For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોની ફોટોગ્રાફી એવોર્ડ: આપના શ્વાસ રોકી દેશે આ 10 તસવીરો

|
Google Oneindia Gujarati News

દર વર્ષે સોની ફોટોગ્રાફી માટે સોની વર્લ્ડ ફોટોગ્રાફી એવોર્ડનું આયોજન કરે છે. આ વખતે એટલે કે 2015માં થયેલ સોની વર્લ્ડ ફોટોગ્રાફી એવોર્ડમાં 171 દેશોમાંથી 173,000 એન્ટ્રીઓ આવી હતી. આ તમામ ફોટોગ્રાફમાંથી થોડા જ ફોટોગ્રાફ એવા હતા જેને એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા.

આ એવોર્ડ ચાર કેટેગરી માટે હતા પહેલું પ્રોફેશનલ, ઓપેન, યૂથ અને મોબાઇલ જેમાં 30,000 ડોલરનું કેશ પ્રાઇઝ પણ આપવામાં આવ્યું.

મિત્રો ફોટોગ્રાફીનો દરેક લોકોને શોખ હોય છે, એક નજર કરો આ પસંદ કરવામાં આવેલી તસવીરો પર જેને જોઇને આપને પણ એવું થશે કે હું પણ નેક્સ્ટ ટાઇમ આ સ્પર્ધામાં ચોક્કસ ભાગ લઇશ.

પ્રથમ તસવીર

પ્રથમ તસવીર

પુર્તગાલમાં 14 વર્ષની એક બાળકી પોતાની દાદીના ઘરમાં રમી રહી છે, આ તસવીરમાં આપને લાઇવલીનેસ જોવા મળશે.

બીજી તસવીર

બીજી તસવીર

બુલગારિયાના એક પોપ્યુલર રિઝોર્ટમાં રાત્રિના સમયે સ્નોફોલની તસવીર.

ત્રીજી તસવીર

ત્રીજી તસવીર

સુસેક્ટ કોસ્ટમાં ડાઇવ મારતા એક તરવૈયાની એક્જેટ સમયે ખેંચવામાં આવેલી તસવીર.

ચોથી તસવીર

ચોથી તસવીર

સૈનજોર્જ નેબરહુડ મેક્સિકોમાં એક સ્ટ્રીટ આર્ટિસ્ટની તસવીર.

પાંચમી તસવીર

પાંચમી તસવીર

ભારતના એક રાજ્ય પંશ્ચિમ બંગાળના જૂના કોલકાતા શહેરમાં દિવસની શરૂઆત કરતા કેટલાંક લોકો.

છઠ્ઠી તસવીર

છઠ્ઠી તસવીર

પુર્તગાલમાં Teatro Garcia de Resendeમાં મ્યૂઝિશિયનની આ તસવીર એક 14 વર્ષની બાળકીએ લીધેલી છે.

સાતમી તસવીર

સાતમી તસવીર

બીચ પર સુવાની મજા જ કંઇક ઓર હોય છે. તસવીરમાં બીચ પર આરામ ફરમાવી રહેલું કપલ.

આઠમી તસવીર

આઠમી તસવીર

પ્રેક્ટિસ બાસકેટબોલ મેચ દરમિયાન હુંગરીના બાસ્કેટબોટ પ્લેયર દ્વારા કંઇક આ રીતે ગોલ કરાયો હતો.

નવમી તસવીર

નવમી તસવીર

આ એક રેલવે સ્ટેશન છે. બુગાપેસ્ટ ન્યૂગેટીનું એક સ્ટેશન.

દસમી તસવીર

દસમી તસવીર

શ્રીલંકાની રાજધાની કોલંબોમાં એક સ્ટ્રીટ લેંપ પર બસેલું ગ્રે પેલીકન.

English summary
Sony World Photography Awards announced the winners of its 2015 photo contest. This year, photographers both young and old submitted 173,000 entries from 171 countries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X