For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોર્ન મૂવી જોઇને સ્ત્રીઓ થઇ જાય છે ટેન્શન ફ્રી!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 જુલાઇ: આમ તો ઘણા સર્વે મહિલાઓ પોર્ન મૂવી જોતી હોવાની પુષ્ટિ કરી ચૂક્યાં છે. પરંતુ સવાલ એ છે કે પુરૂષોની જેમ મહિલાઓ પણ પોર્ન જોવાની આદી છે. એક ઓનલાઇન સાઇટમાં આપેલા તથ્યો અનુસાર પોતાની જિજ્ઞાસાના કારણે મહિલાઓ પોર્ન મૂવી જોવાનું પસંદ કરે છે. મહિલાઓ પોર્નના માધ્યમથી પુરૂષની સેક્સ સંબંધી ફેંટેસી જાણવાનો પ્રયત્ન કરે છે.

જેથી તે પોતાના પાર્ટનરને ખુશ કરી શકે. કેટલીક મહિલાઓ તો હોટ છોકારાઓ જોવા માટે પોર્નનો સહારો લે છે. એક સર્વે અનુસાર કેટલીક મહિલાઓ પાસે ફ્રી ટાઇમમાં કંઇ કામ ન હોવાથી તે પોર્ન જોવાનું પસંદ કરે છે. તેમના અનુસાર આ ટાઇમ પાસ કરવાની સારી રીત છે. જેનાથી તેમનો ખરાબ મૂડ સારો થઇ જાય છે અને તે ટેન્શન ફ્રી થઇ જાય છે.

woman-laptop

કેટલાક પુરૂષો પણ પોતાના પાર્ટનર સાથે પોર્ન જોવાનું પસંદ કરે છે, જેથી પોતાના પાર્ટનરને કંપની આપવા માટે મહિલાઓ પોર્ન મૂવી જોવાનું પસંદ કરે છે. આ સિવાય સેક્સ સંબંધી જાણકારી માટે પોર્ન તરફ વળે છે.

English summary
Generally lots of survey told that women are also watching porn movies. but here, question is that women are also as interested as men to watching porn?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X