• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2013માં સેમસંગના આ ટોપ 15 એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો રહ્યો જાદુ!

|

હવે કહી શકાય કે સેમસંગે નોકિયાનું સ્થાન લઇ લીધું છે. સેમસંગ ભારતની સૌથી પસંદગીની બ્રાંડ બની ચૂક્યું છે. સાઉથ કોરિયન કંપની સેમસંગે લૉ કોસ્ટ સ્માર્ટફોનની સાથે હાઇઇન્ડ સ્માર્ટફોનની રેંજમાં ઘણા ડિવાઇસ લૉંચ કર્યા છે.

સેમસંગએ ભારતીય ગ્રાહકોની પસંદને ધ્યાનમાં રાખીને પોતાના સ્માર્ટફોનમાં એવા ફીચર આપ્યા જે લોકોની જરૂરીયાત હતી. જ્યારે અન્ય સ્માર્ટફોન મેન્યૂફેક્ચરોએ એ જ ફીચર મોંઘા ભાવે લોકોને આપ્યા જે સેમસંગ સ્માર્ટફોનના વેચાણ માટે લાભકારક સાબિત થયા. અમે આપના માટે 15 એવા સેમસંગ સ્માર્ટફોન લાવ્યા છીએ જે 2013માં લૉંચ થયા અને તેને લોકોએ ખૂબ જ પસંદ પણ કર્યા.

આવો એક નજર કરીએ સેમસંગના એવા 15 એન્ડ્રોઇડ સ્માર્ટફોન જેણે 2013માં મચાવી ધૂમ...

સેમસંગ ગેલેક્સી એસ ડ્યૂઓસ 2

સેમસંગ ગેલેક્સી એસ ડ્યૂઓસ 2

ખરીદવા માટે ક્લિક કરો...

Android v4.2 (Jelly Bean) OS

5 MP Primary Camera

0.3 MP Secondary Camera

Dual SIM (GSM + GSM)

Wi-Fi Enabled

4-inch TFT Capactive Touchscreen

Expandable Storage Capacity of 64 GB

1.2 GHz Dual Core Application Processor

સેમસંગ ગેલેક્સી ગોલ્ડેન

સેમસંગ ગેલેક્સી ગોલ્ડેન

ખરીદવા માટે ક્લિક કરો...

Android v4.2 (Jelly Bean) OS

8 MP Primary Camera

Wi-Fi Enabled

Dual Super AMOLED Display

3.7-inch Touchscreen

1.9 MP Secondary Camera

Expandable Storage Capacity of 64 GB

1.7 GHz MSM8930 Pro Processor

સેમસંગ ગેલેક્સી સ્ટાર પ્રો

સેમસંગ ગેલેક્સી સ્ટાર પ્રો

ખરીદવા માટે ક્લિક કરો...

Dual Standby SIM (GSM + GSM)

Android (Jelly Bean) OS

Wi-Fi Enabled

2 MP Primary Camera

Expandable Storage Capacity of 32 GB

4-inch TFT Touchscreen

1 GHz Cortex-A5 Processor

સેમસંગ ગેલેક્સી ટ્રેન્ડ

સેમસંગ ગેલેક્સી ટ્રેન્ડ

ખરીદવા માટે ક્લિક કરો...

3 MP Primary Camera

Dual SIM (GSM + GSM)

Android (Jelly Bean) OS

4-inch TFT Capacitive Touchscreen

Expandable Storage Capacity of 32 GB

1 GHz Processor

FM Radio

Wi-Fi Enabled

સેમસંગ ગેલેક્સી નોટ 3

સેમસંગ ગેલેક્સી નોટ 3

ખરીદવા માટે ક્લિક કરો...

Octa Core Processor

3 GB RAM

Dual Camera

13 MP Primary Camera

2 MP Secondary Camera

NFC Support

Android v4.3 (Jelly Bean) OS

Full HD (1080p) Recording and Playback Support

5.7-inch Full HD Super AMOLED (1920 x 1080) Display

Samsung Smart Scroll and Samsung Smart Pause

Air Gesture and Air View

એમસંગ ગેલેક્સી એસ4 મિની

એમસંગ ગેલેક્સી એસ4 મિની

ખરીદવા માટે ક્લિક કરો...

