• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એક્સપર્ટ્સઃ સંભોગ સમયે મહિલાઓ પુરુષોની આ 5 ચીજ નોટિસ કરતી હોય છે

By Staff
|

રિલેશનશિપમાં શારીરિક સંબંધ બનાવવો પ્રેમ જતાવવાનો સૌથી રોમેન્ટિક રીત છે. એવું માનવામાં આવે છે કે એ પળ દરમિયાન બંને શખ્સ બધું જ ભૂલીને માત્ર એક બીજામાં ખોવાઈ રહે છે. પરંતુ શું આવું હકિકતમાં હોય છે? કેટલાક શોધકર્તા આ વાત પર સંપૂર્ણ રીતે વિશ્વાસ નથી કરતા.

ગર્લ્સ આ બાબતો નોટિસ કરતી હોય

ગર્લ્સ આ બાબતો નોટિસ કરતી હોય

એક્સપર્ટ્સ મુજબ શારીરિક સંબંધ બનાવતી વખતે પણ લોકો પોતાના પાર્ટનરની ટેસ્ટ લે છે અને મહિલાઓ આ કામ વધુ કરતી હોય છે. જાણકારો મુજબ મહિલાઓનું સચેત મન એ સમયે ત્યાં હોય છે પરંતુ તેનું અવચેતન મન પોતાના સાથીને ઑબ્ઝર્વ કરી રહ્યું હોય છે. અધ્યયન મુજબ મહિલાઓ શારીરિક સંબંધ બનાવતી વખતે પાંચ ચીજો જરૂર નોટિસ કરતી હોય છે.

પાર્ટનરનો શ્વાસ

પાર્ટનરનો શ્વાસ

શારીરિક સંબંધ દરમિયાન શ્વાસ લેવાની સ્પીડ વધી જાય છે. આ અવસ્થામાં મે તમારા પાર્ટનરના એટલા નજીક હોવ છો કે તે વધતા શ્વાસની તેજીની સાથે તેની ગર્માહટે પણ મહેસૂસ કરી શકો છો. એક્સપર્ટ્સ મુજબ મહિલાઓ શારીરિક સંબંધ બનાવતી વખતે તેમના શ્વાસને જરૂર નોટિસ કરતી હોય છે. ઈન્ટિમેટ ક્ષણે કિસ, ગળે લાગવા વગેરે ક્રિયાઓ દરમિયાન શ્વાસમાં થતા ઉતાર ચઢાવને મહિલાઓ મહેસૂસ કરતી હોય છે અને તેનાથી પ્રભાવિત થતી હોય છે.

પ્રેમીના શરીરનો આકાર અને વજન

પ્રેમીના શરીરનો આકાર અને વજન

શારીરિક સંબંધ બનાવતી વખતે એક મહિલા અથવા પુરુષ પોતાના સાથીનો આખો વજન મહેસૂસ કરી શકે છે. એક્સપર્ટ્સ મુજબ મહિલાઓ પુરુષોનો વધુ વજન પસંદ કરતી હોય છે. મહિલાઓને પોતાના પાર્ટનરનો આ ભાર તેમના મર્દાના હોવાનો અહેસાસ અપાવે છે. ઈન્ટિમેટ રિલેશન સમયે મહિલાઓ પુરુષોના શરીરના આકાર પ પણ ધ્યાન આપતી હોય ચે, જેનું ફોકસ છાતી, જાંઘ, બાહો, વગેરે પર હોય છે.

પાર્ટનરની જીભનો સ્વાદ

પાર્ટનરની જીભનો સ્વાદ

વૈજ્ઞાનિકો મુજબ દરેક પુરુષની જીભનો સ્વાદ અલગ હોય છે. શારીરિક સંબંધ બનાવતી વખતે મહિલાઓ પોતાના પ્રેમીની જીભનો સ્વાદ નજીકથી મહેસૂસ કરતી હોય છે. એટલું જ નહિ, સ્ત્રીઓ પોતાના સાથી દ્વારા જીભથી અડવાની રીત અને તેનાથી થતી ઉત્તેજના અને એ અહેસાસને લાંબા સમય સુધી યાદ રાખે છે.

સાથીની આંગળીઓની હરકત

સાથીની આંગળીઓની હરકત

સેક્સ દરમિયાન મહિલાઓ પોતાના સાથીના હાથના સ્પર્શ પર પણ નોટિસ કરતી હોય છે. તેઓ તેમની આંગળીઓની હરકત અને ગતિ પર પણ ધ્યાન આપે છે.

સાથીના બદલતા એક્સપ્રેશન

સાથીના બદલતા એક્સપ્રેશન

એક્સપર્ટ્સ મુજબ સેક્સ સમયે પુરુષ કેવા દેખાય છે આ વાતનો પણ મહિલાઓ પર ભારે પ્રભાવ પડે છે. શારીરિક સંબંધ બનાવતી વખતે પુરુષ ભારે ઉત્તેજીત થઈ જાય છે. તેમના ચેહરા પર આવતા વિવિધ ભાવોને પણ મહિલાઓ નોટિસ કરતી હોય છે.

બોલિવૂડની સેક્સી અભિનેત્રીએ બિકીની તસવીરોથી ખલબલી મચાવી હતી

English summary
women notice these 5 things while having coitus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X