• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

યૂટ્યૂબ પર પિતાએ અપલોડ કરી દીધો દીકરીના સેલ્ફીનો વીડિયો!

|
Google Oneindia Gujarati News

જે બાળકોના માતા-પિતા દરેક સમયે સેલ્ફી લેવાની તેમની આદત છે તેનાથી પરેશાન છે, તેમના માટે પોતાના બાળકોને સુધારવામાં આ સમાચાર મદદગાર થઇ શકે છે. એક પિતાએ છૂપાઇને પોતાની દીકરીનો વીડિયો બનાવી લીધો, જ્યારે તે સેલ્ફી લેવામાં વ્યસ્ત હતી અને તે વીડિયોને યૂટ્યૂબ પર શેર કરી દીધો, પોતાનો આ વીડિયો જોઇને યુવતી એકદમ હેબતાઇ ગઇ.

જોકે રોડ બેકહમે કાર ચલાવતી વખતે કાચમાં જોયું કે કારની પાછલી સીટ પર બેઠેલી તેમની દીકરી સેલ્ફી લેવામાં વ્યસ્ત છે. બેકહમે ધીરેથી દીકરીનો વીડિયો બનાવી લીધો. જ્યારે તે અલગ અલગ જેસ્ટર બનાવીને સેલ્ફી લેવામાં વ્યસ્ત હતી. બેકહમે આ વીડિયો યૂટ્યૂબ પર શેર કરી દીધો અને તેને 22,000થી પણ વધારે લોકોએ જોઇ લીધો છે અને ઘણા લોકોએ તેની પર ટિપ્પણી પણ કરી છે.

જુઓ વીડિયો...

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/j9RAk1TjGGY" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
A man is driving his car when he sees that his daughter trying to impress the world by posing in the back seat. So he records the glory of it for posterity.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X