કેટમાં દેખાતી ન્હોતી. જેમકે આસુસે પોતાનો ઝેડફોન 4,5 અને 6 બજારમાં ઉતાર્યો છે. જોકે માઇક્રોમેક્સે કિટકેટ ઓએસની સાથે કેનવાસ ફાયર ડિવાઇસ રજૂ કર્યો જ્યારે એચટીસીએ ડિઝાયર 616 અને ઇ 8ની સાથે બે અલગ-અલગ રેંજના સ્માર્ટફોન પોતાના ઉપભોક્તાઓ માટે બજારમાં રજૂ કર્યા.

જો આપ નવા સ્માર્ટફોન લેવા જઇ રહ્યા હોવ તો માર્કેટમાં લોન્ચ થયેલા લેટેસ્ટ સ્માર્ટફોન પર એક નજર કરી જુઓ કારણ કે બજારમાં વધતી સ્પર્ધાના પગલે જિયોમી જેવી કંપનીઓ જ્યાં 14,999 રૂપિયામાં એમઆઇ 3 જેવા સ્માર્ટફોન બજારમાં લાવી રહી છે ત્યાં બીજા સ્માર્ટફોન મેકર પોતાના ફોનના ભાવ ઓછા કરવામાં લાગેલા છે.

આવો એક નજર કરીએ ગયા સપ્તાહે બજારમાં લોન્ચ થયેલા ટોપ 5 સ્માર્ટફોન પર...

Micromax Canvas Fire A093

Micromax Canvas Fire A093

માઇક્રોમેક્સ કેનવાસ ફાયર
કિંમત- 6999 રૂપિયા
4 ઇંચની ડબ્લ્યૂવીજીએ સ્ક્રીન
1.3 ગીગા હર્ટ ક્વાડ કોર પ્રોસેસર
512 એમબી રેમ
4 જીબી ઇંટરનલ મેમરી
માઇક્રોએસડી કાર્ડ સ્લોટ
32 જીબી એક્સ્પેન્ડેબલ ઓપ્શન
5 મેગાપિક્સલ રિયર કેમેરા
લિડ ફ્લેશ વીજીએ ફ્રંટ કેમેરા એચએસપીએ બ્લૂટૂથ 4.0
જીપીએસ ડ્યુઅલ સિમ
1750 એમએએચ બેટરી

Asus Zenfone 5

Asus Zenfone 5

આસુસ જેનફોન 5
કિંમત- 12,999 રૂપિયા
5 ઇંચની સ્ક્રીન
1280 x 720 પિક્સલ રિજોલ્યુશન સપોર્ટ
કોરનિંગ ગોરિલ્લા 3 પ્રોટક્શન
2 ગીગાહર્ટ ડ્યુઅલ સિમ ઇંટલ એટન ઝેડ 2580 પ્રોસેસર
1 જીબી રેમ
એન્ડ્રોયડ 4.3 જેલીબીન ઓએસ, એંડ્રોયડ કિટકેટ અપગ્રેડ
8 મેગાપિક્સલ રિયર કેમેરા, લિડ ફ્લેશ
2 મેગાપિક્સલ ફ્રંટ ફેસિંગ કેમેરા
8, 16 જીબી ઇંટરનલ મેમોરી ઓપ્શન
64 જીબી એક્સ્પેંડેબલ મેમરી
2110 એમએએચ બેટરી

Wickedleak Wammy Neo Youth

Wickedleak Wammy Neo Youth

બિક્ડલીક વેમી નિયો યૂથ
કિંમત- 8,490 રૂપિયા
5 ઇંચની એચડી સ્ક્રીન
1280 x 720 રિઝોલ્યુશન સપોર્ટ
1.7 ગીગા હર્ટ ઓક્ટાકોર મીડિયાટેક પ્રોસેસર
માલી જીપીયૂ, 1 જીબી રેમ
એંડ્રોયડ 4.2 જેલીબીન ઓએસ
4.4 કિટકેટ ઓએસ
13 મેગાપિક્સલ રિયર કેમેરા, લિડ ફ્લેશ
5 મેગાફિક્સલ ફ્રંટ ફેસિંગ કેમેરા
8 જીબી ઇંટરનલ મેમોરી
32 જીબી એક્પેંડેબલ મેમરી
બ્લૂટૂથ જીપીએસ
ડ્યુલ સિમ સપોર્ટ
2220 એમએએચ બેટરી

HTC Desire 616

HTC Desire 616

એચટીસી ડિઝાયર 616 કિંમત- 16,900 રૂપિયા
5 ઇંચની 720 પિક્સલ સપોર્ટ સ્ક્રીન
1.4 ગીગાહર્ટ ઓક્ટાકોર સીપીયૂ
1 જીબી રેમ
એંડ્રોયડ 4.2.2 જેલીબીન ઓએસ
એચટીસી 5.5 સેંસ
8 મેગાપિક્સલ કનેક્ટીવિટી ફીચર
બ્લૂટૂથ, જીપીએસ, 3જી
4 જીબી ઇંટરનલ મેમરી માઇક્રોએસડી કાર્ડ સ્લોટ
ડ્યુઅલ સિમ હેંડસેટ
2,000 એમએએચ બેટરી

HTC One E8

HTC One E8

એચટીસી વન ઇ 8 કિંમત - 34,900 રૂપિયા
5 ઇંચની સુપર એલસીડી 3 સ્ક્રીન
1080 x 1920 પિક્સલ રિઝોલ્યુશન
441 પિક્સલ પર ઇંચ સપોર્ટ ક્લાલકોમ MSM8975AC સ્નેપડ્રેગન 801 ક્વાડ કોર
2.5 ક્રેટ 400 સીપીયૂ
2 જીબી રેમ
એંડ્રોયડ 4.4.2 કિટકેટ
13 મેગાપિક્સલ ઓટોફોકસ કેમેરા
5 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા
4 જીબી ઇંટરનલ મેમરી
128 જીબી એક્સપેન્ડેબલ મેમરી ઓપ્શન
ડ્યુઅલ સિમ યૂએસબી, વાઇફાઇ, ડીએલએનએ, સપોર્ટ
2600 એમએએચ બેટરી

English summary
This week Indian smartphone market witnessed a number of smartphone launches. Micromax launched its latest Canvas Fire device with KitKat OS, and Asus also launched its latest mid-range smartphone series called Zenfone, which consists of Zenfone 4, Zenfone 5 and Zenfone 6.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X