For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: કયા CEO લે છે, સૌથી વધુ પગાર

|
Google Oneindia Gujarati News

ભારતીય મૂળના સત્ય નડેલા (CEO, માઇક્રોસોફ્ટ) અમેરિકામાં સૌથી વધુ સેલેરી મેળવનાર નવા CEOની યાદીમાં બીજા નંબરે પહોંચી ગયા છે. તેમનુ વાર્ષિક પેકેજ 84.3 કરોડ ડૉલર એટલે કે 531.09 કરોડ રૂપિયા છે.

ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી યાદીમાં નડેલાને CEO સૂચિમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ટોપ પેઇડ CEOની યાદીમાં તેઓ હજી પણ બીજા નંબરે જ છે. તો ચાલો આજે અમે તમને એવા જ 10 CEO સાથે રૂબરૂ કરાવીએ જેમને સૌથી વધુ સેલરી આપવામાં આવે છે.

માઇકલ ફ્રીસ

માઇકલ ફ્રીસ

કંપની: લિબર્ટી ગ્લોબલ
રેંક: 1
સેલરી: 112.2 મિલીયન ડૉલર અર્થાત 706.86 કરોડ રૂપિયા.

સત્ય નાડેલા

સત્ય નાડેલા

કંપની: માઇક્રોસોફ્ટ
રેંક: 2
સેલરી: 84.3 મિલીયન ડૉલર અર્થાત 531.09 કરોડ રૂપિયા.

લેરી એરીસન

લેરી એરીસન

કંપની: ઓરેકલ
રેંક: 3
સેલરી 67.3 મિલીયન ડૉલર અર્થાત 423.99 કરોડ રૂપિયા.

સ્ટીવ મૉલન ફ્રોક

સ્ટીવ મૉલન ફ્રોક

કંપની: ક્વાલકૉમ
રેંક: 4
સેલરી 60.7 મિલીયન ડૉલર અર્થાત 342.41 કરોડ રૂપિયા

લીસલ મૂનવેસ

લીસલ મૂનવેસ

કંપની: સીબીએસ
રેંક: 5
સેલરી 57.2 મિલીયન ડૉલર અર્થાત 360.36 કરોડ રૂપિયા.

રોબર્ટ ઇગર

રોબર્ટ ઇગર

કંપની: વૉલ્ટ ડિઝની
રેંક: 6
સેલરી 46.5 મિલીયન ડૉલર અર્થાત 292.95 કરોડ રૂપિયા.

ફિલીપ ડ્યુમેન

ફિલીપ ડ્યુમેન

કંપની: વૉયકૉમ
રેંક: 7
સેલરી 44.3 મિલીયન ડૉલર અર્થાત 279.09 કરોડ રૂપિયા.

જૉન સ્ટ્રેજફીલ્ડ

જૉન સ્ટ્રેજફીલ્ડ

કંપની: પ્રુડેંશિલય ફીન
રેંક: 8
સેલરી 37.5 મિલીયન ડૉલર અર્થાત 236.25 કરોડ રૂપિયા

બ્રેટન સંડર્સ

બ્રેટન સંડર્સ

કંપની: એક્ટાવીસ
રેંક: 10
સેલરી 36.6 મિલીયન ડૉલર અર્થાત 230.58 કરોડ રૂપિયા.

જૈફરી ઇમેંલ્ટ

જૈફરી ઇમેંલ્ટ

કંપની જીઇ
રેક: 9
સેલરી 37.3 મિલીયન ડૉલર અર્થાત 234.99 કરોડ રૂપિયા.

English summary
Satya Nadella is on number two in the list of highly paid ceo. He is getting 531 crore rupees. Here is the list of top ten highly paid ceo.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X