નોકિયાના આ સ્માર્ટ ફોન પર ચાલી રહી છે બેસ્ટ EMI ઓફર

Posted By:
Subscribe to Oneindia News

2013 નોકિયા માટે ખૂબ જ ખરાબ રહ્યું, મોબાઇ બજારમાં કિંગ માનવામાં આવતા નોકિયાને સેમસંગે એવી પછડાટ આપી છે કે નોકિયાના સિમ્બેઇયન ફોનનો ક્રેઝ ઓછો થઇ ગયો છે. પરંતુ હવે નોકિયા એકવાર ફરી પોતાના વિંડો ફોનથી લોકોની વચ્ચે પોતાની ધાક જમાવી રહ્યા છે.

નોકિયા આ સમયનો સૌથી મોટો વિંડો સ્માર્ટફોન મેકર છે જેની પાસે લૂમિયા શ્રેણીમાં લૉ કોસ્ટથી લઇને હાઇઇન્ડ વિંડો ફોન ઉપલપ્ધ છે. નોકિયા હવે વિંડો સ્માર્ટફોન માટે દુનિયાનું હવે એક મોટું બ્રાંડ બની ચૂક્યું છે. અત્યાર સુધી કોઇની પણ પાસે વિંડોની આટલી મોટી શ્રેણી નથી.

 

જો આપ ઓછી કિંમતમાં ખૂબ જ બધી પ્રી લોડેડ એપ્લિકેશન અને વિંડો 8 પ્લેટફોર્મ ફોન લેવા ઇચ્છતા હોવ તો નોકિયાની લૂમિયા શ્રેણીથી સારી કોઇ બ્રાંડ હાલમાં બજારમાં ઉપલબ્ધ નથી.

બીજી ખાસ વાત એ છે કે આપ હવે ઇએમઆઇની મદદથી મોંઘો ફોન પણ સરળ માસિક હપ્તે પણ ખરીદી શકો છો. જેમકે માની લો કે આપે કોઇ આપે 10 હજાર રૂપિયાનો કોઇ લૂમિયા સ્માર્ટફોન ખરીદ્યો તો તેને 6 મહિનામાં 1666 રૂપિયાની માસિક હપ્તાથી ખરીદી શકો છો. પરંતુ ઇએમઆઇ વિકલ્પ લેતા પહેલા આપ દુકાનદાર અથવા તો રીટેલ સ્ટોર તમારા બેન્ક ચાર્જ અંગે જરૂર માહિતી મેળવી લેવી કારણ કે તમામ બેંક ઇએમઆઇ પર પોતાની કેટલીક એક્સ્ટ્રા ફીસ પણ લે છે.

નોકિયા લૂમિયા 1320
  

નોકિયા લૂમિયા 1320

ખરીદવા માટે ક્લિક કરો...
6-inch HD IPS ClearBlack display
Windows Phone 8
1.7 GHz Dual Core Processor, Adreno 305 GPU
1GB RAM
5MP Camera
VGA front camera
8GB inbuilt storage
3G, Wi-Fi, GPS, Bluetooth, USB
3400 mAH battery

નોકિયા લૂમિયા 1520
  

નોકિયા લૂમિયા 1520

ખરીદવા માટે ક્લિક કરો...
6-inch LCD Capacitive Touchscreen
2.2 GHz Qualcomm Snapdragon 800 Quad Core Processor
FM Radio
Windows Phone 8 OS
1.2 MP Secondary Camera
Wi-Fi Enabled
Expandable Storage Capacity of 64 GB
20 MP Primary Camera

નોકિયા લૂમિયા 625
  
 

નોકિયા લૂમિયા 625

ખરીદવા માટે ક્લિક કરો...
1.2 GHz Qualcomm Snapdragon S4 Processor
5 MP Primary Camera
Wi-Fi Enabled
Expandable Storage Capacity of 64 GB
0.3 MP Secondary Camera
Full HD Recording
Windows Phone 8 OS
4.7-inch Capacitive Touchscreen

નોકિયા લૂમિયા 925
  

નોકિયા લૂમિયા 925

ખરીદવા માટે ક્લિક કરો...
4.5 inches AMOLED display
Windows Phone v8 OS
1.5GHz Dual Core Processor
1GB RAM 16GB of internal memory
8.7 MP rear camera
1.2 MP front camera
3G, Wi-Fi, Mobile Hotspot, GPS, USB, GPRS connectivity
2000 mAh Battery

નોકિયા લૂમિયા 1020
  

નોકિયા લૂમિયા 1020

ખરીદવા માટે ક્લિક કરો....
1.2 MP Secondary Camera
1.5 GHz Qualcomm Snapdragon S4 Dual Core Processor
Wireless Charging
Full HD (1080p) Recording
Carl Zeiss Tessar lens
Powered by Windows Phone 8 OS and 2 GB RAM
Music apps: Nokia Music; Mix Radio
41 MP Primary Camera with PureView technology and Optical Image Stabilisation Comes with MS Office and Free Voice-guided Navigation

નોકિયા લૂમિયા 620
  

નોકિયા લૂમિયા 620

ખરીદવા માટે ક્લિક કરો...
3.8 inch screen
Windows phone 8 OS
5MP camera, VGA front camera
1GHZ dual core processor
512MB RAM
8GB Inbuilt Storage
7 GB of online Skydrive storage
1300 mAh battery

નોકિયા લૂમિયા 520
  

નોકિયા લૂમિયા 520

ખરીદવા માટે ક્લિક કરો...
4-inch IPS LCD Display
Windows Phone 8 Operating System
1 GHz Dual-Core Qualcomm Snapdragon S4 processor
512 MB RAM
5 MP Rear Camera
8 GB Internal memory Expandable up to 64 GB 3G, GPS, GLONASS, WiFi, WiFi Hotspot, Bluetooth, USB
1430 mAh battery

નોકિયા લૂમિયા 610
  

નોકિયા લૂમિયા 610

ખરીદવા માટે ક્લિક કરો...
3.7 inch touchscreen, Gorilla Glass
800Mhz CPU, 8GB memory
Windows Phone 7.5 Mango OS
5MP Autofocus camera
LED flash, 720p HD video
BT, WiFi hotspot, MicroSIM, WiFi, A-GPS, 3G HSDPA, XBox Live Hub
1300 mAH Battery

નોકિયા લૂમિયા 720
  

નોકિયા લૂમિયા 720

ખરીદવા માટે ક્લિક કરો...

4.3-inch IPS LCD Display
Windows 8 OS
1GHz Dual-Core Krait, Snapdragon S4 processor
512MB RAM
6.7MP Rear Camera
1.3MP Front camera
8GB Internal Memory
expandable up to 64GB
4G LTE, 3G, WiFi, WiFi Hotspot, Bluetooth, USB, NFC
2000 mAh battery

નોકિયા લૂમિયા 510
  

નોકિયા લૂમિયા 510

ખરીદવા માટે ક્લિક કરો...
4.0-inch screen
5.0 Mega Pixel camera
Windows 7.5
800 MHz processor
256 MB Ram
4GB Storage 3G, Wi-Fi, GPS
1300 mAH battery

English summary
Top Nokia Lumia Smartphones Available With Best EMI Offers In India Buy In 2014.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.