For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલા દિવસ: જાણો પોતાના અધિકારો વિશે

By Desk
|
Google Oneindia Gujarati News

આખા વિશ્વમાં 8 માર્ચે મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને આ પ્રસંગે સમગ્ર દેશમાં મહિલા સંબંધી કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. આજે આપણે આપણા ભારતીય સંવિધાન સાથે જોડાયેલા મહિલાઓના અધિકારો વિશે વાત કરવાના છે.

મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં પુરુષો સાથે મળીને આગળ વધી રહી છે. દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. ત્યારે તેમને મળતા અધિકારોથી પણ તેઓ માહિતગાર હોવા જોઈએ તો નીચે જુઓ કેટલાક આવા જ અધિકારો....

પિતાની સંપતિ પર અધિકાર

પિતાની સંપતિ પર અધિકાર

દીકરીનો પોતાના પિતાની સંપતિ પર એટલો જ અધિકાર હોઈ છે જેટલો દીકરાનો હોઈ અને તે અધિકાર લગ્ન બાદ પણ હોઈ છે.

પતિથી જોડાયેલા અધિકાર

પતિથી જોડાયેલા અધિકાર

પત્નીનો પતિની સંપતિ પર માલિકી અધિકાર તો નથી હોતો, પરંતુ સંવિધાન અનુસાર તે પતિ પાસે પોતાના ભરણ પોષણ નો અધિકાર માંગી શકે છે.

વસીયત પણ કરાવી સકે છે

વસીયત પણ કરાવી સકે છે

કોઈ પણ મહિલા પોતાના હકની સંપતિ ગમે ત્યારે વેચી શકે છે અને તેમાં કોઈ જ દખલ કરી શકે નહી અને જો તે ઈચ્છે તો પોતાના સંતાનને પણ હકથી બેદખલ કરી શકે છે.

ઘરેલું હિંસા

ઘરેલું હિંસા

મહિલાઓને શારીરિક અને માનસિક ત્રાસ આપવા બદલ આ એક્ટ લાગુ કરવામાં આવ્યું છે. જેમાં મહિલા ઘરેલું હિંસા વિરૃધ કેસ નોધાવી શકે છે.

યોનશોષણ પર કડક નિયમ

યોનશોષણ પર કડક નિયમ

બળાત્કાર દરમિયાન જો મહિલાની મૌત થઇ જાય ક્યાં તો પછી એ કોમામાં જતી રહે તો તેની વિરૃધ ફાંસી ક્યાં તો પછી ઉમરકેદની સજા થઇ શકે છે.

બીજા પણ અધિકારો

બીજા પણ અધિકારો

ઓફીસમાં પણ મહિલાઓ ને તમામ અધિકારો.

બીજા પણ અધિકારો

બીજા પણ અધિકારો

દહેજ જેવા કેસમાં 3 થી 7 વર્ષની કેદ થઇ શકે છે.

બીજા પણ અધિકારો

બીજા પણ અધિકારો

એક મહિલાની તલાશી ખાલી ને ખાલી એક મહિલા પોલીસ અધિકારી જ લઇ શકે છે.

બીજા પણ અધિકારો

બીજા પણ અધિકારો

મહિલાઓને સૂર્યોદય પહેલા અને સુર્યાસ્ત બાદ હિરાસતમાં લઇ શકાઈ નહી.

બીજા પણ અધિકારો

બીજા પણ અધિકારો

જો મહિલાને જેલ માં રાખવામાં આવે તો તેના માટે એક અલગ લોકઅપની સુવિધા હોવી જોઈએ.

English summary
International Women's Day (IWD) is celebrated on March 8 every year. here is women rights law. its very important, please have a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X