For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 11 ગેજેટ છે નાના, પણ તેમના કામ છે મોટા

|
Google Oneindia Gujarati News

લોગોમાં ગેજેટ્સનું દિવાનાપણું એટલું વધ્યું છે કે ઓનલાઇન સ્ટોરમાં રોજ કોઇને કોઇ ગેજેટ્સની ડિલને લોકો ખરીદતા જ હોય છે. એટલું જ નહીં હવે ગેજેટ્સ એટલે ખાલી ફોન અને ટેબલેટ ન નહીં.

આજે ગેજેટનો અર્થ પેન ડ્રાઇવ, ટીવી જેવી વિશાળ રેન્જમાં પરિવર્તિત થઇ ગયો છે.

ત્યારે આજે અમે તમને કેટલાક યુનિક અને નાના ગેજેટ વિષે જણાવીશું જેમની સાઇઝ તો નાની છે પણ તેમના કામ મોટા છે. અને તેમની આ યુનિક ક્વોલિટીના કારણે જ લોકોને મોટેપાયે ખરીદી પણ રહ્યા છે.

તો નીચે આપેલો ફોટોસ્લાઇડર જુઓ અને જાણો આ 11 યુનિક દેખાવમાં નાના પણ મોટા મોટા કામ કરતા ગેજેટ વિષે...

સૌથી નાનું કલર ટીવી

સૌથી નાનું કલર ટીવી

આ છે દુનિયાનું સૌથી નાનું કલર ટીવી. જેની સાઇઝ એક પોસ્ટ સ્ટેપથી પણ ઓછી છે.

સૌથી નાનો ફોન કેમેરા

સૌથી નાનો ફોન કેમેરા

આ છે દુનિયાનો સૌથી નાનો ફોન કેમેરા. જેને ચલાવવા એક રિચાર્જેબલ સેલ લગાવો પડે છે.

સ્પેસ ક્યૂબ

સ્પેસ ક્યૂબ

એક સફરજન જેટલો મોટો આ છે દુનિયાનો સૌથી નાનો ટોવર કમ્પ્યૂટર. જેનામાં તમે સ્ક્રીન અને કી બોર્ડ અટેચ કરી શકો છો.

પર્સનલ હેલિકોપ્ટર

પર્સનલ હેલિકોપ્ટર

આ છે દુનિયાનું પહેલું પર્સનલ હેલિકોપ્ટર. જેના દ્વારા તમે ક્યાંય પણ ઉડાન ભરી શકો છો.

પતળી યૂએસબી સ્ટિક

પતળી યૂએસબી સ્ટિક

આ છે દુનિયાની સૌથી પતળી સેલ્ફી સ્ટિક જેને તમે પર્સમાં પણ રાખી શકો છો.

નાનકડો રોબોટ

નાનકડો રોબોટ

આ છે દુનિયાનો સૌથી નાનો રોબોટ જેને તમે તમારી દાઢીમાં પણ લગાવી શકો છો.

સૌથી નાનું કૈમર્કોડર

સૌથી નાનું કૈમર્કોડર

આ છે સૌથી નાનું કૈમર્કોડર. આ ફોટો જોઇને તમે સમજી શકો છો કે તેની સાઇઝ એક ચ્વિંગમ જેટલી છે.

સૌથી નાનું એડોપ્ટર

સૌથી નાનું એડોપ્ટર

આ છે દુનિયાનું સૌથી નાનું યુએસબી એડોપ્ટર જેને તમે પીસીમાં કનેક્ટ પણ કરી શકો છો અને ડેટા ટ્રાન્સફર પણ.

માઉસ

માઉસ

આ છે દુનિયાનું સૌથી નાનું માઉસ. જેને લેપટોપ કે પીસી કોઇની પણ જોડે કનેક્ટ કરી શકાય છે.

સૌથી નાનું પ્રોજેક્ટર

સૌથી નાનું પ્રોજેક્ટર

આ છે દુનિયાનું સૌથી નાનું પ્રોજેક્ટર જેની મદદથી તમે મોટી સ્ક્રીન પર આરામથી મૂવી કે વીડિયો જોઇ શકો છો.

English summary
People are getting obese and gadgets are getting smaller and lighter, this seems to be the trend nowadays.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X