4.27-inch Super AMOLED Capacitive Touchscreen

Full HD Recording

8 MP CMOS Primary Camera

1.9 MP CMOS Secondary Camera

Wi-Fi Enabled

1.7 GHz Dual Core Application Processor Expandable Storage Capacity of 64 GB

Android v4.2.2 (Jelly Bean) OS

સેમસંગ ગેલેક્સી એસ4 ઝૂમ

સેમસંગ ગેલેક્સી એસ4 ઝૂમ

ખરીદવા માટે ક્લિક કરો...

16 MP Primary Camera

4.3-inch Super AMOLED Capacitive Touchscreen

Full HD Recording

Android v4.2.2 (Jelly Bean) OS

1.9 MP Secondary Camera

1.5 GHz Dual Core Cortex-A9 Processor

Wi-Fi Enabled

Expandable Storage Capacity of 64 GB

સેમસંગ ગેલેક્સી મેગા 5.8

સેમસંગ ગેલેક્સી મેગા 5.8

ખરીદવા માટે ક્લિક કરો...

8 MP Primary Camera

Android v4.2.2 (Jelly Bean) OS

1.4 GHz Dual Core Processor

Wi-Fi Enabled

1.9 MP Secondary Camera

5.8-inch TFT Capacitive Touchscreen

Full HD Recording

Expandable Storage Capacity of 64 GB

સેમસંગ ગેલેક્સી ગ્રાંડ

સેમસંગ ગેલેક્સી ગ્રાંડ

ખરીદવા માટે ક્લિક કરો...

Multi Window for Multi-tasking

Dual SIM (GSM + GSM)

Android v4.1 (Jelly Bean) OS

Slim Design Ensuring Portability

5-inch Capacitive Touchscreen

8 MP Primary Camera and 2 MP Secondary Camera

1.2 GHz Dual Core Processor

સેમસંગ ગેલેક્સી વાઇ પ્લસ

સેમસંગ ગેલેક્સી વાઇ પ્લસ

ખરીદવા માટે ક્લિક કરો...

Dual-SIM

2.8- inch QVGA TFT capacitive touchscreen display

Android 4.0 Ice Cream Sandwich operating system

850MHz processor

2MP rear camera

4GB Internal Memory

Expandable up to 32GB via Micro SD card

2G, 3G, Wi-Fi, WI-Fi Direct, GPS with A-GPS, GLONASS and micro USB

1200mAh Battery

સેમસંગ ગેલેક્સી એસ 4

સેમસંગ ગેલેક્સી એસ 4

ખરીદવા માટે ક્લિક કરો...

4.99 inch Super AMOLED display, Gorilla Glass 2

1.6Ghz Quad Core + 1.2 GHz Quad core Processor

2GB RAM

Android 4.2 Jelly Bean

13 MP Rear camera

2 MP front camera

16GB storage

http://hindi.gizbot.com/news/top-samsung-android-smartphones-launched-india-2013-with-price-news-006494.html#slide469607

સેમસંગ ગેલેક્સી ફેમ

સેમસંગ ગેલેક્સી ફેમ

ખરીદવા માટે ક્લિક કરો...

5 MP Primary Camera

Android v4.1 (Jelly Bean) OS

Dual SIM (GSM + GSM)

Expandable Storage Capacity of 32 GB

1 GHz Processor

Wi-Fi Enabled

3.5-inch TFT Touchscreen

0.3 MP Secondary Camera

FM Radio with Recording

સેમસંગ ગેલેક્સી સ્ટાર

સેમસંગ ગેલેક્સી સ્ટાર

ખરીદવા માટે ક્લિક કરો...

3 Inch Display

1 GHz Processor

512 MB RAM

2MP Camera

WiFi

4GB On-Board Storage

MicroSD Slot

1200 MAh Battery

3 Inch Display 1 GHz Processor 512 MB RAM 2MP Camera WiFi 4GB On-Board Storage MicroSD Slot 1200 MAh Battery

સેમસંગ ગેલેક્સી ગ્રાંડ ક્વાત્રો

સેમસંગ ગેલેક્સી ગ્રાંડ ક્વાત્રો

ખરીદવા માટે ક્લિક કરો...

Dual-SIM

4.7-inch Super AMOLED Capacitive Touchscreen Android 4.1.2 OS

1.2GHz Quad-Core Cortex A5 Qualcomm Snapdragon Processor

1GB RAM, Adreno 203 GPU

5MP Rear Camera, VGA Front Camera

8GB Internal Memory

expandable up to 64GB

3G, WiFi, Bluetooth, USB

2000 mAh battery

English summary
Top Samsung Android Smartphones Launched In India In 2013 With Price.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more