For Quick Alerts
For Daily Alerts
ટેક્સ ઇન્સ્પેકટર બનવા માંગો છો તો, અહી કરો એપ્લાય
જો તમે ઉત્તરપ્રદેશમાં ટેક્સ ઇન્સ્પેકટ ની નોકરી કરવા માંગો છો, તો તમારી પાસે 15 ફેબ્રુઆરી સુધીનો સમય છે આ મનગમતી નોકરી મેળવવા માટે. ઉત્તરપ્રદેશના સબઓડીનેટ સર્વિસમાં એક વેકંસી નીકળી છે. આ નોકરી વિશે વધુ જાણવા માટે અહી જુઓ....
પદ નું નામ : ટેક્સ ઇન્સ્પેકટર
પદો ની સંખ્યા : 67
ઉમર : 21 થી 40 વર્ષ ના લોકો આ માટે આવેદન કરી શકે છે.
યોગ્યતા : યુનિવસીટી ની ડિગ્રી હોવી જરૂરી છે.
છેલ્લી તારીખ : 15 ફેબ્રુઆરી 2016
પગાર : 9400 થી લઇને 38400 મહીને.
આવેદન કરવા માટે અહી ક્લિક કરો