મહિલાઓ સેક્સ દરમિયાન કેમ કરે છે ''આહ-આઉચ''
સેક્સ દરમિયાન કેટલીક એવી પ્રક્રિયાઓ હોય છે જે એકબીજાને આનંદ અપાવે છે જેમાં મહિલાઓનું સેક્સ દરમિયાન અવાજ નિકાળવું પણ છે. જો સેક્સ દરમિયાન તમારી પાર્ટનર પણ આહ અથવા ઉફ એવો અવાજ નિકાળે છે તો આ એક સામાન્ય પક્રિયા છે. તેનો મતલબ એ નથી કે તમારી પાર્ટનર સંતોષ અનુભવી રહી છે. જો કે કેટલાક કિસ્સાઓમાં મહિલાઓ સંતુષ્ટિ દરમિયાન પણ અવાજ નિકાળે છે.
મોટાભાગે મહિલાઓ આ અંગે પૂછવામાં આવ્યું તો તેમનો જવાબ બિલકુલ સીધો હતો કે તે આમ પુરૂષ સાથીના સંતોષ માટે કરે છે. જ્યારે કેટલીક મહિલાઓનું કહેવું હતું કે જ્યારે તેમનો સાથી વધુ સ્ટ્રોક આપે છે તો તે અવાજ નિકાળે છે. સેક્સ દરમિયાન મોટાભાગે મહિલાઓ આહ...આઉચ અથવા તો ઓહ માય ગોડ જેવા શબ્દો ઉચ્ચારે છે એવું અમે નહી પરંતુ મહિલાઓ વચ્ચે કરવામાં આવેલા સર્વે દ્વારા જાણવા મળ્યું છે.
સેક્સ દરમિયાન મોટાભાગે મહિલાઓ ફોરપ્લે અથવા મેલ એજુકુલેશનમાં સમય વિતાવે છે. જો આંકડાઓ પર નજર કરીએ તો 66 ટકા મહિલાઓ પોતાના પાર્ટનરની સથે ઓર્ગેજ્મને વધુ વધારવા માટે આ પ્રકારે અવાજ નિકાળે છે બીજી તરફ 92 ટકા મહિલાઓ સેક્સ દરમિયાન અવાજ નિકાળીને પોતાના પાર્ટનરને સેક્સની ગતિ વધારવાના સંકેત આપે છે. એવું નથી કે સેક્સ દરમિયાન મહિલાઓ જ અવાજ નિકાળે છે પુરૂષ પણ અવાજ કાઢે છે પરંતુ ફક્ત એજુકુલેશનના સમયે જે સામાન્ય બાબત છે.

ઓહ બેબી
ઓ બેબી શબ્દોનો ઉપયોગ મોટાભાગે પુરૂષો કરે છે જેનો સીધો અર્થ છે કે પુરૂષ પાર્ટનરને તમે સંતોષ આપી રહ્યાં છો.

આઉચ
સેક્સ કરતી વખતે જ્યારે પુરૂષ વધુ ઝડપથી સ્ટ્રોક આપે છે તો થોડીવાર માટે મહિલા પાર્ટનરને દુખાવો થાય છે જેથી અવાજ કાઢે છે.

આહ
સેક્સ દરમિયાન જ્યારે મહિલા પાર્ટનર સંપૂર્ણપણે આનંદ અનુભવતી હોય છે ત્યારે આ પ્રકારે અવાજ કાઢે છે.

યસ
જ્યારે મહિલા પાર્ટનર ચરમસીમામાં હોય ત્યારે આવો અવાજ મોંઢામાં નિકળે છે. આ સમયે પુરૂષ પાર્ટનરે એકદમ એક્ટિવેટ રહેવું જોઇએ.