લોન્ચ થયા પહેલા જ વેચાવા લાગ્યો કેનવાસ ટર્બો મિની એ200 સ્માર્ટફોન

Posted By:
Subscribe to Oneindia News

માઇક્રોમેક્સનો નવો કેનવાસ સિરિઝ એ 200 ટર્બો મિનીનું વેચાણ ઓનલાઇન સાઇટ ફ્લિપકાર્ટ પર શરૂ થઇ ચૂક્યું છે. ફ્લિપકાર્ટમાં આ 14,990 રૂપિયામાં મળી રહ્યો છે. ગયા અઠવાડીએ કંપનીએ ટર્બો મિનીને લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. ટર્બો મિની એ200માં 4.7 ઇંચની ટચ સ્ક્રીનની સાથે ડ્યૂઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યું છે. ફાસ્ટ પ્રોસેસિંગ માટે ફોનમાં 1.3 ગીગાહર્ટનો ક્વાર્ડકોર પ્રોસેસર, અને 1 એક જીબી રેમ આપવામાં આવી છે.

કેમેરા
ટર્બો મિનીમાં 8 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો લાગેલો છે, જે દિવસમાં સારી ફોટોક્વોલિટી આપે છે અને વીડિયો ચેટિંગ કરવા માટે 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. હાલમાં સાઇટમાં ફોનનો માત્ર બ્લૂ વૈરિયન્ટ જ ઉપલબ્ધ છે.

મેમરી અને ઓએસ
ટર્બો મિની એ200માં 4 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે, જેને 32 જીબી સુધી એક્સ્પેન્ડ કરી શકાય છે. હેન્ડસેટ એન્ડ્રોયડ જેલીબીન 4.2.2 વર્ઝન પર રન કરે છે. બેટરી બેકપ માટે ફોનમાં 1800 એમએચની બેટરી આપવામાં આવી છે. જે એવરેજ બેકઅપ આપે છે. એકવાર ફૂલ ચાર્જ કરવા પર ફોનમાં 6.5 કલાકનો ટોકટાઇમ મળે છે.

બજારમાં કેનવાસ ટર્બો મિની એ 200ની ટક્કર જિયોની ઇલાઇફ ઇ5 મિનીમાં 4.8 ઇંચની 720 સુપર એમોલ્ડ સ્ક્રીન, 1.5 ગીગાહર્ટ ક્વાડ કોર પ્રોસેસર, 8 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 5 મેગા પિક્સલ ફ્રંટ કેમેરા અને 1 જીબી રેમની સાથે 16 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. તેની કિંમત મિની ટર્બોથી કંઇ વધારે નથી. મિની ઇ5 સ્માર્ટફોન 15,999 રૂપિયામાં ઉપલબ્ધ છે.

માઇક્રોમેક્સ કેનવાસ ટર્બો મિની એ200 સ્માર્ટફોન
  
માઇક્રોમેક્સ કેનવાસ ટર્બો મિની એ200 સ્માર્ટફોન

માઇક્રોમેક્સનો નવો કેનવાસ સિરિઝ એ 200 ટર્બો મિનીનું વેચાણ ઓનલાઇન સાઇટ ફ્લિપકાર્ટ પર શરૂ થઇ ચૂક્યું છે. ટર્બો મિની એ200માં 4.7 ઇંચની ટચ સ્ક્રીનની સાથે ડ્યૂઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યું છે. ફાસ્ટ પ્રોસેસિંગ માટે ફોનમાં 1.3 ગીગાહર્ટનો ક્વાર્ડકોર પ્રોસેસર, અને 1 એક જીબી રેમ આપવામાં આવી છે.

કેમેરા
  
કેમેરા

ટર્બો મિનીમાં 8 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો લાગેલો છે, જે દિવસમાં સારી ફોટોક્વોલિટી આપે છે અને વીડિયો ચેટિંગ કરવા માટે 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. હાલમાં સાઇટમાં ફોનનો માત્ર બ્લૂ વૈરિયન્ટ જ ઉપલબ્ધ છે.

મેમરી અને ઓએસ
  
મેમરી અને ઓએસ

ટર્બો મિની એ200માં 4 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે, જેને 32 જીબી સુધી એક્સ્પેન્ડ કરી શકાય છે. હેન્ડસેટ એન્ડ્રોયડ જેલીબીન 4.2.2 વર્ઝન પર રન કરે છે. બેટરી બેકપ માટે ફોનમાં 1800 એમએચની બેટરી આપવામાં આવી છે. જે એવરેજ બેકઅપ આપે છે. એકવાર ફૂલ ચાર્જ કરવા પર ફોનમાં 6.5 કલાકનો ટોકટાઇમ મળે છે.

પ્રાઇઝ
  
પ્રાઇઝ

માઇક્રોમેક્સનો નવો કેનવાસ સિરિઝ એ 200 ટર્બો મિનીનું વેચાણ ઓનલાઇન સાઇટ ફ્લિપકાર્ટ પર શરૂ થઇ ચૂક્યું છે. ફ્લિપકાર્ટમાં આ 14,990 રૂપિયામાં મળી રહ્યો છે.
ખરીદવા માટે ક્લિક કરો...

English summary
Unannounced Micromax Canvas Turbo Mini A200 available online for Rs 14,490.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.