આ ચહેરાઓની પાછળ છૂપાયેલા છે ઘણા અન્ય જાણીતા ચહેરા!
ફેસ સ્વૈપ એટલે કે કોઇ બીજાના ચહેરાને કોઇ અન્યના ચહેરા પર ફિટ કરી દેવાની કળા. આ કોઇ સરળ કામ નથી પરંતુ આના માટે આપે ફોટો એડીટિંગ સોફ્ટવેર સારી રીતે આવડતું હોવું જોઇએ. હવે આ ફોટોને જ જોઇ લો, જેમાં કોઇનું માથું કોઇ અન્યના ધડ પર એવી રીતે લગાવવામાં આવ્યું આવ્યું છે કે પહેલી નજરે ખબર જ ના પડે.
વનઇન્ડિયા આજે આપના માટે કેટલીક એવી જ તસવીરો લઇને આવ્યું છે. પહેલી નજરમાં જોવા પર આપ એ જાણી જ નહીં શકો કે આમાં કોઇ કલાકારી કરી હોય. પરંતુ આ ફોટોશોપની કમાલ છે, આપ પણ આવી ફોટો બનાવી શકો છો, તેના માટે થોડો સમય વધુ બારીકાઇથી ફોટો એડિટ કરવો પડશે. આવો જોઇએ ફોટોશોપ કરવામાં આવેલ કેટલીક કમાલની તસવીરો...
Unsettling Face Swaps
આ ચહેરાઓની પાછળ છૂપાયેલા છે ઘણા અન્ય જાણીતા