કોન્ડોમ અને અંડરવિયરની એડમાં કેમ જોવા મળે છે મહિલાઓ?

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    બેંગ્લોર, 19 નવેમ્બર: આમ તો આપણા શાસ્ત્રોના પુસ્તકમાં લખ્યું છે કે પ્રકૃતિએ ખૂબ સમજી વિચારીને મહિલા અને પુરૂષનું નિર્માણ કર્યું છે. બંનેનું અસ્તિત્વ એકબીજાના વિના અધૂરું નિર્જિવ છે. નારી વિના કોઇ સૃષ્ટિનું નિર્માણ થઇ શકે નહી તો પુરૂષ વિના કોઇ જીવન આગળ ન વધી શકે. પરંતુ હાલના જમાનામાં એ વાતને ભૂલીને ફક્ત નારીને એક પ્રદર્શન અને ભોગની વસ્તુ સમજવા લાગે છે.

    ત્યારે તો આજે દરેક જગ્યાએ નારીને એક વિષય વસ્તુ તરીકે રજૂ કરવામાં આવે છે. હદ તો ત્યારે થઇ જાય છે કે નારીનો પ્રયોગ અને ઉપયોગ ત્યાં પણ થવા લાગ્યો છે જ્યાં તેમની જરૂરિયાત નથી. સમજ્યા નહી તમે કે અમે શું વાત કરી રહ્યાં છીએ તો સાંભળો અમે વાત કરી રહ્યાં છીએ જાહેરાતોની.

    જ્યાં પુરૂષોનો સામાન વેચવા માટે અંધાધૂંધ નારીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને તેના માટે મોટી મોટી બ્રાંડ સુંદર અને સેક્સી અભિનેત્રીઓ અને મોડલોને મોંઢે માંગે કિંમત આપી સાઇન કરી રહ્યાં છે. પરંતુ આ જાહેરાતોને જોયા બાદ તમને એ સમજાતું નથી કે આખરે તેના માટે મહિલાઓની શું જરૂરિયાત છે?

    તમને વિશ્વાસ થઇ રહ્યો નથી તો નીચેની સ્લાઇડો પર ક્લિક કરો અને કહો કે શું અમે ખોટું કહી રહ્યાં છે?

    કોન્ડોમ

    કોન્ડોમ

    વાત મહિલા કોન્ડોમની હોય તો સમજાઇ છે પરંતુ મેંસ કોન્ડોમને વેચવા માટે કોઇ મહિલાને બતાવવાની શું જરૂરિયાત છે. પરંતુ કોન્ડોમ બનાવનાર મોટી કંપનીઓ અંધાધૂંધ જાહેરાતમાં મહિલાઓને દર્શાવે છે અને તમને વિશ્વાસ થશે નહી કે ભારતમાં સન્ની લિયોન કોન્ડોમની જાહેરાત માટે સૌથી મોટી હિટ અને ફિટ મોડલ છે.

    અંડરવિયર

    અંડરવિયર

    આ વાત હંમેશા જ લોકો વચ્ચે ચર્ચાનો ભાગ રહી છે કે આખરે કેમ પુરૂષોના અંડર ગારમેન્ટસ વેચવા માટે જાહેરાતમાં મહિલાઓને કેમ બતાવવામાં આવે છે. ટીવી પર એક-બે જ એડ હશે જેમાં મહિલાઓ પુરૂષોને અંડરવિયર અને બનિયાન વેચતાં જોવા મળે છે.

    શેવિંગ ક્રિમ

    શેવિંગ ક્રિમ

    બધાને ખબર છે કે દાઢી ફક્ત પુરૂષો બનાવે છે આ બધી વસ્તુઓ વેચવા માટે જિલેટ જેવી મોટી કંપનીઓ ચિત્રાંગદા અને નેહા ધૂપિયા જેવી સેક્સી અને બોલ્ડ અભિનેત્રીઓને સાઇન કરી રહી છે. તો શું તેની પાછળ તમે કામુકતાને માનતા નથી.

    ડિયોડરેંટ

    ડિયોડરેંટ

    મેલ અને ફિમેલ ડિયોડરેંટ અલગ-અલગ હોય છે પરંતુ મેલ ડિયોડરેંટની જેટલી પણ જાહેરાત આવે છે તે બધામાં અંધાધૂંધ મહિલાઓ બતાવવામાં આવે છે અને હદ તો ત્યારે થઇ જાય છે કે જ્યારે જાહેરાત કહે છે કે આ ફા કંપનીના ડિયોડરેંટ લગાવવાથી તમે પરસેવાની વાસથી છુટકારો જ મેળવશો નહી પરંતુ આરામથી છોકરીઓને ઇંપ્રેશ કરી લેશો.

    મોટર બાઇક

    મોટર બાઇક

    જાહેરાત મોટર બાઇકની હોય છે અને તેની જાહેરાતમાં મહિલા મોડલ્સ પોતાની કામુકતા પરોસતી નજર આવે છે. હવે તમે જ કહો કે બાઇકની જાહેરાતમાં મહિલાઓની શું જરૂર છે.

    દારૂ

    દારૂ

    દારૂની જાહેરાતમાં મહિલાઓની હાજરી ઘણા બધા પ્રશ્નો ઉભા કરે છે? કમ સે કમ ભારતમાં તો હજુ પણ મહિલાઓ ખુલ્લેઆમ દારૂ પીતી નથી પરંતુ હાલમાં વાઇન કોઇ એડ નથી જેમાં સેક્સી છોકરીઓ જોવા ન મળે.

    હેર પ્રોડક્ટ

    હેર પ્રોડક્ટ

    હેર પ્રોડક્ટ જેવા શેંપૂ, તેલ અથવા જેલ તેમાં કોઇ મહિલા ના બતાવવામાં આવે તો જાહેરાત કંપનીઓની વાત અધૂરી છે. હદ છે યાર કામુકતા.

    તમાકૂ, સિગરેટની એડ

    તમાકૂ, સિગરેટની એડ

    આ જાહેરાતમાં પણ મહિલાઓની હાજરીનો શું મતલબ છે, જો કંઇ હોય તો અમને સમજાવો.

    જૂતાંની એડમાં

    જૂતાંની એડમાં

    હદ છે યાર, મેલ શૂઝની જાહેરાતમાં પણ સેક્સી મહિલાઓને ખુસાડી દેવામાં આવે છે, અંતે કેમ મહિલાઓ વિના શૂઝની એડ ન થઇ શકે.

    નખથી માંડીને માથા સુધીની બધી વસ્તુઓ

    નખથી માંડીને માથા સુધીની બધી વસ્તુઓ

    બજારમાં પુરૂષો માટે આવનાર દરેક વસ્તુઓની જાહેરાતમાં મહિલાઓ જોવા મળે છે, આખરે કોઇ કહેશે કેમ?

    English summary
    Sexy and Beautiful Models in Men's stuffs ads because Sex in advertising or sex sells is the use of sex appeal in advertising to help sell a particular product or service. Sexually appealing imagery may or may not pertain to the product or service in question.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more