For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંદરથી કંઇક આવી દેખાય છે ટ્વિટરની ઓફિસ

|
Google Oneindia Gujarati News

ટ્વિટર દુનિયાની સૌથી મોટી માઇક્રોબ્લોગિંગ સોશિયલ નેટવર્કિંગ સાઇટમાં ગણવામાં આવે છે. ટ્વિટર માત્ર એક સોશિયલ નેટવર્કિંગ સાઇટ છે પરંતુ સૌથી સમાચાર પહોંચાડવાનું એક અનોખુ માધ્યમ પણ છે. 2006માં જેક ડોરસેએ ટ્વિટરને બનાવ્યું છે. ટ્વિટરની ઓફીસ આખી દુનિયામાં બનેલી છે, જેમાંનું એક છે સેન ફ્રાંસિસ્કોમાં બનેલું કંપનીનું હેડક્વાર્ટર. સેન ફ્રાંસિસ્કોના ગ્રીટી ટેંડરલાયનમાં ટ્વિટરની ઓફિસ જે બિલ્ડિંગમાં બનેલી છે તે આની પહેલા લગભગ 50 વર્ષોથી ખાલી પડી હતી. જોકે ઓફીસની અંદર જોવા પર આપને તેની કંઇ અલગ જ તસવીર દેખાશે.

ટ્વિટરના આ શાનદાર અને આલિસાન હેડક્વાર્ટરને જોયા બાદ આપના મનમાં પણ આવી ઓફીસમાં બેસીને કામ કરવાની લાલસા જાગી ઉઠશે. તમે એવું ચોક્કસ કહી ઉઠશો કે કાશ મારી ઓફીસ પણ કંઇક આવી જ હોત તો કેટલી મજા આવત.

આવો જોઇએ સેન ફ્રાન્સિસ્કોમાં બનેલી ટ્વિટરના હેડ ઓફીસની કેટલીક તસવીરો...

50 વર્ષોથી ખાલી હતું બિલ્ડીંગ

50 વર્ષોથી ખાલી હતું બિલ્ડીંગ

આ પહેલા સેન ફ્રાંસિસ્કોમાં બની ટ્વિટર ઓફિસ આ બિલ્ડિંગ 50 વર્ષોથી ખાલી પડી હતી.

1620270000000 રૂપિયાનો ખર્ચ

1620270000000 રૂપિયાનો ખર્ચ

ટ્વિટરની આ નવી બિલ્ડિંગનું રિનોવેશન કરવામાં લગભગ યુએસ27 બિલિયન ડોલર એટલે કે 1620270000000 રૂપિયાનો ખર્ચ આવ્યો છે.

દુનિયાના સૌથી મોટા ટેક ઓફિસોમાંથી એક છે

દુનિયાના સૌથી મોટા ટેક ઓફિસોમાંથી એક છે

ટ્વિટરનું આ હેડક્વાર્ટર દુનિયાની સૌથી મોટી ટેક કંપનીયોની ઓફિસમાની એક છે.

નેચરલ થીમ

નેચરલ થીમ

એલિવેટરથી નીચે આવતા જ નેચરલ થીમ આપવામાં આવી છે જે ઓફિસને વધુ શાનદાર બનાવે છે.

રિસેપ્શન એરિયા

રિસેપ્શન એરિયા

આ છે ટ્વિટર ઓફિસની અંદર આપવામાં આવેલ રિસેપ્શન એરિયા.

કોફી ટેબલ

કોફી ટેબલ

ઓફિસમાં રાખવામાં આવેલી સુંદર કોફી ટેબલ.

ગેસ્ટ લોગઇન

ગેસ્ટ લોગઇન

જો આપ ગેસ્ટ છો અને ટ્વિટર ઓફિસ આવ્યા છો તો ઓફિસમાં ફ્રી લેપટોપ પ્રયોગ કરી શકો છો.

નેચરલ થીમ

નેચરલ થીમ

ટ્વિટર ઓફિસમાં આપને ઘણી જગ્યાએ નેચરલ સાથે જોડાયેલ થીમ જોવા મળશે.

વિઝિટર્સ

વિઝિટર્સ

ઓફિસમાં આવનાર વિઝિટર્સના ખાવપીવાની પણ અહીં સંપૂર્ણ વ્યવસ્થાઓ પણ છે.

ઓફિસનું મેઇન કેફેટેરિયા

ઓફિસનું મેઇન કેફેટેરિયા

ટ્વિટર હેડક્વાર્ટરમાં બનેલું મેઇન કેફેટેરિયા ખૂબ જ મોટું છે જ્યાં 200 કર્મચારીઓ એક સાથે બેસીને ખાઇ શકે છે.

ઓપેન કેફેટેરિયા

ઓપેન કેફેટેરિયા

ઓફિસમાં બાહર પણ કર્મચારીઓ માટે ઓપેન કેફેટેરિયા બનેલ છે.

પાર્ટી

પાર્ટી

જો બહાર પાર્ટી કરવી હોય તો તેની સંપૂર્ણ વ્યવસ્થા અહીં છે.

લંચ એરિયા

લંચ એરિયા

આ છે ટ્વિટરના સેન ફ્રાંસિસ્કોનું લંચ એરિયા.

જુદી જુદી ખાવાની વસ્તુઓ

જુદી જુદી ખાવાની વસ્તુઓ

ટ્વિટરના નવા ઓફિસમાં દરેક પ્રકારનું ફૂડ ઉપલબ્ધ છે.

કિચન

કિચન

આ બાઉલને જોઇને આપ હેરાન ના થતા, ખરેખર આમાં કર્મચારીઓ એકવારમાં ત્રણ અલગ અલગ પકવાન રાખીને ખાઇ શકે છે. આ પ્રકારના ઘણા બાઉલ આપને ટ્વિટર ઓફિસમાં મળી જશે.

ખાવાની ઘણી વેરાયટી છે અહીં

ખાવાની ઘણી વેરાયટી છે અહીં

ટ્વિટરના હેડ ક્વાર્ટરમાં ખાવાની ઘણી વેરાયટી આપને મળી જશે.

ઘર જેવો અહેસાસ

ઘર જેવો અહેસાસ

ટ્વિટર હેડક્વાર્ટરમાં કર્મચારીઓના ઘર જેવો માહોલ આપવામાં આવ્યો છે જેથી તેઓ સારી રીતે કામ કરી શકે.

English summary
Tour Inside Twitter's Stylish New San Francisco Headquarters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X