For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ સર્વે રિપોર્ટથી જાણો કે કોણ છે કોના નશામાં?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 ઓગસ્ટ: દારૂ અને આલ્કોહોલને લઇને અલગ અલગ દેશોમાં ખપત પણ અલગ અલગ છે. દુનિયાભરના દેશોમાં આલ્કોહોલ પેય પદાર્થોને લઇને લોકોના શોક પણ અલગ અલગ છે. ક્યાંક બીયરની ખપત એટલે કે મેન્યુફેક્ચરિંગ વધારે છે તો ક્યાંક વાઇનની, તો ક્યાંક સ્પ્રિટની ખપત વધારે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશનના અહેવાલ અનુસાર દુનિયાભરના દેશોની આ સૂચિ તૈયાર કરવામાં આવી છે જેમાં આલ્કોહોલનું ઉત્પાદન અનુસાર તેને સ્થાન આપવામાં આવ્યું છે.

અમે આપને આવા જ ટોપ 10 દેશો અંગે જણાવવા જઇ રહ્યા છીએ જ્યાં દુનિયાભરમાં સૌથી વધારે આલ્કોહોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં બિયર, સ્પ્રિટ અને વાઇન અનુસાર ત્રણ શ્રેણીઓમાં રાખવામાં આવેલ છે.

આવો જાણીએ કે કયા દેશમાં શું વધારે પીવાય છે અને ભારતીયો શાના છે શોખીન...

સ્પ્રિટ

સ્પ્રિટ

દુનિયાભરમાં 50.1 ટકા આલ્કોહોલ સ્પ્રિટના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

બીયર

બીયર

જ્યારે દુનિયાભરમાં બીયર બીજા ક્રમે ઉપયોગમાં લેવામાં આવતું આલ્કોહોલ પીણું છે. તેને 34.8 ટકા ઉપયોગમાં લેવામાં આવે છે.

વાઇન

વાઇન

ત્યાં જ માત્ર 8 ટકા લોકો વાઇનના રૂપમાં આલ્કોહોલનું સેવન કરે છે.

સ્પ્રિટનો ઉપયોગ

સ્પ્રિટનો ઉપયોગ

સ્પ્રિટનો ઉપયોગ સૌથી વધારે સાઉથ ઇસ્ટ એશિયામાં કરવામાં આવે છે.

બીયરનો સૌથી વધારે ઉપયોગ

બીયરનો સૌથી વધારે ઉપયોગ

જ્યારે બીયરનો ઉપયોગ સૌથી વધારે અમેરિકામાં કરવામાં આવે છે.

યૂરોપીય દેશોમાં વાઇન

યૂરોપીય દેશોમાં વાઇન

વાઇન યૂરોપીય દેશોમાં સૌથી પસંદગીપાત્ર આલ્કોહોલ છે.

આવો જાણીએ કે ભારતીયો શાના છે શોખીન

આવો જાણીએ કે ભારતીયો શાના છે શોખીન

ભારતમાં સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતું આલ્કોહોલ છે સ્પ્રિટ. ભારતમાં તેની ખપત 92 ટકા છે.

ભારતીયો શાના છે શોખીન

ભારતીયો શાના છે શોખીન

જ્યારે માત્ર 7 ટકા લોકો બીયરના નશાનો ઉપયોગ કરે છે.

ભારતીયો શાના છે શોખીન

ભારતીયો શાના છે શોખીન

જ્યારે માત્ર 1 ટકા લોકો વાઇન તરીકે નશો કરે છે.

English summary
Globally the type of alcohol consumed differs from country to country and this is seen in the recent data made available by the WHO. The chart below highlights the type of alcohol consumed in countries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X