For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાહિદ કપૂરની વૂડ બી વાઇફ મીરાની અનસીન તસવીરો

|
Google Oneindia Gujarati News

આ મીરા, કૃષ્ણની નહીં થાય કારણ કે આ મીરા તો શાહિદ કપૂરની થવાની છે. હું વાત બોલિવૂડ સ્ટાર્સ શાહિદ કપૂરની વૂડ બી વાઇફ મીરા રાજપૂતની.

આ વર્ષના અંતસુધીમાં મીરા અને શાહિદ બંધાઇ જવાના છે લગ્નગાંઠે. દિલ્હીની શ્રીરામ કોલેજના થર્ડ યરમાં ભણતી મીરા શાહિદને એક સંતસંગ દરમિયાન મળી હતી અને બન્ને વચ્ચે થઇ ગયો પ્રેમ.

ત્યારે મીરા રાજપૂતની કેટલીક અનસીન તસવીરો આજે અમે તમને અહીં બતાવાના છીએ. તો જાણો કેવી છે શાહીદની મીરા....

રામ મિલાયે જોડી

રામ મિલાયે જોડી

બોલિવૂડ સ્ટાર શાહીદ કપૂર અને મીરા રાજપૂત એક બીજાને રાધા સ્વામી સંતસંગ દરમિયાન પહેલીવાર મળ્યા.

મીરા હો ગઇ શાહિદ કી

મીરા હો ગઇ શાહિદ કી

મીરા એક થર્ડ યર સ્ટૂડન્ટ છે. અને તેમના લગ્નની વાતનો સ્વીકાર હાલ થોડા સમય પહેલા ખૂદ શાહિદ કપૂરે કર્યો હતો.

મી એન્ડ માય બડ્ડી

મી એન્ડ માય બડ્ડી

મીરા તેના કેટલાક મિત્રો સાથે. નોંધનીય છે કે આ વર્ષના અંત સુધીમાં શાહિદ અને મીરા હંમેશા માટે એકબીજાના થઇ જવાના છે.

આઇ લવ માય ફેમલી

આઇ લવ માય ફેમલી

એક સંસ્કારી પરિવારથી આવતી મીરા માટે તેના ફેન્ડ્ર્રસ અને તેનો પરિવાર જ તેનું સર્વસ્વ છે.

મીરા છે ટ્રોમ ક્રુઝની દિવાની

મીરા છે ટ્રોમ ક્રુઝની દિવાની

મીરાનો ફેવરેટ હિરો શાહિદ કપૂર હોય તે તો આ ફોટો જોઇને નથી લાગતું. મીરા તેના ફેવરેટ હોલિવૂડ હિરો ટોમ ક્રુઝના સ્ટેચ્યૂ સાથે.

ગ્લેમ ડોલ

ગ્લેમ ડોલ

મીરા વિષે જ્યારે શાહિદને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું મીરા એક સિમ્પલ છોકરી છે. તેની આ જ સાદગી શાહિદનું દિલ ચોરાવી ગઇ.

બ્યૂટિફૂલ મીરા

બ્યૂટિફૂલ મીરા

મીરા, અચાનક જ મળતા મિડિયા અટેન્શનથી છે પરેશાન. અને શાહિદે પણ લોકોને અપીલ કરી છે તે લોકોને મિડિયા પ્રાઇવસી આપે.

મીરા હો ગઇ શાહિદ કી

મીરા હો ગઇ શાહિદ કી

શાહીદનું નામ અત્યાર સુધી કરીના કપૂર, પ્રિયંકા ચોપડા સાથે જોડાયું હતું પણ આ બધાને પછાડીને આ દિલ્હીની કૂડી તેનું દિલ ચોરાઇને લઇ ગઇ છે.

English summary
Photos of Bollywood Actor Shahid Kapoor’s Wife-To-Be Mira Rajput unseen Pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X