જાણો, કારમાં સેક્સ કરવાનું કેમ પસંદ કરતા હોય છે લોકો
સેક્સને લઈ ભારતમાં હજી કેટલીય મુંજવણો જોવા મળે છે, લોકો ખુલ્લીને આ વિશે વાત નથી કરી શકતા પરંતુ બધાની પોતપોતાની ફેન્ટસી હોય છે, દરેક લોકોને કોઈને કોઈ રીતે અલગ પોઝિશનમાં સેક્સ કરવાનું વધુ પસંદ હોય છે. કેટલાક લોકોને કારમાં સેક્સ કરવાનો વિચાર અજીબ લાગે છે. પરંતુ કેટલાક લોકો આને ખુબ એન્જોય કરે છે. ઓછી જગ્યા, લોકો જોઈ જશેનો ડર અને અસુવિધા છતાં લોકોને કારમાં સેક્સ કરવાનું પસંદ હોય છે. આ મામલે એક સર્વે થયો છે. ભાગ લેનારાઓને કેટલાય સવાલો કરવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાક તથ્યો બહાર નીકળીને આવ્યાં જે અહીં જણાવેલાં છે.

ફેક્ટ 1
80 ટકા લોકોએ સ્વીકાર્યું કે કારમાં વિશેષ રૂપે એક મહિલા સાથે યૌન સંબંધ રાખવા પસંદ કરે છે જે એક રાત માટે તૈયાર હોય છે, જેમાં કોઈ સ્ટ્રીંગ સંલગ્ન નથી.

ફેક્ટ 2
કેટલાક લોકોએ સ્વીકાર્યું કે તેઓ પોતાના પાર્ટનર સાથે કારમાં સેક્સ કરવાનું ત્યારે પસંદ કરે છે જ્યારે તેઓ મૂડમાં હોય છે અને સેક્સ માટે અન્ય જગ્યાએ ઉપલબ્ધ નથી હોતા.

ફેક્ટ 3
કેટલાક કપલ્સે જણાવ્યું કે કારમાં સેક્સ કરવું તેમને મુખ્યરૂપે રોમાંચિત કરે છે. કેમ કે કોઈ દ્વારા જોઈ જવાનો કે પકડાઈ જવાનું જોખમ હોય છે, જે તેમને રોમાંચિત કરે છે.

ફેક્ટ 4
એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ વાળા કપલ્સે ખુલ્લી રીતે સ્વીકારે છે કે કાર સેક્સ તેમના માટે સૌથી સુરક્ષિત વિકલ્પ છે કેમ કે તેઓ એકબીજાને બીજે ક્યાંય નથી મળી શકતા.

ફેક્ટ 5
કેટલાક લોકો ઈંતેજાર નથી કરી શકતા અને તેઓ તરત સેક્સ પસંદ કરે છે. માટે જ્યારે તેઓ કારમાં મૂડ હોય તો તેઓ કારને રોકવાનું પસંદ કરે છે અને કારમાં જ સેક્સ કરવા લાગે છે.

ફેક્ટ 6
સર્વેક્ષણથી માલુમ પડ્યું કે મહિલાઓની સરખામણીએ એવા પુરુષો વધુ છે જેઓ સેક્સ દરમિયાન ઓર્ગેઝ્મ હાંસલ કરે છે. માત્ર 3-5 ટકા મહિલાઓને છોડી મોટાભાગનીઓએ સ્વીકાર્યું કે કાર સેક્સ દરમિયાન તેમને ઓર્ગેઝ્મ મહેસૂસ નથી થતું.
બ્રિટીશ મોડેલ ડેમી રોજે બધી હદો પાર કરી, તસવીરો જોઈ પાણીપાણી થઈ જશો