• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બેડ પર પરફોર્મન્સ સુધારવું છે? અપનાવો આ ઘરેલૂ ઉપચાર

By Staff
|

સૌકોઈ સારી સેક્સ લાઈફ ઈચ્છતા હોય છે, ક્યારેક નબળી સેક્સ લાઈફને કારણે લગ્નજીવન પર પણ ખતરો આવી જતો હોય છે. ત્યારે સેક્સ લાઈફ સુધારવા માટે અમે તમારા માટે ઘરેલૂ ઉપચાર લઈને આવ્યા છીએ જે તમારા માટે રામબાણ ઈલાજ સમાન સાબિત થશે. સેક્સ લાઈફ સારી હોવાથી બંને પાર્ટનરનો સંબંધ પણ સારો રહેતો હોય છે. સાથે જ બાકીના કામોમાં પણ સારું ધ્યાન આપી શકો છો. ઓશો પણ આ મામલે કહે છે કે માણસે પોતાની સેક્સની ઈચ્છા પૂરી કરી લેવી જોઈએ, તે બાદ જ કોઈ બીજા કામ વિશે વિચારવું જોઈએ.

સેક્સ લાઈફ તંદુરસ્ત બનાવો

સેક્સ લાઈફ તંદુરસ્ત બનાવો

આ ભાગદોળ વાળી જિંદગીમાં આપણે એટલા થાકી જઈએ છીએ કે સેક્સ જરૂરતનું સરખું ધ્યાન નથી રાખી શકતા. જેની અસર આપણી લાઈફ પર તો પડે જ છે સાથે જ આપણા શરીર પર પણ તેની અસર પડે છે. આજે અમે તમને એવા જ નુસ્ખા વિશે જણાવશું જેનો ઉપયોગ કરી તમે બિસ્તર પર ધમાલ મચાવી શકો છો.

ડુંગળીનો વધુ ઉપયોગ

ડુંગળીનો વધુ ઉપયોગ

ડુંગળી માત્ર આહારને જ સ્વાદિષ્ટ બનાવવા માટે નથી હોતી. તેનો ઉપયોગ કરી તમે તમારી શારીરિક કમજોરી દૂર કરી શકો છો. આનાથી તમારા પાર્ટનરમાં પીરિયડમાં થતી અનિયમિતતા ખતમ થઈ જાય છે.

પેઠાનો મુરબ્બો

પેઠાનો મુરબ્બો

પેઠાનો મુરબ્બો તમારી સેક્સ લાઈફમાં મિઠાસ બેળવી દે છે. આ લાંબા સમય સુધી ટકી રહેવા માટે ફાયદાકારક હોય છે.

લસણ

લસણ

200 ગ્રામ લસણમાં 60 ગ્રામ મધ ભેળવી તેને એક મહિના સુધી કોઈ બોટલમાં બંધ કરીને રાખી. જે બાદ તેને 40 દિવસ સુધી દરરોજ એક ચમચી ખાઓ. આ ખાવાથી તમારી યૌન શક્તિ વધી જશે.

જાઈફળ

જાઈફળ

જાઈફળનું ચૂર્ણ જો સવારે તાજા પાણી સાથે લેવામાં આવે તો તેનાથી યૌન દુર્બળતા દૂર થઈ જાય છે.

એક તૃતીયાંશ લોકોનો ઓફિસમાં હોય છે અફેર, આ કારણે તેને રાખે છે સિક્રેટઃ સર્વે

English summary
want to Improve Performance on the Bed? Adopt this home remedy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more