• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Candle Light Dinnerને રોમાન્સ સાથે શું સંબંધ છે જાણો

|

ઘણીવાર કપલ્સ જ્યારે બહુ રોમેન્ટીક મૂડમાં હોય ત્યારે પોતાના પાર્ટનરને કેન્ડલ લાઈટ ડીનર પર લઈ જાય છે. મિણબત્તીની મધ્યમ રોશનીમાં એકબીજાને જોતા જોતા જમવાની મઝા કંઈક અલગ જ હોય છે. મૉર્ડન શબ્દોમાં કહીએ તો આ એક ખૂબ જ રોમેન્ટીક ડેટ હોય છે પરંતુ શું તમે જાણો છો કે છેવટે કેન્ડલ લાઈટ ડિનરને જ પ્રેમ અને રોમાન્સનુ માનક કેમ માનવામાં આવ્યુ છે?

કેન્ડલ લાઈટનુ સીધુ કનેક્શન સીધુ આંખો અને દિમાગ સાથે હોય છે...

કેન્ડલ લાઈટનુ સીધુ કનેક્શન સીધુ આંખો અને દિમાગ સાથે હોય છે...

આ વિશે અમે ડૉક્ટર નીરજા મલિક સાથે વાત કરી જેમણે બહુ ચોંકાવવારી વાતો આ વિશે જણાવી. તેમણે કહ્યુ કે કેન્ડલ લાઈટનુ કનેક્શન સીધુ વ્યક્તિના આંખો અને દિમાગ સાથે થાય છે, જ્યારે લાઈટ માથા પર નહિ ચહેરા પર પડે ત્યારે વ્યક્તિના દિલમાં રોમાન્સનો સંચાર થાય છે.

દિમાગ એક જ બિંદુ પર કેન્દ્રીત થઈ જાય છે...

દિમાગ એક જ બિંદુ પર કેન્દ્રીત થઈ જાય છે...

એ વખતે તેની અંદર એવો હૉર્મોન કામ કરવા લાગે છે જે તેના દિમાગને શાંત કરી દે છે અને તે માત્ર એક જ બિંદુ પર કેન્દ્રીત થઈ જાય છે અને સ્પષ્ટ છે કે જ્યારે કેન્ડલની સામે તમારો પાર્ટનર હોય તો દિલ-દિમાગ માત્ર તેના વિશે જ વિચારે છે.

આ પણ વાંચોઃ નિર્ભયા કેસઃ ફાંસી આપતી વખતે કેદીના કાનમાં શું કહે છે જલ્લાદ, જાણો ફાંસીના નિયમોઆ પણ વાંચોઃ નિર્ભયા કેસઃ ફાંસી આપતી વખતે કેદીના કાનમાં શું કહે છે જલ્લાદ, જાણો ફાંસીના નિયમો

વ્યક્તિની અંદર સેક્સ્યુઅલ હૉર્મોન ઝડપથી વર્ક કરવા લાગે છે..

વ્યક્તિની અંદર સેક્સ્યુઅલ હૉર્મોન ઝડપથી વર્ક કરવા લાગે છે..

વ્યક્તિના દિલમાં રોમાંસનો સંચાર થાય છે, લાઈટ સિવાય વ્યક્તિને બીજુ કંઈ દેખાશે જ નહિ જેના કારણે તેનુ ધ્યાન ભટકશે નહિ. એવામાં જો મધ્યમ સંગીત હોય તો મઝા બમણી થઈ જાય છે કારણકે સંગીતના કારણે વ્યક્તિની અંદર સેક્સ્યુઅલ હૉર્મોન ઝડપથી વર્ક કરવા લાગે છે. આ કારણે કહેવાય છે કે જો તમારે પોતાના પાર્ટનર સાથે રોમેન્ટીક સાંજ પસાર કરવી હોય તો તેને કેન્ડલ લાઈટ ડિનર પર લઈ જાવ.

English summary
what doctor says about candle light dinner. it is very important for love and married life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X