For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેમ પૂજા કરતી વખતે ઘીના જ દીવા ધરવામાં આવે છે!

|
Google Oneindia Gujarati News

[ધર્મ] જો આપ કોઇ પૂજા-પાઠ વિધિ-વિધાનથી કરો છો તો તે વિધાનમાં હંમેશા કહેવામાં આવ્યું છે કે ભક્તને ઘીનો દીવો સળગાવીને પૂજા કરવી જોઇએ પરંતુ શું ક્યારેય આપે વિચાર્યું છે કે આખરે કેમ ઘીન દીવા પર આટલો ભાર મૂકવામાં આવે છે?

આવો આપને જણાવીએ કે શું છે તેની પાછળનું કારણ...

  • ઘીને સૌથી શુદ્ધ માનવામાં આવે છે કારણ કે ઘીનું નિર્માણ ગૌ-માતાના દૂધથી થાય છે, જે સૌથી પવિત્ર હોય છે અને પવિત્ર વસ્તુઓથી જ પૂજા કરવાથી વ્યક્તિનું હૃદય-દિમાગ-વાતાવરણ બધું જ પવિત્ર થઇ જાય છે.
  • ઘીની અંદર એક સુગંધ હોય છે જે સળગનારા સ્થાન પર લાંબા સમય સુધી રહે છે. જેના કારણે પૂજાની અસર લાંબા સમય સુધી પૂજાના સ્થાન પર રહે છે.
  • એવી માન્યતા છે કે આપણા શરીરમાં 7 ચક્ર હોય છે, ઘીના કારણે તેમાં ઊર્જાનું સંચાર થાય છે.

ઘી સાથે જોડાયેલ વધુ વાતોને જાણવા માટે નીચેની સ્લાઇડો પર ક્લિક કરો...

વાસ્તુદોષ

વાસ્તુદોષ

ઘરમાં ઘીનો દીવો સળગાવવાથી વાસ્તુદોષ દૂર થાય છે.

ગાયના દૂધથી બનેલું ઘી

ગાયના દૂધથી બનેલું ઘી

ગાયના દૂધથી બનેલું ઘી કીટાણુઓને ઘરમાં ઘુસવા નથી દેતું, એટલા માટે તેનો પ્રયોગ કરવામાં આવે છે.

પૂજા સ્થળમાં પરિવર્તિત

પૂજા સ્થળમાં પરિવર્તિત

ઘીની મહેકથી આખુ વાતાવરણ પૂજા સ્થળમાં પરિવર્તિત થઇ જાય છે અને તે લોકો પણ તેમાં સામેલ થઇ જાય છે જે પૂજા નથી કરી રહ્યા.

સકારાત્મક ઊર્જા

સકારાત્મક ઊર્જા

ઘીનો દીવો સકારાત્મક ઊર્જાને જન્મ આપે છે.

પંચામૃત

પંચામૃત

ઘીનું પંચામૃતનું રૂપ માને છે, એટલા માટે તેનો દીવો ધરીએ છીએ.

English summary
Ghee lamp has more capacity to attract the sattvik vibrations present in the surrounding atmosphere as compared to oil lamp.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X