• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઑર્ગેઝમથી સ્કિનમાં આવે છે ગ્લો, એક્ને-પીંપલ્સ અને ડાર્ક સર્કલ પણ રહે છે દૂર

By Staff
|

સેક્સ દરેક રિલેશનશીપમાં સૌથી જરૂરી ફેક્ટર હોય છે. આમ તો ઘણા અભ્યાસમાં એ પણ સાબિત થઈ ચૂક્યુ છે કે આનાથી હેલ્થને પણ ફાયદો થાય છે પરંતુ શું તમને ખબર છે કે સેક્સ અને માસ્ટરબેશન સ્કિન માટે પણ ઘણુ ફાયદાકારક છે. તે સ્કિનનો ગ્લો જાળવી રાખવાનુ કામ કરે છે. આવો જાણીએ કે કેવી રીતે ઑર્ગેઝમ તમારી સ્કિનની સુંદરતાને મેઈન્ટેઈન કરે છે.

પિંપલ્સને રાખે દૂર

પિંપલ્સને રાખે દૂર

સેક્સ ઈન્ફ્લેમેશનની સમસ્યા સામે લડવામાં મદદ કરે છે જે એક્ને અને પિંપલ્સ માટે સૌથી મોટુ કારણ છે. ઑર્ગેઝમના કારણે શરીરનુ તાપમાન સંતુલિત રહે છે અને આ સમસ્યા નથી થતી.

કરચલીઓથી બચાવે, આપે યંગ લુક

કરચલીઓથી બચાવે, આપે યંગ લુક

કરચલીઓ માટે સૌથી મોટુ કારણ સ્ટ્રેસ છે. સેક્સ કે માસ્ટરબેશન સ્ટ્રેસને રિલીઝ કરવામાં મદદ કરે છે એટલે કે કરચલીઓની સમસ્યાને તમારા સુંદર ચહેરાથી દૂર રાખે છે. સેક્સ અને માસ્ટરબેશનથી થતા ઑર્ગેઝનથી એસ્ટ્રોજન લેવલ વધે છે. આનાથી કોલેજન ઘટે છે, જે સ્કિનને યુથફૂલ બનાવી રાખવામાં મદદ કરે છે.

વધારે છે સ્કિનનો ગ્લો

વધારે છે સ્કિનનો ગ્લો

સેક્સ વર્કઆઉટની જેમ છે જેના કારણે બ્લડ ફ્લો પણ વધે છે. તે બ્લડ સર્ક્યુલેશન પર પૉઝિટિવ અસર કરે છે જે સ્કિનનો ગ્લો વધારી દે છે.

ડાર્ક સર્કલ્સ પર પણ અસરદાર

ડાર્ક સર્કલ્સ પર પણ અસરદાર

ઉંઘ ન આવવાના કારણે ડાર્ક સર્કલ વધી જાય છે. અભ્યાસમાં સાબિત થઈ ચૂક્યુ છે કે સેક્સ અને ઑર્ગઝમ બાદ સારી ઉંઘ આવે છે. તો હવે જ્યારે ઉંઘ જ સારી આવે તો ઉંઘની ઉણપથી થતા ડાર્ક સર્કલની સમસ્યાથી મુક્તિ મળી જાય છે.

આ પણ વાંચોઃ આજે CAA, NRC અને NPRના વિરોધમાં ભારત બંધ, મુંબઈમાં પ્રદર્શન શરૂઆ પણ વાંચોઃ આજે CAA, NRC અને NPRના વિરોધમાં ભારત બંધ, મુંબઈમાં પ્રદર્શન શરૂ

English summary
Why Sex Or Masturbating is Good for Your Skin
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X