• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગણેશ ચતુર્થી પર ફોટો પ્રતિયોગિતા #SelfieWithGanesha

|

ગણેશ ચતુર્થી પર આપ એક વાર ફરીથી ભગવાન ગણેશના પૂજનમાં વ્યસ્ત થઇ ગયા હશો. સ્વાભાવિક છે કે ગણપતિના સ્વાગતમાં આપે ઘરને ખૂબ જ સરસ રીતે શણગાર્યું હશે, અને ગણેશજીની સ્થાપના સમયે ફોટો પણ પડાવ્યો હશે. હવે ફોટો ખેંચશો તો ફેસબુક, ટ્વિટર અથવા ગૂગલ પ્લસ પર પણ અપલોડ કરશો.

જો હા તો હેશ ટેગ #SelfieWithGanesha લગાવવાનું ભૂલશો નહીં. કારણ કે આ હેશ ટેગ આપને જીતાડી શકે છે આકર્ષક ઇનામ. હા ગણેશ ચતુર્થીના ઉપલક્ષ્યમાં વનઇન્ડિયા તરફથી સેલ્ફી વિથ ગણેશ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આપ પણ ભાગ લો અને જીતો ઇનામ.

કેવી રીતે લેશો આ પ્રતિયોગિતામાં ભાગ:

ગૂગલ પ્લસ અથવા ફેસબુક પર ગણશ ભગવાનની મૂર્તિની સાથે પોતાની સેલ્ફી અપલોડ કરો.

ફોટો અપલોડ કરતી વખતે #SelfieWithGanesha જરૂર આપો.

આકર્ષક સેલ્ફીઝને વનઇન્ડિયા તરફથી આપવામાં આવશે એક આકર્ષક ભેટ.

જુઓ તસવીરો...

સેલ્ફી વિથ ગણેશા પ્રતિયોગિતા

સેલ્ફી વિથ ગણેશા પ્રતિયોગિતા

સેલ્ફી વિથ ગણેશા કોન્ટેસ્ટમાં આપ મગ, ટીશર્ટ, પેન, વગેરે જીતી શકો

આ પ્રકારનો ફોટો પણ મૂકી શકો છો

આ પ્રકારનો ફોટો પણ મૂકી શકો છો

ભગવાન ગણેશના પૂજન બાદ અથવા તો વિસર્જન વખતે આ પ્રકારની તસવીર પડાવીને સ્પર્ધામાં ભાગ લઇ શકો છો.

જો આપની પાસે ફેસબુક, ટ્વિટર એકાઉન્ટ નથી તો

જો આપની પાસે ફેસબુક, ટ્વિટર એકાઉન્ટ નથી તો

આપ અમને gujarati@oneindia.co.in પર તસવીરો મેઇલ કરી શકો છો.

ગણપતિ સાથે ફોટો

ગણપતિ સાથે ફોટો

આવી રીતે પણ તસવીર પડાવીને સ્પર્ધામાં ભાગ લઇ શકો છો.

ગણેશ ચતુર્થી પર લો સ્પર્ધામાં ભાગ

ગણેશ ચતુર્થી પર લો સ્પર્ધામાં ભાગ

માત્ર ગણેશજી સાથે પડાવો સેલ્ફી અને જીતો ઇનામ

English summary
Make your Ganesh Chaturthi more special and win exciting prizes. Use the hashtag #SelfieWithGanesha and send the images to Oneindia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X