For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝોલોનો નવો Q સીરીઝ સ્માર્ટફોન, ઓછી કિંમતમાં અદભૂત ફિચર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ઝોલોએ તાજેતરમાં જ પોતાની ક્યૂ સીરીઝ હેઠળ નવો Q900T એન્ડ્રોઇડ સ્માર્ટફોન રજૂ કર્યો છે, ઝોલોએ Q900Tને 11,999 રૂપિયાની અંદાજીત કિંમતે બજારમાં ઉતાર્યો છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં જ ઝોલો Q900T વેચાણ માટે બજારમાં ઉપલબ્ધ થશે. ક્યૂ સીરીઝના નવા ઝોલો ક્વૉડ કોર સ્માર્ટફોનમાં ડ્યૂલ સિમ સપોર્ટ આપવામાં આવ્યું છે સાથે જ 4.7 ઇંચની સ્ક્રીનમાં 720x1280 રિઝોલ્યુશન આપવામાં આપ્યું છે.

કંપની સાઇટ અનુસાર ઝોલો Q900Tના કિનાર પર એઝ ગ્લાસ લાગેલ છે. પાવરની વાત કરીએ તો Q900Tમાં 1.5 ગીગાહર્ટ ક્વૉડ કોર મીડિયાટેક પ્રોસેસર આપવામાં આવ્યું છે જે 1 જીબી રેમ સાથે ફાસ્ટ અને સ્મૂથ પ્રોસેસિંગ આપે છે. ફોનની ઇન્ટરનલ મેમરી 4 જીબી છે જેમાં માઇક્રોએસડી કાર્ડ સ્લોટની મદદથી 32 જીબી સુધી એક્સપેંડ કરી શકાય છે.

કેમેરો
હેંડસેટમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે જેમાં લિડ લાઇટ અને બીએસઆઇ સેન્સર ટેક્નોલોજી આપવામાં આવી છે, બીજી તરફ સેલ્ફી માટે 2 મેગાપિક્સલનો ફ્રન્ટ ફેસિંગ કેમેરો આપવામાં આવ્યો છે. કેમેરામાં આપવામાં આવેલા ફિચરો પર નજર કરીએ તો તેમાં એચડીઆર, લો લાઇટ ઇનહૈંસમેંટ, ફેસ રિકોગ્નાઇઝેશન, પૈનારમા અને જિયો ટેગિંગ જેવા ફિચર આપવામાં આવ્યા છે.

કનેક્ટીવિટી ફીચર
કનેક્ટીવિટી માટે ઝોલો Q900Tમાં 3જી, વાઇફાઇ, માઇક્રોયૂએસબી સપોર્ટ આપવામાં આવેલ છે, કંપનીના અનુસાર તેમાં આપવામાં આવેલી બેટરી 1800 એમએચ બેટરી 15 કલાક 2જી ટોક ટાઇમ અને 376 કલાક સ્ટેન્ડબાય ટાઇમ આપે છે. બજારમાં ઝોલો Q900T બ્લેક કલર ઓપ્શનની સાથે ઉતારવામાં આવ્યો છે.

સ્ક્રીન

સ્ક્રીન

ઝોલો Q900Tમાં 4.7 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે જે 720x1280 રેઝ્યૂલેશન સપોર્ટ કરે છે.

પ્રોસેસર

પ્રોસેસર

Q900Tમાં 1.5 ગીગાહર્ટનો ક્વૉટ કોર મીડિયાટેક પ્રોસેસર આપવામાં આવેલું છે જે 1 જીબી રેમની સાથે ફાસ્ટ અને સ્મૂથ પ્રોસેસિંગ આપે છે.

કેમેરા

કેમેરા

હેંડસેટમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે જેમાં લિડ લાઇટ અને બીએસઆઇ સેન્સર ટેક્નોલોજી આપવામાં આવી છે તો બીજી તરફ સેલ્ફી માટે 2 મેગાપિક્સલનો ફ્રંટ ફેસિંગ કેમેરો આપવામાં આવ્યો છે. કેમેરામાં આપવામાં આવેલા બીજા ફિચરો પર નજર કરીએ તો તેમાં એચડીઆર, લો લાઇટ ઇનહૈંસમેન્ટ, ફેસ રિકોગ્નાઇઝેશન, પૈનોરમા ટેગિંગ જેવા ફિચર આપવામાં આવી છે.

કનેક્ટીવિટી

કનેક્ટીવિટી

કનેક્ટીવિટી માટે ઝોલો Q900Tમા6 3જી, વાઇફાઇ, માઇક્રોયૂએસબી સપોર્ટ આપવામાં આવેલ છે.

ઇન્ટરનલ મેમરી

ઇન્ટરનલ મેમરી

ફોનની ઇન્ટરનલ મેમરી 4 જીબી છે જેમાં માઇક્રોએસડી કાર્ડ સ્લૉટની મદદથી 32 જીબી સુધી એક્સપેંડ કરી શકે છે.

બેટરી

બેટરી

ઝોલો Q900Tમાં 1800 એમએચ બેટરી બેટરી 15 કલાક 2જી ટોક ટાઇમ અને 376 કલાક સ્ટેન્ડબાય ટાઇમ આપે છે. બજારમાં ઝોલો Q900T બ્લેક કલર ઓપ્શનની સાથે ઉતારવામાં આવ્યો છે.

English summary
Xolo has launched its latest Q-series smartphone, the Q900T, at Rs. 11,999. The Xolo Q900T is a new variant of the Xolo Q900 launched last year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X