For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું નાસા ચંદ્રમાં પર ના જવા વિશે કંઈક છુપાવી રહી છે?

By Desk
|
Google Oneindia Gujarati News

નાસા ધ્વારા ચંદ્રમાં પર જવા વિશેની બાબત પર એવું માનવામાં આવી રહ્યું છે કે નાસા જાહેર જનતાથી કેટલીક સુચનાઓ અને જાણકારીઓ છુપાવી રહ્યું છે.

ચંદ્ર યાત્રા પર ફરી ના જવું એ કોઈ રહસ્યથી ઓછુ નથી. આ ક્ષેત્રના કેટલાક લોકોનું માનવું છે કે નાસા ચંદ્રમાં પર ના જવા વિશે કેટલાક સત્યો સંતાડી રહી છે. તેની વાસ્તવિકતા શું છે એ વાત તો કોઈ જ નથી જાણતું. પરંતુ એટલું તો નક્કી છે કે ચંદ્રમાંની બનાવટ એટલી તો સરળ નથી જેટલી આપણે સમજી રહ્યા છે. તો આઓ જાણીએ કેટલીક અજબ ગજબ વાતો...

નાસા

નાસા

અવકાશની બધી જ શોધો માટે નાસા કાર્યરત સંસ્થા છે. ચંદ્રમાં અને મંગલની યાત્રાનો ક્ષ્રેય પણ નાસાને જ મળે છે.

અપોલો 11 મિશન

અપોલો 11 મિશન

આ મિશનને નાસા ધ્વારા 20 જુલાઈ 1969 ધ્વારા સફળ બનાવવામાં આવ્યું જયારે નીલ અર્મસ્ત્રોંગ એ પહેલી વાર ચંદ્ર પર પોતાનો પગ મુક્યો.

એલિયન છે કે ડાર્કસાઈડ

એલિયન છે કે ડાર્કસાઈડ

નાસાનું ચંદ્રમાં પર ફરી જવાને લઈને કોઈ જ નિવેદન નથી આવ્યું. અફવાહની માન્યે તો ચંદ્રમાં પર એલિયન બેઝ છે ક્યાં તો પછી ત્યાં એલિયન વસે છે, ક્યાંતો પછી ચંદ્રમાં પર કોઈ ડાર્કસાઈડ છે જેના વિશે કોઈ જ જાણકારી નથી મળી રહી.

શું ખરેખરમાં છે એલિયન

શું ખરેખરમાં છે એલિયન

ચંદ્ર યાત્રાથી પછી આવ્યા બાદ નીલ અર્મસ્ત્રોંગ એ પણ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ચંદ્રમાં પર એલિયન વસે છે.

લુના

લુના

મિલ્ટન કોપર એક નેવલ ઈન્ટેલીજન ઓફિસર છે જેમનું કહેવું છે કે ચંદ્રમાં એલિયન બેઝ છે જેને તેઓ લુના કહીને બોલાવે છે.

English summary
Why is nasa covering up the real reason we have never return
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X