સીતા પીવે છે કોલ્ડડ્રીંક, હનુમાન દોડે છે રસ્તા પર, અને તાડકા કરે છે વોટ્સઅપ

Posted By:
Subscribe to Oneindia News

દશેરાની ધૂમ દેશના અનેક શહેરોમાં જોરશોરથી જોવા મળી રહી છે. ત્યારે ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં તેની ખાસ ઝલક પણ જોવા મળી છે. ઉત્તરપ્રદેશમાં વિવિધ સ્થળો પર દશેરાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. યુપીના અલ્હાબાદમાં દશેરા અલગ જ અંદાજમાં મનાવવામાં આવી રહ્યાં છે. અહીં દશેરામાં વિવિધ ભવ્ય ઝાંકી સાથે કાફલો નીકળે છે. અહીં આ પરંપરા અનેક વર્ષોથી ચાલી આવી રહી છે.

અલ્હાબાદમાં રાત્રે 10 વાગ્યાથી શરૂ થનાર આ મેળો આખી રાત ચાલશે. રાતભર ચાલનાર આ મેળામાં વિવિધ ઝાંકીઓને જોવા માટે શહેર અને શહેર બહારથી મોટી સંખ્યામાં લોકો આવશે. મેળામાં નીકળનાર ઝાંકીઓના કેટલાક અલગ પાસાઓ આજે અમે તમને તસવીરોના માધ્યમથી બતાવવા જઇ રહ્યાં છીએ.

રસ્તા પર દોડ્યા હનુમાન
  

રસ્તા પર દોડ્યા હનુમાન

જુઓ હનુમાનની ઝાંકીને એક યુવક રસ્તા પર લઇને દોડી રહ્યો છે.

રામ સીતાની ઝાંકી
  

રામ સીતાની ઝાંકી

ભવ્ય ઝાંકીઓમાં લોકો વિભિન્ન પાત્રોમાં પોતાની ભૂમિકા અદા કરતા નજરે પડી રહ્યાં છે.

મસ્ત હનુમાન
  

મસ્ત હનુમાન

રામ ભક્ત હનુમાનનું પાત્ર ભજવી રહેલા હનુમાનનો અલગ જ અંદાજ અહીં જોઇ શકાય છે.

સીતા કોલ્ડડ્રીંક પી રહી છે
  

સીતા કોલ્ડડ્રીંક પી રહી છે

ગરમીમાં ગળાને ઠંડુ કરવા માટે સીતાનું પાત્ર ભજવી રહેલી યુવતી કોલ્ડડ્રીંક પી રહી છે.

રામ તૈયાર થઇ રહ્યાં છે
  
 

રામ તૈયાર થઇ રહ્યાં છે

રાતભર નિકળવા વાળી ઝાંકીઓમાં વિવિધ પાત્ર ભજવી રહેલા લોકો ખુદને બહેતરીન બતાવવા માટે તૈયાર થઇ રહ્યાં છે.

તાડકા પર દેખાયો મોબાઇલ ફીવર
  

તાડકા પર દેખાયો મોબાઇલ ફીવર

તો આ તસવીરમાં તાડકાનું પાત્ર ભજવી રહેલી મહીલા પોતાના સ્માર્ટફોનમાં મેસેજ દેખવામાં વ્યસ્ત છે.

પરેશાન તાડકા
  

પરેશાન તાડકા

કદાચ કોઇના ફોનની રાહ જોઈ રહી છે તાડકા.

સુપર્ણખા પણ ફોનની રાહમાં
  

સુપર્ણખા પણ ફોનની રાહમાં

માત્ર તાડકાને જ નહીં પણ સુપર્ણખા પણ ફોનની રાહ જોઇ રહી છે.

English summary
Where Seeta drinks cold drink and Tadka uses mobile phone. In the fair of Dussehera in allahabad all the sight are available which can thrill you.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.