• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જો અરવિંદ કેજરીવાલ માઇક્રોસોફ્ટના સીઇઓ હોત તો!

|

હાલમાં જ દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરનાર સત્યા નાડેલાને માઇક્રો સોફ્ટના સીઇઓ તરીકે નિયૂક્ત કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયાથી લઇને દરેક જગ્યાએ સત્યા નડેલાને શુભેચ્છા આપવામાં આવી રહી છે.

પરંતુ આપણે જરા તેનાથી હટકે વિચારીએ તો, કલ્પના કરો કે માઇક્રોસોપ્ટના સીઇઓ પદ પર સત્યા નાડેલાના સ્થાને દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંસ્થાપક અરવિંદ કેજરીવાલ હોત તો શું થાત.

આવો જોઇએ કે કેજરીવાલ માઇક્રોસોફ્ટના સીઇઓ હોત તો શું હાલ થતો માઇક્રોસોફ્ટનો અને તેની પ્રોડક્ટનો...

Office Assistant will wear a muffler

Office Assistant will wear a muffler

વિન્ડો ઓફિસમાં સર્ચ કરનાર આસિસ્ટન્ટ મફલર લગાવીને કંઇક આવી રીતે દેખાતું.

Kejriwal dharnas

Kejriwal dharnas

કેજરીવાલ એડોબ રીડરના અપડેટ રોકવા માટે ધરણા કરવાનું શરૂ કરી દેતા અને કહેતા એડોબ તમે સાંભળી રહ્યા છો અમે હેરાન થઇ ગયા છીએ, જેવું કમ્પ્યુટર ઓન કરીએ છીએ અપડેટ સૂચના આવી જાય છે.

donate buttons on Internet Explorer

donate buttons on Internet Explorer

ઇન્ટરનેટ એક્સપ્લોરર પર એક ડોનેટ બટન આપવામાં આવી હોત, જો આપ આગળ બ્રાઉઝિંગ કરવા ઇચ્છો છો તો પહેલા ડોનેટ કરો પછી બ્રાઉઝ કરો.

Microsoft Antivirus will stop scanning at 40%

Microsoft Antivirus will stop scanning at 40%

માઇક્રોસોફ્ટનું એન્ટી વાયરસ 40 ટકા સ્કેન કર્યા બાદ રોકાઇ જતું કારણ કે કેજરીવાલ માટે 40 ટકા એટલે કે પાસ.

Microsoft Logo will be changed

Microsoft Logo will be changed

માઇક્રોસોફ્ટનો લોગો બદલી દેવામાં આવતો, માઇક્રોમેક્સમાં બનેલા ચારેય ખાનાની વચ્ચે ઝાડુ મૂકી દેવામાં આવતું.

Windows won’t let you install Antivirus

Windows won’t let you install Antivirus

વિન્ડોની તમામ સિક્યોરિટી પીચર હટાવી લેવામાં આવતી, કારણ કે કેજરીવાલને સુરક્ષાની કોઇ જરૂરીયાત નથી.

Upgrade Darbars

Upgrade Darbars

જો તમારે તમારુ વિન્ડો અપગ્રેડ કરવું છે તો તેના માટે દરેક વિસ્તારમાં એક અપગ્રેડ દરબાર હોત, જ્યા લોકો ડિસાઇડ કરતા વિન્ડો અપગ્રેડ કરવામાં આવે કે નહીં.

Somnath Bharti

Somnath Bharti

સોમનાથ ભારતીને માઇક્રોસોફ્ટની સપોર્ટ ટીમના હેડ બનાવવામાં આવતા. જે આપના ઘરે કોઇ આમંત્રણ વગર વિંડો ક્રેશ પીસીને બરાબર કરવા આવતા. સોમનાથ ભારતીની જવાબદારી હોત કે કોઇ વિન્ડો ક્રેશ ના કરે.

Skype will be renamed as AAP Connect

Skype will be renamed as AAP Connect

સ્કાઇપનું નામ બદલીને કનેક્ટ કરી દેવામાં આવતું, કારણ કે કેજરીવાલ જમની સાથે જોડાયેલા વ્યક્તિ છે, તો નામ સ્કાય પ કેવી રીતે હોઇ શકે.

free muffler to keep your PC safe

free muffler to keep your PC safe

પોતાના પીસીને સુરક્ષીત રાખવા માટે યૂઝરને ફ્રી મફલર મળતું.

99 ટકા લોકો જેલમાં હશે

99 ટકા લોકો જેલમાં હશે

99 ટકા લોકો જેલમાં હશે કારણ કે તેઓ જેન્યૂન ઓએસ યૂઝ કરી રહ્યા હશે.

file RTI to know cricket scores

file RTI to know cricket scores

જો આપને ક્રિકેટનો સ્કોર જાણવો છે તો તેના માટે આરટીઆઇ એટલે કે માહીતીનો અધિકારનો સહારો લેવો પડશે.

ટ્રાંસપરન્સી

ટ્રાંસપરન્સી

કામમાં પારદર્શિતા હોવી જોઇએ જેથી આપની કોઇ પણ પ્રાઇવેટ એક્ટિવિટી પબ્લિકલી ઓપન થવી જોઇએ. આના માટે પાસપોર્ટ ડીટેઇલ આપીને આપ પોર્ન પણ ડાઉનલોડ કરી શકો છો.

વિન્ડો મેંગો

વિન્ડો મેંગો

વિન્ડોનું નવું વર્ઝન માર્કેટમાં આવી જશે, જેનું નામ રહેશે વિન્ડો મેંગો એટલે કે વિન્ડો આમ આદમી.

પાવર એટલે કરપ્શન

પાવર એટલે કરપ્શન

એમએસ પાવર પાઇન્ટનું નામ એમએસ વીક પોઇન્ટ થઇ જશે કારણ કે પાવર એટલે કરપ્શન

English summary
What happen, If Arvind Kejriwal become a CEO of Microsoft !
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more